હમાસના ઇન્ટેલિજન્સ બ્યુરોના ડેપ્યુટી ચીફને હવાઈ હુમલામાં ઠાર માર્યાનો ઈઝરાયેલનો દાવો
આઈડીએફએ બરુદ સામે હમાસના નેતા યાહ્યા સિનવાર સાથે 7 ઓક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલમાં હુમલાનું ષડયંત્ર રચવામાં સામેલ હોવાનો આરોપ મૂક્યો તેલઅવિવ ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (આઈડીએફ) દ્વારા ગાઝા પટ્ટીમાં ભીષણ બોમ્બમારો ચાલુ છે. ઇઝરાયેલી સૈન્યએ દાવો કર્યો હતો કે હમાસના ઇન્ટેલિજન્સ બ્યુરોના ડેપ્યુટી ચીફ શાદી બરુદને ગાઝામાં હવાઈ હુમલામાં ઠાર માર્યો. આઈડીએફએ બરુદ સામે હમાસના નેતા યાહ્યા…
