ઓક્ટોબરમાં દેશમાં પેસેન્જર વાહનોના વેચાણમાં 15.9 ટકાનો વધારો
ઓક્ટોબર-2023માં પેસેન્જર વાહનનું કુલ 3,89,714 યુનિટ, થ્રી-વ્હીલરનું 76,940 યુનિટ અને ટુ-વ્હિલરનું 18,95,799 યુનિટ વેચાણ નોંધાયું નવી દિલ્હી દેશમાં વાહનોના વેચાણમાં ધરખમ વધારો થયો હોવાનો રિપોર્ટ સામે આવ્યું છે. રિપોર્ટ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિયામ)એ આજે ઓક્ટોબર-2023માં કુલ વાહનોના વેચાણનો ડેટા જાહેર કર્યો છે. સિયામના ડેટા મુજબ ઓક્ટોબર-2023માં પેસેન્જર વાહનો, થ્રી-વ્હીલર્સ, ટુ-વ્હીલર અને ક્વાડ્રિસાઇકલનું કુલ…
