Admin

ભરૂચમાં “12 વર્ષ: વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ” પર મીડિયા સંવાદ યોજાયો

અંકલેશ્વરમાં જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને સરકારની સિદ્ધિઓ અંગે વિસ્તૃત ચર્ચા ભરૂચ ભરૂચ જિલ્લામાં “12 વર્ષ: વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ”ના ઉપલક્ષમાં અંકલેશ્વર ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી અને ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વિશેષ મીડિયા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારની વિકાસ અને જનકલ્યાણની યોજનાઓની સિદ્ધિઓને મીડિયાના માધ્યમથી જન-જન સુધી…

ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસમાં અનેક રોમાંચક મુકાબલા, ધ્યેય જાની, દેવ ભટ્ટનો વિજય

નારણપુરાના વીર સાવરકર સ્ટેડિયમમં યોજાયેલી ટુર્નામેન્ટમાં પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં જોરદાર રસાકસી અમદાવાદ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નારણપુરા ખાતે યોજાયેલી પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026માં શનિવારે વિવિધ કેટેગરીમાં રોમાંચક મેચો રમાઈ હતી. અનેક અપસેટ્સ સાથે ખેલાડીઓએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. મેન્સ પ્રિ-ક્વાર્ટર ફાઇનલ પરિણામો અંડર-19 બોયઝ પ્રિ-ક્વાર્ટર ફાઇનલ પરિણામો અંડર-17 બોયઝ પ્રિ-ક્વાર્ટર…

એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય બેડમિન્ટન ટીમ જાહેર, પીવી સિંધુ-સાત્વિક ચિરાગ સહિત મજબૂત ટીમ

અનુભવી અને યુવા ખેલાડીઓના સંતુલિત સંયોજન સાથે ભારતનું મજબૂત પ્રતિનિધિત્વ નવી દિલ્હી, જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાનારી 20મી એશિયન ગેમ્સ માટે ભારતીય બેડમિન્ટન ટીમની જાહેરાત કરવામાં આવી છે. બે વખત એશિયન ગેમ્સ પદક વિજેતા PV Sindhu અને 2022 એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલ વિજેતા જોડી સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી તથા ચિરાગ શેટ્ટી ટીમના…

GLS-UTSCનો તૃતીય પદવીદાન સમારોહ યોજાયો, વિદ્યાર્થીઓને સંકલ્પશક્તિ અને ઉચ્ચ આકાંક્ષાઓનો સંદેશ

આંતરરાષ્ટ્રીય ગ્લોબલ પ્રોગ્રામના સ્નાતકોને વૈશ્વિક તકો માટે પ્રેરણા, જીવનમાં સતત આગળ વધવાનો પાઠ અપાયો અમદાવાદ GLS યુનિવર્સિટી અને ઓસ્ટ્રેલિયાની UTSC કોલેજના સહયોગથી સંચાલિત ઇન્ટરનેશનલ ગ્લોબલ પ્રોગ્રામ અંતર્ગત GLS-UTSCનો તૃતીય પદવીદાન સમારોહ અમદાવાદ ખાતે ઉત્સાહભેર યોજાયો હતો. વિદ્યાર્થીઓ, તેમના પરિવારજનો, પ્રોફેસરો અને મિત્રોની હાજરીમાં યોજાયેલા આ સમારોહમાં ડિગ્રી પ્રદાન સાથે પ્રેરણાદાયી સંદેશો પણ આપવામાં આવ્યા હતા….

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 13-06-2026

200થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે. સોના-ચાંદીમાં તેજીનો ઝળહળતો ઉછાળો, ચાંદી ₹10 હજાર અને સોનું ₹3 હજાર મોંઘું સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ…

અમદાવાદના નારોલ-ઈસનપુર રોડ પર કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ

બાલાજી સ્ટેટના ગોડાઉનમાં આગ લાગતા કાળા ધુમાડાના ગોટેગોટા, ફાયર વિભાગનું કૂલિંગ ઓપરેશન અમદાવાદ અમદાવાદના નારોલ-ઈસનપુર રોડ પર આવેલા બાલાજી સ્ટેટમાં શનિવારે બપોરે એક કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતાં વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ગોડાઉનમાંથી ઉઠેલા કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા આસપાસના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો….

