રાઇફલ ક્લબ અમદાવાદમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી
A.M & R.T.A (રાઇફલ ક્લબ) અમદાવાદ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

A.M & R.T.A (રાઇફલ ક્લબ) અમદાવાદ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)ના વિદ્યાર્થીઓ વચ્ચે કોલાઝવર્ક અને ક્રાફ્ટ વર્કની સ્પર્ધા યોજાઈ ગઈ. વિદ્યાર્થીઓએ પેપરના ટુકડામાંથી કોલાઝ વર્ક કરી રાષ્ટ્રધ્વજના વિવિધ સુંદર નમૂના બનાવ્યા હતા તેમજ ક્રાફ્ટ વર્ક દ્વારા તિરંગાના રંગો વડે વિવિધ આકારના સુંદર તિરંગા બનાવ્યા હતા. આ દિવસે વિદ્યાર્થીઓએ આઝાદીના લડવૈયાઓને યાદ કરી અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરી હતી.
હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓમાં દેશભક્તિ જાગૃત થાય તે હેતુથી શાળામાં ધોરણ:- ૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓમાં દેશભક્તિ ગીત પર નૃત્ય પ્રતિયોગિતા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ પ્રતિસ્પર્ધીઓને જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી…
અમદાવાદ વન્યજીવ પ્રેમી અને સંરક્ષક, રાજ્યસભાના સાંસદ તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ખાતેના ડાયરેક્ટર- કોર્પોરેટ અફેર્સ પરિમલ નથવાણીએ વિશ્વ સિંહ દિવસ (વર્લ્ડ લાયન ડે) 2024ના અવસરે ‘ગીર ગજવતી આવી સિંહણ’ શિર્ષક ધરાવતું એક અનોખું ઓડિયો વીડિયો ગીત રિલિઝ કર્યું છે. આ ગીત તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્પિત કર્યું છે. લોકસંગીત શૈલીમાં લેખન અને સંગીતબધ્ધ કરાયેલા આ ગીતમાં ગીરની ગૌરવવંતી સિંહણ, તેની લાક્ષણિકતાઓ તથા…
હીરામણી પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની રચનાત્મક અને સર્જનાત્મક શક્તિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ વિવિધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધામાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીએ ભાગ લીધો. વિદ્યાર્થીઓએ આર્ટ અને ક્રાફ્ટ દ્વારા રંગબેરંગી ફરકડીઓ, તોરણો, ઢીંગલીઓ બનાવી સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
શ્રી લેઉવા પટેલ પ્રગતિ મંડળ, કેળવણી ધામ, નિકોલ, અમદાવાદ અને અમદાવાદ તેમજ ગાંધીનગરની જુદી જુદી હોસ્ટેલ ની સેવાઓ આપતી સામાજિક સંસ્થાઓ દ્વારા ચેરીટેબલ ટ્રસ્ટો દ્વારા સંચાલિત હોસ્ટેલ સંબંધીત સેવાઓ માટે જીએસટી માંથી મુક્તિ અપાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારના નાણાં મંત્રી નિર્મલા સીતારામન સમક્ષ અને રાજ્યસભામાં અસરકારક અને સફળ રજૂઆત કરવા બદલ રાજ્યસભાના…
હીરામણી સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની છત્રી સુશોભન સ્પર્ધા યોજાઈ હતી. હીરામણિ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની રચનાત્મક અને સર્જનાત્મક શક્તિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધામાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીએ ભાગ લીધો. વિદ્યાર્થીઓએ છત્રી સુશોભન કરવા માટે રંગીન પેપર, ક્રેપ પેપર, ફેબ્રિક -એક્રેલિક કલર, ક્રાફ્ટ પેપર, આભલા, તુઈ તેમજ સ્પોંજથી…
જળશક્તિના રાજ્યમંત્રી શ્રી રાજભૂષણ ચૌધરીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વરસાદી પાણીના સંગ્રહ માટે જળશક્તિ અભિયાન હેઠળ ગુજરાત રાજ્યને કુલ રૂ. 4,369 કરોડ આપ્યા છે. અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત 2.0) હેઠળ ગુજરાત માટે જળાશયોના નવસર્જન માટે રૂ. 651 કરોડના ખર્ચે 188 પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે….
