ઓડિશાના દિગપહાંડીમાં બસ અકસ્માતમાં 10નાં મોત, 20 ઘાયલ
લગ્ન સમારોહની રાયગડાથી ભુવનેશ્વર જઈ રહેલી બસ દિગપહાંડીમાં ખેમુંડી કોલેજ પાસે સરકારી બસ સાથે અથડાઈ ભૂવનેશ્વર રાજ્યના ગંજમ જિલ્લાના દિગપહાંડી પોલીસ સીમા હેઠળ ખેમુંડી કોલેજ પાસે મોડી રાત્રે એક દુ:ખદ બસ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર, લગ્ન સમારોહની રાયગડાથી ભુવનેશ્વર જઈ રહેલી બસ દિગપહાંડીમાં ખેમુંડી કોલેજ…
