અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી20માં ગોવા સામે ગુજરાતનો પાંચ વિકેટે વિજય
અમદાવાદ નિધિ દેસાઈના ઓલરાઉન્ડ પરફોર્મન્સથી ગુજરાતે અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી20ની લિગ મેચમાં ગોવા સામે પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો. ગુજરાત કોલેજના બી મેદાન પર રમાયેલી મેચમાં ગોવાના 19 ઓવરમાં 52 રનના જવાબમાં ગુજરાતે બાર ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 58 રન બનાવીને વિજય મેળવ્યો હતો. મેચમાં ગોવા માટે પલક અરોન્ડકરે 23 બોલમાં 20 રન, જ્યારે ગુજરાત…
