મોદી માટેના ડિનરના મેન્યુમાં જિલ બાઈડેને શેફને મદદ કરી
આ ડિનર સંપૂર્ણ પણે શાકાહારી, પીએમ મોદી બાજરા જેવા ધાન્ય પર ભાર મુકી રહ્યા હોવાથી બાજરીની વાનગીઓને મેન્યુમાં સામેલ કરવામાં આવી વોશિંગ્ટનઅમેરિકાની મુલાકાતે ગયેલા પીએમ મોદીનુ વ્હાઈટ હાઉસમાં બુધવારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાઈડને પીએમ મોદી માટે એક ડિનરનુ આયોજન કર્યુ હતુ. જેનુ મેન્યુ પણ સામે આવ્યુ છે. આ ડિનર તૈયાર…