સોના-ચાંદીમાં તેજીનો ઝળહળતો ઉછાળો, ચાંદી ₹10 હજાર અને સોનું ₹3 હજાર મોંઘું

અમેરિકા-ઈરાન શાંતિ સમજૂતીની આશાએ બુલિયન બજારમાં ખરીદી વધતા કિંમતોમાં જોરદાર વધારો નવી દિલ્હી, આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થવાની વધતી આશાના પગલે શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા ઘટવાના સંકેતો અને રોકાણકારોના વધતા વિશ્વાસને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે. વૈશ્વિક ઘટનાક્રમથી બજારમાં…

RBIની મોગાવીરા કો-ઓપરેટિવ બેન્ક પર કડક કાર્યવાહી , 6 મહિના માટે પ્રતિબંધો

ખાતાધારકો માટે ઉપાડ મર્યાદા ₹1 લાખ નક્કી, નવા લોન અને ડિપોઝિટ પર પણ રોક મુંબઈ ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ ગ્રાહકોના હિતોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુંબઈ સ્થિત મોગાવીરા કો-ઓપરેટિવ બેન્ક પર અનેક પ્રતિબંધો લગાવ્યા છે. બેન્કની નબળી આર્થિક સ્થિતિ અને નિયમનકારી ચિંતાઓને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. RBIના આદેશ મુજબ પ્રતિબંધો 12 જૂનના રોજ કામકાજ…

10 વર્ષના આશીર્વાદ સૂર્યવંશીએ ફટકારી ધમાકેદાર સદી, વૈભવ બાદ હવે નાનો ભાઈ ચર્ચામાં

87 બોલમાં 103 રનની વિસ્ફોટક ઇનિંગ, 20 ચોગ્ગા અને એક છગ્ગા સાથે સ્થાનિક ક્રિકેટમાં ધૂમ મચાવી સમસ્તીપુર ભારતીય ક્રિકેટમાં યુવા પ્રતિભા તરીકે ઓળખ ઉભી કરનાર વૈભવ સૂર્યવંશી બાદ હવે તેના નાના ભાઈ આશીર્વાદ સૂર્યવંશી પણ ચર્ચામાં આવ્યો છે. માત્ર 10 વર્ષની ઉંમરે આશીર્વાદે સ્થાનિક ક્રિકેટમાં શાનદાર સદી ફટકારી ક્રિકેટપ્રેમીઓનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. તેની…

મિડલ ઈસ્ટમાં શાંતિની આશા? 24 કલાકમાં અમેરિકા-ઈરાન કરારની શક્યતા, પાકિસ્તાનનો દાવો

શાહબાઝ શરીફે ઐતિહાસિક સમજૂતીનો કર્યો દાવો, પરંતુ અમેરિકા અને ઈરાન તરફથી હજુ સત્તાવાર પુષ્ટિ નહીં ઇસ્લામાબાદ, મિડલ ઈસ્ટમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા તણાવ અને સૈન્ય સંઘર્ષ વચ્ચે શાંતિની નવી આશા જાગી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે દાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન એક પ્રારંભિક શાંતિ કરાર માટે સહમત થઈ ગયા છે અને આગામી…

અમદાવાદમાં એરિના એનિમેશનની એલ્યુમ્ની મીટ યોજાઈ, 30 વર્ષની સફળ યાત્રાની ઉજવણી

AVGC-XR ક્ષેત્રના અગ્રણી પૂર્વ વિદ્યાર્થીઓ એક મંચ પર આવ્યા, ‘અરેના ઓરિજનલ્સ’ પહેલનું પણ લોન્ચિંગ, સંસ્થાએ 30 વર્ષમાં પાંચ લાખથી વધુ છાત્ર તૈયાર કર્યા, દર વર્ષે 25 હજારથી વધુ છાત્રો તૈયાર કરાય છે અમદાવાદ મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ શિક્ષણ ક્ષેત્રની અગ્રણી સંસ્થા એરિના એનિમેશને અમદાવાદમાં ભવ્ય એલ્યુમ્ની મીટનું આયોજન કરીને એવીજીસી-એક્સઆર અને ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીમાં પોતાની 30 વર્ષની…

અનુભવ અને યુવા પ્રતિભા વચ્ચેના મુકાબલા સાથે સ્ટેટ રેન્કિંગ ટીટી અમદાવાદમાં પરત ફરી

અમદાવાદ પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026 આ વખતે અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, નારણપુરા ખાતે 12થી 15મી જૂન દરમિયાન યોજાઈ છે જેમાં શુક્રવારે મેન્સ અને અંડર-19 બોયઝ ક્વોલિફાઇંગ રાઉન્ડ સાથે મુકાબલાનો પ્રારંભ થયો હતો. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ અમદાવાદના ઉપક્રમે આ ટુર્નામેન્ટ સ્પોર્ટ્સ ઓથોરિટી…

પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘું થવાની આશંકા, ક્રૂડ ઓઇલ 150 ડોલર સુધી પહોંચે તેવી ચેતવણી

અમેરિકા-ઈરાન તણાવ વધતાં વૈશ્વિક ઓઇલ સપ્લાય પર સંકટ, શેરબજાર અને અર્થતંત્ર પર પણ પડી શકે મોટી અસર એસ.વી.એન. નવી દિલ્હી અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં ફરી એકવાર અનિશ્ચિતતા સર્જાઈ છે. એનર્જી રિસર્ચ ફર્મ ‘રિસ્ટાડ એનર્જી’ના અહેવાલ મુજબ જો બંને દેશો વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બનશે અથવા યુદ્ધ જેવી સ્થિતિ ઊભી…