સમસ્ત દસ ગામ લેઉવા પાટીદાર સમાજ આયોજિત સમાજ રત્ન એવોર્ડ કાર્યક્રમ, શારદા- મણિ કોમ્યુનિટી હૉલ, અડાલજ ખાતે યોજાયો હતો. જેના અધ્યક્ષ સ્થાને નરહરિ અમીન (રાજ્યસભાના સાંસદ તેમજ અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ અડાલજના ચેરમેન) તેમજ અતિથિ વિશેષ તરીકે જયેશ રાદડિયા (પૂર્વ મંત્રીશ્રી, ધારાસભ્ય, રાજકોટ નાગરિક બેંકના ચેરમેન, ડિરેકટર ઈફકો) સાબરકાંઠા ડિસ્ટ્રિકટ બેંકના પૂર્વ ચેરમેન સહકાર અગ્રણી મહેશ પટેલ…
હીરામણિ સ્કૂલમાં (અંગ્રેજી માધ્યમ) અંગ્રેજી કાવ્યપઠન સ્પર્ધાનું આયોજન આવ્યું હતું. આ સ્પર્ધા ચાર હાઉસો વચ્ચે રાખવામાં આવી હતી. સ્પર્ધમાં કૂલ ત્રણ રાઉન્ડ રાખવામાં આવ્યા હતાં. દરેક હાઉસના વિદ્યાર્થીઓએ ખુબ સુંદર કાવ્યો રજૂ કર્યા હતાં. આ કાવ્ય સ્પર્ધામાં ધો.8 થી 12 ના વિદ્યાર્થીઓએ જીવન વિષયક સંદેશ રજૂ કર્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા સ્પષ્ટ ઉચ્ચારણ, શબ્દોની શુદ્ધતા, કાવ્યા…
હીરામણી સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કુલ (અંગ્રેજી માધ્યમ)માં અભ્યાસ કરતા ધોરણ 8 અને 9 ના વિદ્યાર્થીઓની જન્મદિન શુભેચ્છા કાર્ડ બનાવવાનુ આયોજન તા. 29 જુલાઈ 2024 ના રોજ કરવામાં આવ્યું. બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિને વિકસાવવા માટે આ સ્પર્ધા નું આયોજન હીરામણી શાળામાં કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બર્થ ડે કાર્ડ બનાવવા…
એક માસ સુધી ચાલનાર મેઘ મલ્હાર પર્વમાં ડાંગની વિવિધ ભાતીગળ સંસ્કૃતિ દર્શાવતા કાર્યક્રમો તેમજ ‘રેઇન રન મેરેથોન નું આયોજનમોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓને મુખ્ય ૧૮ જેટલા જોવાલાયક સ્થળો અને સાપુતારા ના અખૂટ કુદરતી સૌંદર્ય નો નજારો માણવા મળશેમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સોમવારે તા. ૨૯. જુલાઈએ ડાંગ જિલ્લાની એક દિવસીય મુલાકાતે જશે. ગાંધીનગર મુખ્યમંત્રી ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન…
રાજ્યસભા સાંસદ નરહરિ અમીન દ્વારા દતક લેવામાં આવેલ અસલાલી ગામ ખાતે આજરોજ “આવો ગાંવ ચાલે” પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ મેડિકલ એસોસીએશન અને જનસહાયક ટ્રસ્ટ દ્વારા “આશાભાઈ પુરૂષોત્તમદાસ અમીન આરોગ્યધામ”, અસલાલી ખાતે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન કે.ડી. હોસ્પિટલ, વૈષ્ણોદેવી સર્કલ, અમદાવાદનાં સુપ્રસિદ્ધ સુપર સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરની ટીમ દ્વારા (હૃદયનાં રોગો, ડાયાબીટીસ,…
હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ અંગ્રેજી માધ્યમમાંપર્યાવરણ બચાવ જાગૃતિ હેઠળ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુંહતું.જેમાં લુપ્ત થતા પ્રાણિઓ, પશુઓ, વનસ્પતી વિષય રાખવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ લુપ્ત થઈ રહેલાં પંખીઓ, પ્રાણીઓ, ફૂલો વિશેની માહિતી રજૂ કરી હતી.
