Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

दुनिया

નેશનલ હેલ્થ સર્વિસના મૂળ ભારતીય સાઈકિયાટ્રિસ્ટને છ વર્ષની જેલ

બ્રિટિશ શિક્ષક અહીં કિશોરોને બાળકોને કઈ રીતે ત્રાસ અપાય તે શીખવતો અને આને લગતી તસવીરો પણ મોકલતો હતો લંડન બાળકોના જાતીય શોષણને લગતી વેબસાઈટ ચલાવા બદલ નેશનલ હેલ્થ સર્વિસના મૂળ…

ભારત સાથે કાશ્મીર મામલે મંત્રણા થવાની હતીઃ ઈમરાનખાન

ઇમરાન ખાને અમેરિકન થિંક ટેન્ક એટલાન્ટિક કાઉન્સિલને આપેલા ઈન્ટરવ્યુમાં ઉપરોક્ત દાવા કર્યા ઈસ્લામાબાદપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાને દાવો કર્યો છે કે જ્યારે તેઓ સત્તામાં હતા ત્યારે ભારત સાથે કાશ્મીર સમસ્યાના ઉકેલ…

અમેરિકા એચ1-બી વિઝાના ટૂંકમાં ફેરફાર કરે એવી શક્યતા

સ્ટેટ ડિપાર્ટમેન્ટ એચ-1બી વિઝા પરના કેટલાક ભારતીય અને અન્ય વિદેશી કામદારો વિદેશમાં મુસાફરી કર્યા વિના યુએસમાં તે વિઝા રિન્યૂ કરી શકશે વોશિંગ્ટનએચ1-બી વિઝાધારકો માટે અમેરિકા ટુંક સમયમાં જ મોટી જાહેરાત…

શિક્ષણ એ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોની આધારશિલાઃ જિલ બાયડેન

બંને દેશોના વિદ્યાર્થીઓ એકબીજા સાથે શીખી રહ્યા છે અને વિકાસ કરી રહ્યા છે વોશિંગ્ટનઅમેરિકાની ફર્સ્ટ લેડી જિલ બાયડેને પીએમ મોદી સાથે એલેક્ઝાન્ડ્રિયામાં નેશનલ સાયન્સ ફાઉન્ડેશનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન…

ગોળીઓનો જવાબ બોમ્બથી આપવામાં આવશેઃ ગુરપતવંત સિંહ પન્નુ

કેનેડામાં હરદીપ સિંહ નિજ્જરની હત્યાથી અમેરિકામાં બેઠેલો શીખ ફોર જસ્ટિસનો વડો ગુરપતવંત સિંહ પન્નુ બરાબરનો અકળાયો ન્યુયોર્કથોડા જ દિવસોમાં ભારતીય દૂતાવાસ પર હુમલામાં સામેલ અવતાર સિંહ ખાંડાનું મૃત્યુ, પાકિસ્તાનમાં પરમજીત…

મોદીએ જિલ બાઈડેનને 7.5 કેરેટનો ગ્રીન ડાયમંડ ગિફ્ટમાં આપ્યો

બાઈડેને મોદીને એક વિન્ટેજ કેમેરા તેમજ જોર્જ ઈસ્ટમેનના પહેલા કોડાક કેમેરાની પેટન્ટની એક તસવીર, અમેરિકાના મહાન કવિ રોબર્ટ ફ્રોસ્ટની સહી સાથેની કવિતાઓનુ એક પુસ્તક ભેટ કર્યા વોશિંગ્ટનઅમેરિકામાં પીએમ મોદીનુ વ્હાઈટ…

મોરોક્કોએ સહારાના રણમાં વિશ્વનું સૌથી મોટું સોલાર ફાર્મ બનાવ્યું

ભવિષ્યમાં તે રિન્યુએબલ એનર્જી દ્વારા જ વીજળી પેદા કરશે, આ સોલાર પાવર પ્લાન્ટ સૂર્યપ્રકાશ ન હોય ત્યારે પણ વીજળી આપશે મોરક્કોમોરોક્કોએ વિશ્વનું સૌથી મોટું સોલાર ફાર્મ બનાવ્યું છે. ભવિષ્યમાં તે…

ભારતે યુએનમાં આતંકી સાજિદ મીરની ઓડિયો ક્લિપ રજૂ કરી

ચીન પહેલા પણ સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં અવરોધ બની ચૂક્યું છે ત્યારે હવે આ અંગે ભારતે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોની ઈચ્છાશક્તિ પર જ સવાલ ઉઠાવ્યા વોશિંગ્ટનભારતે ગઈકાલે સંયુક્ત…

પાક.માં યુનિવર્સિટીઓમાં હોળી ઉજવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો

