બ્રેકઅપ બાદ પ્રેમિકાને માતા-પિતાની મરજીથી લગ્નની સલાહ ગુનો નથીઃ સુપ્રીમ

સાથી/મિત્રને માતા-પિતાની સલાહ પર લગ્ન કરવાની સલાહ આપવી એ આત્મહત્યા માટે ઉશ્કેરવાના ગુના સમાન નથીઃ સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે બ્રેકઅપ પછી પ્રેમીકાને તેના માતા-પિતાની ઈચ્છા મુજબ લગ્ન કરવાની સલાહ આપવી એ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નથી. પોતાની પ્રેમીકાને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાંથી એક યુવકને નિર્દોષ જાહેર કરતી વખતે સુપ્રીમ કોર્ટે…

15 ફેબ્રુઆરી સુધી દેશના કેટલાક ભાગમાં વરસાદની સંભાવના

પશ્ચિમી વિક્ષેપને કારણે 17 અને 18 ફેબ્રુઆરીએ પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં છૂટાછવાયા વરસાદ અથવા હિમવર્ષાની શક્યતા નવી દિલ્હી ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ દેશના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે જેમાં 13-15 ફેબ્રુઆરી દરમિયાન પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.  હવામાન વિભાગના જણાવ્યા…

ઈંદિરા ગાંધી બાદ યુએઈ જનારા મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન

છેલ્લા 8 મહિનાઓમાં વડાપ્રધાન ત્રીજી વખત મધ્ય પૂર્વના આ દેશમાં જઈ રહ્યા છે નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી(મંગળવાર) બે દિવસ સુધી યુએઈના પ્રવાસે રહેશે. 13 અને 14 ફેબ્રુઆરીએ જ્યારે વડાપ્રધાન યુએઈ જઈ રહ્યા છે તો એ નોંધાવું જોઈએ કે 2014માં વડાપ્રધાન બન્યા બાદ તેમની યુએઈની સાતમી મુલાકાત હશે. આ સિવાય છેલ્લા 8 મહિનાઓમાં વડાપ્રધાન…

મહિલાએ સંતાનો પાસેથી ભીખ મંગાવીને છ સપ્તાહમાં અઢી લાખની કમાણી કરી

મહિલા એક પ્લોટ, બે માળનું મકાન, મોટરસાઈકલ, 20 હજાર રૂપિયાનો સ્માર્ટફોન અને રોકડની માલિક ઈન્દોર  એક પ્લોટ, બે માળનું મકાન, મોટરસાઈકલ, 20 હજાર રૂપિયાનો સ્માર્ટફોન અને ફક્ત છ અઠવાડિયામાં અઢી લાખ રૂપિયા કમાણી. આ કોઈ નોકરિયાત વર્ગની સંપત્તિ નથી પરંતુ એક ભીખારણની છે, જે તેણે પોતાના સંતાનો પાસે ભીખ મગાવીને ઊભી કરી છે. ઈન્દોર પોલીસે…

વધુ છ દેશોમાં ભારતીયો વિઝા ફ્રી ટ્રાવેલ કરી શકશે

15 દિવસથી લઈને 90 દિવસ સુધી વિદેશી ટૂર કરવી હોય તો આ છૂટછાટ ઉપયોગી બની શકે છે નવી દિલ્હી ભારતીય પ્રવાસીઓની ફોરેન ટ્રાવેલની ભૂખ ઉઘડી ગઈ છે. તેથી વધુને વધુ બિઝનેસ મેળવવા માટે મલેશિયા, થાઈલેન્ડ સહિત કેટલાક દેશો ભારતીય ટુરિસ્ટને અમુક સમય માટે વિઝા ફ્રી ટ્રાવેલની ઓફર કરે છે. 15 દિવસથી લઈને 90 દિવસ સુધી…

