ભાજપ અને એઆઈએડીએમકે તમિલનાડુમાં અલગ થઈ ગયા

ભગવા સંગઠન ભાજપ સાથે હાલમાં કોઈ ગઠબંધન નથી, ચૂંટણી કરાર પર કોઈપણ નિર્ણય ફક્ત ચૂંટણી દરમિયાન જ લેવામાં આવશેઃ ડી જયકુમાર ચેન્નાઈ ભાજપ અને એઆઈએડીએમકે તમિલનાડુમાં અલગ થઈ ગયા છે. એઆઈએડીએમકેના નેતા ડી જયકુમારે જણાવ્યું હતું કે ભગવા સંગઠન ભાજપ સાથે હાલમાં કોઈ ગઠબંધન નથી. ચૂંટણી કરાર પર કોઈપણ નિર્ણય ફક્ત ચૂંટણી દરમિયાન જ લેવામાં…

જે પુત્રી માટે બધું ન્યોછાવર કર્યું તેણે જ માતાને અમેરિકામાં તરછોડી દીધી

અમેરિકાની સિટીઝનશીપ ધરાવતાં મહિલા હાલમાં યુએસના પેન્શન પર વડાદરામાં જીવનનો છેલ્લો સમય વિતાવી રહ્યા છે વડોદરાઘણા ગુજરાતીઓ પોતાનું બધું છોડી અમેરિકા માત્ર સંતાનોના સારા ભવિષ્ય માટે જતા હોય છે, પરંતુ ક્યારેક તેમના આ નિર્ણયનું કેવું ભયાનક પરિણામ આવી શકે છે તેની એક ચોંકાવનારી ઘટના અમેરિકન સિટીઝન અને હાલ વડોદરામાં રહેતા એક મહિલા સાથે બની છે….

જહોનિસબર્ગમાં બહુમાળી ઈમારતમાં આગથી 60થી વધુનાં મોત

અનેક લોકો ગંભીર રીતે ઘાયલ, તમામ ઘાયલોને સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જહોનિસબર્ગદક્ષિણ આફ્રિકાના જહોનિસબર્ગમાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગવાથી અત્યાર સુધીમાં 60થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. આ ભીષણ આગની ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ભીષણ…

ડ્રાઈવરે તેની રિક્ષાને આકર્ષક મિની-ગાર્ડનમાં બદલી નાખી

ઉપયોગિતાવાદી વાહનને મોબાઈલ ઓએસિસમાં પરિવર્તિત કરવામાં ડ્રાઈવરની સર્જનાત્મકતા દર્શાવે છે ચેન્નાઈસોશ્યલ મીડિયા પર ઘણી વખત નવી અને ક્રિએટીવ વસ્તુઓ જોવા મળતી હોય છે. જે ક્યારેક લોકોને કંઈક સારું કરવાની પ્રેરણા આપે છે. એક ઓટો ડ્રાઈવરનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક ડ્રાઈવરે ઓટો-રિક્ષાના ઈન્ટિરિયરને એક…

નેપાળ સામેની મેચમાં પાક. બોલર શાહિન આફ્રિદીને ઈજા થઈ

નેપાળ સામે રમાયેલી મેચમાં શાહીને 5 ઓવર ફેંકી હતી, જેમાં તેણે 27 રન આપીને 2 વિકેટ લીધા બાદ ઈજાને લીધે બહાર ચાલ્યો ગયો હતો કરાંચીએશિયા કપ 2023ની શરૂઆત ગઈકાલે થઇ હતી. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાઈ હતી, જેમાં પાકિસ્તાને જીત મેળવી હતી પરંતુ 2 સપ્ટેમ્બરે ભારત સામે રમાનાર મોટી મેચ પહેલા પાકિસ્તાન…

ઈન્ટરનેશનલ રેસલર રૌનક ગુલિયાનો આત્મહત્યાનો પ્રયાસ

રેસલર રૌનક ગુલિયા અને તેમના પતિ અંકિત ગુલિયા વિરુદ્ધ દિલ્હીની તિહાડ જેલના જેલર દીપક શર્માએ છેતરપિંડીનો આરોપ લગાવતા કેસ કરતા નસ કાપીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ હિસારહરિયાણાના હિસારમાં રહેતી ઈન્ટરનેશનલ રેસલર રૌનક ગુલિયાએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રેસલર રૌનક ગુલિયા અને તેમના પતિ અંકિત ગુલિયા વિરુદ્ધ દિલ્હીની તિહાડ જેલના જેલર દીપક શર્માએ…

