ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઈડલી-સાંભાર ગીતથી હોબાળો ; CSK એ RCB ના DJ વિશે BCCI ને ફરિયાદ કરી
IPL 2026 દરમિયાન મેદાનની બહાર એક નવો વિવાદ ઉભો થયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમના ડીજે અને તેમની ટિપ્પણીઓ વિરુદ્ધ BCCI માં ઔપચારિક ફરિયાદ નોંધાવી છે એસવીએન,નવી દિલ્હી IPL 2026 દરમિયાન મેદાનની બહાર એક નવો વિવાદ ઉભો થયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ડીજે અને તેમની ટિપ્પણીઓ વિરુદ્ધ ભારતીય…