ભારતનેટ હેઠળ જોડાયેલી ગ્રામ પંચાયતોની સંખ્યા 10 વર્ષમાં 58થી વધીને 2.10 લાખ

તમામ વસવાટ ધરાવતાં ગામડાંને ભારતનેટ પ્રોગ્રામમાં જોડવા માટે રૂ. 1.88 લાખ કરોડના ખર્ચની જોગવાઈ ભારતનેટ હેઠળ જોડાયેલી ગ્રામ પંચાયતોની સંખ્યા મે 2014માં 58 હતી, જે વધીને ડિસેમ્બર 2023 સુધીમાં 2.10 લાખ થઈ ગઈ છે. તાજેતરમાં, સરકારે 1.88 લાખ કરોડ રૂપિયાના ખર્ચે તમામ વસવાટ ધરાવતા ગામોને આવરી લેવા માટે ભારતનેટ પ્રોગ્રામમાં સુધારો કર્યો છે. કેન્દ્રીય સંચાર…

દેશનું તંત્ર માત્ર 3-4 લોકો માટે ચલાવવામાં આવી રહ્યું છેઃ રાહુલ ગાંધી

જનતા પર મોંઘવારીનું ભારણ છે, આ જ આર્થિક અન્યાય હોવાનો કોંગ્રેસના નેતાનો આક્ષેપ કોરબાકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ છત્તીસગઢ પહોંચી છે. તેમની યાત્રાની શરૂઆત મણિપુરથી થઈ હતી જે મુંબઈમાં સમાપ્ત થશે. આ યાત્રા બિહાર, ઝારખંડ, ઓડિશા થઈને છત્તીસગઢ પહોંચી છે. ત્યારે છત્તીસગઢમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, આ…

ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અશોક ચવ્હાણનું કોંગ્રેસમાંથી રાજીનામું

અશોક ચવ્હાણ ભાજપમાં જોડાઈ જશે તો તેમને ભાજપ દ્વારા રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે મુંબઈમહારાષ્ટ્રમાં કોંગ્રેસની મુસીબત ઘટવાનું નામ નથી લઈ રહી. હવે વધુ એક મોટા નેતાએ રાજીનામું આપ્યાના સમાચાર મળી રહ્યાં છે. માહિતી અનુસાર કોંગ્રેસ વતી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા દિગ્ગજ નેતા અશોક ચવ્હાણે રાજીનામું આપી દીધું છે. તેમણે વિધાનસભા સ્પીકરને રાજીનામું સોંપી…

યુક્રેનિયન યુવતી પર દુષ્કર્મના કેસમાં પાક. યુવકને 20 વર્ષની કેદ

પેકરાચી જિલ્લાના વતની આનંદ કુમાર સન્યાલે 31 ઓગસ્ટ 2020ની રાત્રે યુક્રેનિયનના ઘરમાં ઘુસી ગયો અને તેની 13 વર્ષની પુત્રી પર બળાત્કાર ગુજાર્યો મથુરાયુપીના મથુરાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે એક પાકિસ્તાની યુવકને 20 વર્ષની જેલની સજા ફટકારી છે. આ મામલો યુક્રેનિયન યુવતી પર બળાત્કારનો છે. આ મામલામાં પાકિસ્તાની યુવકને દોષી ઠેરવવામાં આવ્યો છે. કોર્ટે આ…

નીતિશ કુમારે બિહારમાં 129 સભ્યોના સમર્થનથી વિશ્વાસનો મત જીતી લીધો

નીતીશ કુમારના ફ્લોર ટેસ્ટ દરમિયાન વિપક્ષે વૉકઆઉટ કર્યું પટનાનીતીશ કુમાર ફરી એનડીએમાં જોડાઈ ગયા બાદ બિહારના 9મી વખત મુખ્યમંત્રી બની જવામાં સફળ રહ્યા હતા. ત્યારે હવે આજે વિધાનસભામાં તેમની સરકારે વિશ્વાસ મત મેળવી લીધો છે. નીતીશ સરકારે ફ્લોર ટેસ્ટમાં જીત મેળવી છે. એનડીએને 129 મત મળ્યા છે. નીતીશ સરકારને બહુમત હાંસલ થયો છે.નીતીશ કુમારના ફ્લોર…