સાયન્સ ઓલ્મ્પીયાડ (દિલ્હી) દ્વારા યોજવામાં આવેલ આંતરરાષ્ટ્રીય મેથ્સ ઓલ્મ્પીયાડ,આંતરરાષ્ટ્રીય ઈંગ્લીશ ઓલ્મ્પીયાડ તેમજ નેશનલસ સાયન્સ ઓલ્મ્પીયાડમાં હીરામણિ પ્રાયમરી અંગ્રેજી માધ્યમનાંધોરણ ૧ થી ૭ નાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને પહેલા લેવલમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી બીજા લેવલમાં પણ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ તેમેજ મેરીટ પ્રમાણપત્ર જીતીને શાળાનું ગૌરવ વધાર્યું. વિદ્યાર્થીઓની આ સિધ્ધિબદલ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ…
હીરામણિ પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમ માં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને ટ્રાફિક ના નિયમો નું ચુસ્ત પાલન કરી જાગૃતિ લાવવાનો હતો.
હીરામણિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓમાં નેતૃત્વનાં ગુણો વિકસે તે હેતુસર વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓની જ કમિટી રચવામાં આવી જે અંતર્ગત હીરામણિ શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સ્વયંશિસ્ત જાળવતાં થાય તેનાં માટે શપથગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો.સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન, સી.ઇ.ઓ.ભગવત અમીન શાળાના આચાર્યા ભારતીબેન મિશ્રા,કૉ. ઓર્ડિનેટર ભરત…
હીરામણિ પ્રાથમિક શાળા (અંગ્રેજી માધ્યમ) દ્વારા“અંગ્રેજી ભાષાની હસ્તલેખન સ્પર્ધાનું”આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ- ૧ થી ૭ નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. અંગ્રેજી ભાષામાં લેખ લખવાની સાથે વિદ્યાર્થીઓએ ભાષાનું મહત્વ,ભાષાનું ગૌરવ, લખાણ લખવાની કલા અને ઓળખાણ વિશે પણ સમજવામાં આવ્યું હતું. દરેક ભાષા પ્રત્યે પોતાનો પ્રેમ અને સન્માન પ્રગટ કરવો તે આપણું…
નવી દિલ્હી અમદાવાદ યુનિવર્સિટીએ બાગચી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થની જાહેરાત કરી છે. 2023માં સ્થપાયેલી આ સ્કૂલનું નામ જાણીતા દાનવીર સુસ્મિતા તથા સુબ્રતો બાગચીના માનમાં રાખવામાં આવ્યું છે. બાગચી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થનો ઉદ્દેશ ભારતમાં પબ્લિક હેલ્થ એજ્યુકેશન અને રિસર્ચમાં ક્રાંતિ લાવવાનો છે. બાગચી દંપતીનુંરૂ. 55 કરોડનું પરિવર્તનકારી અનુદાન વિશ્વકક્ષાના ફિઝિકલ,ડિજિટલ અને બૌદ્ધિક માળખાના વિકાસને વેગ…
ટ્રસ્ટની જમીન ખરીદીમાં 13 કરોડની છેતરપિંડી, કર્મચારીઓના હક્ક ન આપી વગર નોટિસે કાઢી મુકાયા, ક્ષુલ્લક પગારે કામ કરતા કર્મચારીઓને અન્યાય, પ્રમુખને પણ જાણ કર્યા વગર ગેરકાયદેસર હાટાવી દેવાયા અમદાવાદ ગાંધીજીના સત્યના પ્રયોગો સમાન નશામુક્તિ માટે રાજ્યમાં નશાબંધી મંડળની 1960માં સ્થાપના કરવામાં આવી હતી. ગાંધી વિચારો સાથે તેમના વિચારોને અનુસરનારાઓ દ્વારા રાજ્યમાં નશાની બદીને ડામવા રચવામાં…