યુડી લાસ પાલમાસ અને ગ્રાન કેનેરિયાએ બ્રિટિશ માર્કેટમાં ટાપુને પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ કરવા નોર્વિચ સિટી એફસી સાથે ભાગીદારી કરી

ગ્રાન કેનેરિયા સરકારને UD લાસ પાલમાસ દ્વારા ટેકો આપવામાં આવી રહ્યો છે અને ફૂટબોલ દ્વારા વધુ બ્રિટિશ પ્રવાસીઓને આકર્ષવા માટે ક્લબની પહોંચ છે. યુડી લાસ પાલમાસ નોર્વિચ સિટી એફસી સાથેના સંબંધોને મજબૂત કરીને તેની આંતરરાષ્ટ્રીયકરણ પ્રક્રિયામાં એક મોટું પગલું આગળ લઈ રહ્યું છે, એક ક્લબ જેની સાથે તાલીમ, તકનીકી અને આંતરરાષ્ટ્રીય વિસ્તરણના સંદર્ભમાં પહેલેથી જ…

ચંદ્રયાન-3 ચંદ્રની સપાટીની વધુ નજીક પહોંચી ગયું

જો બધું બરાબર રહ્યું તો લેન્ડર તેના સમય મુજબ 23 ઓગસ્ટે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે નવી દિલ્હી દેશના મહત્વાકાંક્ષી ચંદ્રયાન-3એ ગઈકાલે ચંદ્રની ભ્રમણકક્ષાનો પાંચમો અને અંતિમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. હવે ચંદ્રયાન-3 ચંદ્રની સપાટીની વધુ નજીક પહોંચી ગયું છે. ઈસરોએ ચંદ્રયાન-3 મિશનને લઈને ટ્વીટ કર્યું હતું. આજે  ચંદ્રયાનની યાત્રામાં મહત્વપૂર્ણ પરંતુ નિર્ણાયક ફેરફારો…

દુષ્કર્મનો ખોટો આરોપ સ્ત્રી પર દુષ્કર્મ જેટલો જ ભાયનકઃ સુપ્રીમ

નિર્દોષોને ખોટા કેસમાં ફસાવવાથી બચાવવા જોઈએ, આવા મામલામાં કોર્ટની ફરજ છે કે તે દરેક પાસાને ધ્યાનથી અને બારીકાઈથી જોવે નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે એક કેસમાં મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, પુરુષ પર બળાત્કારનો ખોટો આરોપ સ્ત્રી પર બળાત્કાર જેટલો જ ભયાનક અને પીડાદાયક છે. નિર્દોષોને ખોટા કેસમાં ફસાવવાથી બચાવવા જોઈએ. કોર્ટે કહ્યું કે આવા મામલામાં…

રાજસ્થાનમાં ઓબીસી અનામત 27 ટકા કરવાની જાહેરાત

આ ફેરફાર થશે તો રાજસ્થાનમાં કુલ અનામતનું પ્રમાણ 64 ટકાથી વધીને 70 ટકા થઈ જશે જયપુર લોકસભાની ચૂંટણી આડે માત્ર એક વર્ષની વાર છે ત્યારે રાજસ્થાને જાહેરાત કરી છે કે રાજ્યમાં ઓબીસી (સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ)નો અનામત ક્વોટા 21 ટકાથી વધારીને 27 ટકા કરવામાં આવશે. તેના કારણે ઓબીસી વર્ગના વિદ્યાર્થીઓને એજ્યુકેશન અને નોકરીઓમાં…

ભારત- પાકિસ્તાન વચ્ચેની મેચ હવે 14મી ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે

ભારત-પાકિસ્તાન મેચ સહિત 9 મેચોમાં ફેરફાર કરવામાં આવ્યા નવી દિલ્હીવનડે વર્લ્ડ કપ 2023 આ વર્ષે 5 ઓક્ટોબરથી શરૂ થવાનો છે, જેનું આયોજન ભારત કરશે. ટુર્નામેન્ટની ફાઈનલ 19 નવેમ્બરે રમાશે. આઈસીસીએ તેનું નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ અંતર્ગત ભારત-પાકિસ્તાન મેચ સહિત 9 મેચોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હવે 14મી ઓક્ટોબરે…

