મૈદાન ફિલ્મ જોવા શાહીદ કપૂરની લોકોને સલાહ
બોની કપૂરે બનાવેલી આ ફિલ્મ ભારતીય ફુટબૉલ કોચ સૈયદ અબ્દુલ રહીમના જીવન પર આધારિત છે મુંબઈ અજય દેવગનની ‘મૈદાન’ ગુરુવારે રિલીઝ થઈ છે અને શાહિદ કપૂરે લોકોને આ ફિલ્મ જોવાની સલાહ આપી છે. બોની કપૂરે બનાવેલી આ ફિલ્મ ભારતીય ફુટબૉલ કોચ સૈયદ અબ્દુલ રહીમના જીવન પર આધારિત છે. તેમનું સમર્પણ અને યોગદાન આ ફિલ્મ દ્વારા લોકો સુધી…
