ઈરાન યુદ્ધની અસર ભારતમાં બોટલબંધ પાણી સુધી પહોંચી; આ ઉનાળામાં તરસ છીપાવવી મોંઘી પડશે
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી ગયા છે. આની બોટલબંધ પાણી ઉદ્યોગ પર પણ નોંધપાત્ર અસર પડી છે એસવીએન,નવી દિલ્હી ઈરાન યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી ગયા છે. શુક્રવારે બ્રેન્ટ ઓઈલના ભાવ ફરી એકવાર પ્રતિ બેરલ 100 ડોલરને વટાવી ગયા . તેલના ભાવમાં વધારો થવાની અસર ભારત સહિત વિશ્વભરના ઘણા ક્ષેત્રોમાં…