ભારત માતાની હત્યાના આરોપ પર સ્મૃતિની ટીપ્પણી, મણિપુર દેશનું અખંડિત અંગ

પહેલીવાર રાષ્ટ્રના ઈતિહાસમાં ભારત માતાની હત્યાની વાત થઈ અને કોંગ્રેસ તાળીઓ વગાડતી રહી, જે ભારતની હત્યા પર તાળી વગાડે છેઃ ભાજપનાં સાંસદ રાહુલ ગાંધીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર આક્રમક વલણ અપનાવતા લોકસભામાં મોદી સરકાર સામે જોરદાર પ્રહાર કર્યા હતા. હવે તેની સામે સ્મૃતિ ઈરાનીએ તેમને સત્તાપક્ષ વતી જવાબો આપ્યા હતા. સ્મૃતિ ઈરાની પણ આ દરમિયાન આક્રમક…

છેલ્લી ઈચ્છા પાકિસ્તાન જઈને ત્યાંના લોકોને મારવાની છેઃ ચેતન સિંહ

ફાયરિંગ કાંડના આરોપી આરપીએફ કોન્સ્ટેબલ ચેતન સિંહે પુછપરછમાં ટ્રેન અધવચ્ચે સ્ટોપ ન કરાઈ હોત તે વધુ 7-8 લોકોને મારવાનો હોવાનો ખુલાસો કર્યોમુંબઈગત 31 જુલાઈના રોજ મહારાષ્ટ્રના પાલઘરમાં જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં આડેધળ ફાયરિંગની ઘટના બની હતી, જેમાં 4 લોકોના મોત થયા હતા. દરમિયાન આ ફાયરિંગ કાંડના આરોપી આરપીએફ કોન્સ્ટેબલ ચેતન સિંહે પૂછપરછ દરમિયાન ઘણા ચોંકાવનારાઓ ખુલાસા…

આ સપ્તાહના અંતમાં રીઅલ મેડ્રિડ સામે શામદાર રીતે ચમકેલો બાર્સાનો 20 વર્ષીય ઉભરતાો સ્ટાર ફર્મિન લોપેઝ કોણ છે?

20-વર્ષીય યુવાને તેની ડાબી બાજુએ સુપર સ્ટ્રાઇક ફટકારી અને યુ.એસ.એ.માં રીઅલ મેડ્રિડ સાથે બાર્સાના પ્રિ-સિઝન દ્વંદ્વયુદ્ધમાં તેની જમણી બાજુએ ચતુરાઈથી સહાય પૂરી પાડી, એરેનામાં 82,000 ચાહકોને ચમકાવી દીધા. એફસી બાર્સેલોના અને રીઅલ મેડ્રિડ વચ્ચેની શનિવારની પ્રિ-સીઝન મીટિંગ માટે ટેક્સાસના આર્લિંગ્ટનમાં AT&T સ્ટેડિયમને પેક કરનારા 82,000 દર્શકોમાંથી થોડા લોકોએ તેમની બેઠકો લેતા પહેલા ફર્મિન લોપેઝનું નામ…

ભારત-પાક. મેચ 15ને બદલે 14 ઓક્ટોબરે યોજાવાની શક્યતા

એજન્સીઓએ બીસીસીઆઈને સુરક્ષાની ચિંતાઓને કારણે મેચને કોઈ અન્ય તારીખે શિફ્ટ કરવાની સલાહ આપતા નવરાત્રીની પહેલા મેચ યોજાઈ શકે છે નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમે આ વર્ષના અંતમાં યોજાનાર વનડે વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનનો સામનો કરવાનો છે. બંને ટીમો વચ્ચે 15 ઓક્ટોબરના રોજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટક્કર થશે. આઈસીસીએ પહેલાથી જ શિડ્યૂલને અંતિમ રૂપ આપી…

સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયામાં ગુજરાતનો દબદબોઃ પ્રથમ વખત પ્રમુખ તરીકે તુષાર ત્રિવેદી, રિપ્પલ ક્રિસ્ટી એક્ઝિક્યુટીવ કમિટિમાં