રોહિત શર્મા રચશે નવો ઇતિહાસ, ODI રમનાર સૌથી વધુ વયનો ભારતીય ખેલાડી બનશે

અફઘાનિસ્તાન સામેની પ્રથમ વન-ડેમાં 37 વર્ષ જૂનો રેકોર્ડ તૂટશે, 2027 વર્લ્ડ કપ પર રોહિતની નજર એસવીએન,નવી દિલ્હી  ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 જૂનથી શરૂ થનારી ત્રણ મેચોની વન-ડે સીરિઝ ભારતીય ક્રિકેટ માટે ખાસ મહત્વ ધરાવે છે. ધર્મશાલામાં રમાનારી પ્રથમ મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના…

સોમનાથ રોડ વિવાદ મામલે હાઇકોર્ટની કડક ટકોર, ‘જાહેર રસ્તો બંધ કરવાનો અધિકાર કલેક્ટરને કોણે આપ્યો?’

100 વર્ષ જૂના માર્ગને બંધ કરવાના નિર્ણય સામે સ્થાનિકોની અરજી, હાઇકોર્ટે સરકાર પાસેથી માગ્યો સ્પષ્ટ જવાબ એસવીએન,અમદાવાદ  ગીર સોમનાથ જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિરથી સાગર દર્શન સુધી જતાં વર્ષો જૂના જાહેર માર્ગને બંધ કરવાના નિર્ણયને લઈને ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે જિલ્લા તંત્ર અને સરકાર…

ઇન્સ્ટાગ્રામમાં આવશે મોટો બદલાવ, ‘Your Algorithm’ ફીચરથી યુઝર્સ નક્કી કરશે પોતાનું કન્ટેન્ટ

પસંદગી આધારિત ફીડ કસ્ટમાઇઝેશનથી સોશિયલ મીડિયા અનુભવ બનશે વધુ વ્યક્તિગત એસવીએન, નવી દિલ્હી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પોતાના યુઝર્સ માટે એક ક્રાંતિકારી અપડેટ લાવવા જઈ રહ્યું છે. કંપની ‘Your Algorithm’ નામનું નવું ફીચર રજૂ કરવાની તૈયારીમાં છે, જેના કારણે હવે યુઝર્સ પોતાના ફીડમાં દેખાતું કન્ટેન્ટ પોતે નિયંત્રિત કરી શકશે. આ જાહેરાત ઇન્સ્ટાગ્રામના વડા એડમ મોસેરી…

ગુજરાત માટે રાહતના સમાચાર: નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલમાં 15 હજાર ક્યુસેક પાણી છોડાયું

ખેડૂતોની માંગણીને પગલે સરકારે નિર્ણય લીધો , કચ્છ સુધી નર્મદાનું પાણી પહોંચ્યું એસવીએન,ગાંધીનગર  ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાંથી રાજ્યની પીવાના પાણી અને સિંચાઈની જરૂરિયાતોને પહોંચી વળવા માટે નર્મદા મુખ્ય કેનાલમાં 15 હજાર ક્યુસેક પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ચાલી રહેલી ગરમી અને પાણીની વધતી જરૂરિયાત વચ્ચે લેવાયેલા આ નિર્ણયથી ખેડૂતો…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 11-06-2026

200થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે. પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘું થવાની આશંકા, ક્રૂડ ઓઇલ 150 ડોલર સુધી પહોંચે તેવી ચેતવણી સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ…

પ્રગતિપથ યાત્રા અંતર્ગત સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત મહાનુભાવોએ વિકાસ પ્રકલ્પોનું અવલોકન કર્યું, યુવાનોને વિકસિત ભારત@2047ના નિર્માણમાં સહભાગી બનવા આહ્વાન એસવીએન, એકતા નગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે નર્મદા જિલ્લામાં ‘પ્રગતિપથ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. વિકાસલક્ષી કાર્યો અને લોકભાગીદારી આધારિત વિકાસ મોડેલને નજીકથી સમજવાના હેતુથી આયોજિત આ યાત્રામાં રાજ્યમંત્રી તથા નર્મદા જિલ્લાના…

‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ નિમિત્તે સુરતમાં ભવ્ય મહા આરતી

આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં કિરણ ચોક સ્વામિનારાયણ મંદિરમાં યોજાયો ભક્તિમય કાર્યક્રમ એસવીએન, સુરત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ અભિયાન અંતર્ગત સુરતના કામરેજ વિધાનસભા વિસ્તારમાં આવેલા કિરણ ચોક સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય મહા આરતીનું…