કુરાન સળગાવનારા સલવાન મામિકાનું નોર્વેમાં મોત થયું
નોર્વેના અધિકારીઓએ આ મીડિયા રિપોર્ટને સમર્થન પણ નથી આપ્યું અને તેનું ખંડન પણ નથી કર્યુ ઓસ્લો સ્વીડનમાં કુરાન સળગાવીને કરોડો લોકોનો રોષ વહોરી લેનાર સલવાન મોમિકાનુ નોર્વેમાં મોત થયુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સલવાનને ગત વર્ષે જૂન મહિનામાં આઝાદીની અભિવ્યક્તિના નામે સ્વીડનમાં કુરાનની એક પ્રતને રાજધાની સ્ટોકહોમની સૌથી મોટી મસ્જિદની સામે સળગાવી દીધી હતી….