યમુના એક્સપ્રેસ વે પર કાર-બસ ટકરાતાં પાંચનાં મોત

અકસ્માતની થોડીકવારમાં જ બંને વાહનો સળગી ગયા હતા, જેના લીધે એક્સપ્રેસ વે પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી આગરા આજે સવારે યમુના-એક્સપ્રેસ વે પર ભીષણ અકસ્માત સર્જાયાના અહેવાલ મળી રહ્યા છે. આગરાથી નોઈડા તરફ જતી ખાનગી બસનું ટાયર અચાનક પંચર થઇ જતાં ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો. જેના લીધે બસ અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. …

બે તૃતીયાંશ ભારતીયો પાકિસ્તાનીઓને આવકારવા તૈયાર જ છેઃ મિશંકર ઐયર

મણિશંકર અય્યરે કહ્યું કે પાકિસ્તાન સાથે વાતચીત ન કરવી એ મોદી સરકારની સૌથી મોટી ભૂલ છે નવી દિલ્હી આર્થિક પડકારોનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં નવી સરકાર બનાવવા મથામણ ચાલી રહી છે. લોટ, ખાંડ, તેલ, વીજળી જેવી મૂળભૂત સુવિધાઓ માટે તરસતી પાકિસ્તાનની પ્રજા નવી સરકારની રાહ જોઈ રહી છે. લગભગ આખી દુનિયાની નજરો હાલ પાકિસ્તાનમાં યોજાયેલી…

રાહુલના નેતૃત્વ હેઠળની ભારત જોડો ન્યાય યાત્રા ટૂંકાવાશે

યાત્રા હવે તે 10 થી 14 માર્ચની વચ્ચે સમાપ્ત થઇ શકે છે એટલે કે તેના નક્કી કાર્યક્રમથી 8થી 10 દિવસ પહેલાં નવી દિલ્હી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલી ભારત જોડો ન્યાય યાત્રા તેના નિર્ધારિત સમય પહેલા જ સમાપ્ત થઈ શકે છે. અહેવાલ અનુસાર રાહુલ ઉત્તરપ્રદેશમાં તેમની યાત્રાનો સમય ઘટાડશે. તેઓ યુપીના ઘણા ક્ષેત્રોને…

ફ્લોર ટેસ્ટ પહેલાં આરજેડી અને ઈન્ડિયાગઠબંધનના સાથીઓ ક્રિકેટ રમ્યા

ભાજપ, રાષ્ટ્રીય જનતા દળ, જનતા દળ યુનાઈટેડ, કોંગ્રેસ જેવા તમામ રાજકીય પક્ષોએ તેમના ધારાસભ્યોની વાડાબંધી પટના બિહારમાં આજે નીતીશ કુમાર સરકારે ફ્લોર ટેસ્ટમાંથી પસાર થવાનું છે. તમામ નજરો આજે એચએએમના ધારાસભ્યો પર છે. નીતીશ કુમાર મહાગઠબંધનની સરકારમાંથી છેડો કરીને તાજેતરમાં જ એનડીએમાં જોડાઈ ગયા હતા અને આજે તેમની સરકારનું ફ્લોર ટેસ્ટ છે. જેને લઈને બિહારનું…

