10-11 એપ્રિલે ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના
આ આગાહિના કારણે રાજ્યમાં ખેડૂતોની ફરી ચિંતા વધી અમદાવાદ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, 10મી અને 11મી એપ્રિલે ઉત્તર ગુજરાત મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા છે. જો કે, આ આગાહિના કારણે રાજ્યમાં ખેડૂતોની ફરી એક વખત ચિંતા વધી છે. હવામાન વિભાગની આગાહી…