અમદાવાદમાં ભારે વરસાદમાં પણ શનિવારે યોજાયેલા ચીનના હેંગઝોઉ ખાતે રમાનારી 19મી એશિયન ગેમ્સ માટે ટોક શો ખાસ મહેમાન ઈન્ડિયન ઓલિમ્પિક્સ એસોસિયેશનના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ તથા ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક, એડીસી બેંકના ચેરમેન અજય પટેલની ઉપસ્થિતિમાં યોજાયો ગુજરાત સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિયેશનના યજમાન પદે અમદાવાદમાં યોજાયેલી એસજેએફઆઈની એજીએમમાં ગુજરાતના હોદ્દેદારો બિનહરીફ, હિતેષ પટેલ (પોચી)નો SJFIએ તેની ગોલ્ડન…

Viacom18 Zim Cyber City Zim Afro T10નું પ્રસારણ કરશે

તમામ મેચ રમણીય હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે હરારે બહુપ્રતિક્ષિત Zim Cyber City Zim Afro T10 શરૂ થવા માટે તૈયાર છે, જેમાં પાંચ ફ્રેન્ચાઈઝી ટોચના સન્માનો માટે લડશે તેવી અપેક્ષા છે. ટુર્નામેન્ટની ઉદઘાટન આવૃત્તિ 21મી જુલાઈના રોજ શરૂ થશે અને 29મીએ ભવ્ય ફાઈનલ રમાશે. તમામ મેચ રમણીય હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. આ ટુર્નામેન્ટનું આયોજન ઝિમ્બાબ્વે ક્રિકેટ…

વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ સિંગાપોરનો, ભારત 80મા સ્થાને

કે સિંગાપોરના પાસપોર્ટ ધારકોને 192 દેશોમાં વિઝા વિના મુસાફરી કરવાની છૂટ, પહેલા જાપાનનો પાસપોર્ટ સતત પાંચ વર્ષ સુધી સૌથી શક્તિશાળી હતો વોશિંગ્ટનહેનેલ પાસપોર્ટ ઈન્ડેક્સે તાજેતરમાં વિશ્વના સૌથી વધુ ટ્રાવેલ ફ્રેન્ડલી પાસપોર્ટની યાદી બહાર પાડી છે. આ લીસ્ટ માં સિંગાપુરને સૌથી પાવરફુલ પાસપોર્ટ ગણાવવામાં આવ્યો છે. એટલે કે સિંગાપોરના પાસપોર્ટ ધારકોને 192 દેશોમાં વિઝા વિના મુસાફરી…

પત્નીને નાના ભાઈ સાથે સુતેલી જોતા પતિએ હત્યા કરી

હત્યા બાદ મહિલાને તાવ આવ્યાનું જણાવીને હોસ્પિટલે લઈ જતાં મર્ડર થયાનું ખૂલતા પોલીસે આરોપીની ધરપકડ કરી રાજકોટ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દેવચડીની ધાર પર ઝૂપડા બાંધી રહેતા પતિએ પત્નીની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. હત્યા બાદ મહિલાને તાવ આવ્યાનું જણાવીને હોસ્પિટલે લઈ જતાં મર્ડર થયાનું ખૂલતા પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરતા…

લોકસભામાં એનડીએને ધૂળ ચટાડવા વિપક્ષોનું ચક દે ઈન્ડિયા

ઈન્ડિયાનું પૂર્ણ નામ ‘ભારતીય રાષ્ટ્રીય લોકશાહી સર્વસમાવેશી જોડાણ’ છે, વિપક્ષી મોરચામાં 26 પક્ષો જોડાયા, 2024ની ચૂંટણીમાં એનડીએને ટક્કર આપવા ખાસ યોજના નવી દિલ્હી વર્ષ 2024માં આવનારી લોકસભા ચૂંટણીના જંગમાં એનડીએનો સામનો કરવા ઘણી નાની-મોટી પાર્ટીઓ સાથે આવી છે. કોંગ્રેસ સહિતના 26 વિરોધ પક્ષોએ ભાજપને સત્તા પરથી હટાવવા માટે નવો મોર્ચો બનાવ્યો છે અને તેનું નામ…