સ્પાઈસ જેટમાં નાણાંકીય સંકટ, હજારો કંપનીઓ પર છટણીની તલવાર

સ્પાઈસજેટ 1400 કર્મચારીઓની છૂટાં કરવાની તૈયારીમાં છે જે ટોટલ વર્કફોર્સના આશરે 15 ટકા જેટલાં થાય છે નવી દિલ્હી મોંઘવારી અને રોજગારીના સંકટ વચ્ચે દુનિયાભરમાં છટણીનો દોર પણ ચાલુ છે ત્યારે ભારતમાં પણ હવે છટણીનો માહોલ ચાલુ થયો છે. તાજેતરમાં ભારતની બજેટ એરલાઈન સ્પાઈસજેટે હજારો કર્મચારીઓની નોકરીઓ પર કાતર ફેરવવાનો નિર્ણય કર્યો છે. કંપની નાણાકીય સંકટનો…

યુપીઆઈ હવે શ્રીલંકા અને મોરેશિયસમાં પણ ચાલશે

શ્રીલંકા અને મોરેશિયસમાં યુપીઆઈ સેવાઓ શરૂ થયા બાદ બંને દેશોના લોકો પોતપોતાના સ્થળોએ તેનો ઉપયોગ કરી શકશે નવી દિલ્હી હવે ભારતની ઓનલાઈન બેંકિંગ ટ્રાન્સફર સિસ્ટમ યુપીઆઈ એટલે  કે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ ફ્રાન્સ, શ્રીલંકા અને મોરેશિયસમાં પણ ચાલશે. આ બાબતની જાહેરાત ભારતીય હાઈ કમિશને દ્વારા 11મી ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી. આજે 12મી ફેબ્રુઆરીએ પીએમ મોદી શ્રીલંકાના…

પોલીસની કાર્યવાહીથી ડરીને હલ્દવાનીથી 300 પરિવારનું પાલયન

વાહનોના અભાવને કારણે લોકો યુપીના ગાઝિયાબાદમાં લાલકુઆન તરફ પગપાળા જતા જોવા મળ્યા હલ્દવાની ઉત્તરાખંડના હલ્દવાનીમાં સ્થિતિ બનભૂલપુરા સામાન્ય થતી જણાતાં પોલીસે કર્ફ્યુમાં રાહત આપવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે, પોલીસની કાર્યવાહીના ડરથી ઘણાં પરિવારો પલાયન કરી રહ્યા છે. અનેક પરિવારો ઘર છોડીને અન્ય શહેરોમાં જઈ રહ્યા છે. અહેવાલ…

ખડગેની આ બધા લોકોની ટિપ્પણી સામે રાજ્યસભાના સભાપતિ નારાજ

ખડગેએ તેમના ભાષણમાં ભારત રત્ન પુરસ્કાર મેળવનારાઓ માટે ‘આ બધા લોકો’ જેવા શબ્દનો ઉપયોગ કર્યો હતો નવી દિલ્હીસંસદમાં ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવા પર ચર્ચા ચાલી રહી હતી, ત્યારે કોંગ્રેસના નેતાઓએ હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ ગુસ્સે થઈ ગયા હતા અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ નેતાઓને ચેતવણી આપી…

લોકસભાની ચૂંટણી પહેલાં સીસીએ લાગુ થશેઃ અમિત શાહ

સીએએ કોઈની નાગરિકતા નહીં છીનવે, આપણા મુસ્લિમ ભાઈઓને સીએએને લઈને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાનો દાવો નવી દિલ્હીલોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટી જાહેરાત કરી છે. એક સમિટમાં ગૃહમંત્રીએ કહ્યું કે, ‘નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) ચૂંટણી પહેલા દેશભરમાં લાગુ કરવામાં આવશે. હું સ્પષ્ટ કરવા…

એનસીબીના પૂર્વ ડાયરેક્ટર સમીર વાનખેડે સામે ઈડીએ કેસ દાખલ કર્યો

સમીર વાનખેડે વિરુદ્ધ ‘પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ’ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો મુંબઈઈડીએ આજે એનસીબીના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સમીર વાનખેડે વિરુદ્ધ ‘પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ’ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઈડીએ આ મામલે કેસ દાખલ કર્યા બાદ કેટલાક લોકોને સમન્સ પણ પાઠવ્યુ છે. તપાસ એજન્સી…