પાકિસ્તાનના ઉચ્ચ શિક્ષણ આયોગે આ તહેવારને ઈસ્લામિક ઓળખ વિરુદ્ધ ગણાવતા એક નોટિસ ઈશ્યૂ કરી ઈસ્લામાબાદપાકિસ્તાનમાં લઘુમતીઓની ઉત્પીડનનો વધુ એક મામલો સામે આવ્યો છે. યુનિવર્સિટીઓમાં રંગોનો તહેવાર હોળી ઉજવવા પર પ્રતિબંધ…

ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જર બ્રિટનમાં ઠાર

હરદીપ નિજ્જરને સરેના ગુરુદ્વારામાં ગોળી વાગી હતી, જે બાદ તેનું મોત થયું હતુ,. તે કેનેડિયન શીખ સંગઠન શીખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલો હતો સરેખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને યુકેના સરેમાં…

પોતાના સ્વજનોની લાશ દફનાવવા જ વિદેશમાં રહેનારા પાકિસ્તાન આવે છેઃ આસિફ

અન્ય દેશોમાં રહેતા પાકિસ્તાનીઓમાં આ નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે, અમેરિકા સ્થિત પાકિસ્તાની મૂળના ડોકટરોના સંગઠને આ નિવેદનની આકરી ઝાટકણી કાઢી ઈસ્લામાબાદભારત સરકાર વિદેશોમાં રહેતા ભારતીય મૂળના લોકોનુ સન્માન…

નાઈઝિરિયામાં ખેતરમાં કામ કરતા સાતની ગળું કાપીને હત્યા

કેટલાકના માથા ધડથી અલગ કરી દેવામાં આવ્યા, આ હુમલો કૃષિ ગતિવિધિઓ માટે મોટા ફટકા સમાન છે અને પહેલેથી ચાલી આવતી સમસ્યાઓને વધારશે નવી દિલ્હીનાઈજિરીયામાં ફરી એક વખત ઈસ્લામિક આતંકી સંગઠનોએ…

ફિમેલ નામ ધરાવતા વાવાઝોડા વિનાશક હોવાનું અભ્યાસનું તારણ

એક્સપર્ટનું કહેવું છે કે મહિલાઓના નામ ધરાવતા વાવાઝોડા એટલા માટે ખતરનાક હોય છે કારણ કે લોકો તેને નબળા માની લે છે નવી દિલ્હીમહિલાઓને ઘણા લોકો હળવાશમાં લેતા હોય છે, પરંતુ…

કેનેડામાં મિનિ બસને ટ્રકે ટક્કર મારતા 15 લોકોનાં મોત

કારબેરી શહેર પાસે ચાર રસ્તા નજીક આ અકસ્માત સર્જાયો, કારબેરી શહેર પાસે ચાર રસ્તા નજીક આ અકસ્માત સર્જાયો મેનિટોબાકેનેડામાં સર્જાયેલા એક ગમખ્વાર રોડ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. મોતને…

ટેક્સાસમાં તોફાની વાવાઝોડામાં ત્રણનાં મોત, સેંકડો ઘાયલ

અમેરિકાના હવામાન વિભાગે આ વિસ્તારમાં વાવાઝોડુ ફૂંકાશે તેવી આગાહી કરી હતી પણ તેના આકાર અને હવાની ગતિ પર કોઈ જાણકારી આપી નહોતી, 50000 ઘરોમાં વીજળી ગુલ વોશિંગ્ટનઅમેરિકાના ટેક્સાસ રાજ્યમાં પણ…

ગ્રીસના દરિયામાં બોટ પલટી જતાં 79 લોકોનં મોત

દુર્ઘટના બાદ ગ્રીસના કોસ્ટ ગાર્ડે બચાવ કામગીરી હાથ ધરીને 104 લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા એથેન્સગ્રીસના દરિયાકાંઠે સેંકડો પરપ્રાંતીયોને લઈ જતી એક બોટ પલટી જતાં ઓછામાં ઓછા 79 લોકોના મોત…

બ્રિટનમાં ભારતીય તિરંગાનું અપમાન કરનારા અવતારસિંહ ખાંડાનું મોત

ભારતની જાસૂસી સંસ્થાઓએ તેના મોતની વાતને સમર્થન આપ્યું, એવી આશંકા હતી કે તેને ઝેર આપવામાં આવ્યુ છે પણ બ્રિટનના મેડિકલ રિપોર્ટમાં તેને બ્લડ કેન્સર હોવાની વાતનો ઉલ્લેખ કરાયો છે લંડનબ્રિટનમાં…

યુવકનું મોત નિપજાવનારી શાર્કને લોકોએ મારી નાખી

ચીર ફાડ કરીને શાર્કના શરીરમાંથી યુવકના શરીરનો કેટલોક હિસ્સો બહાર કાઢ્યો, હવે શાર્કના મૃતદેહને મ્યુઝિમમમાં મમી તરીકે રાખવાની યોજના કૈરોથોડા દિવસ પહેલા ઈજિપ્તમાં 23 વર્ષના એક યુવકનુ શાર્ક માછલીના હુમલામાં…

બોકો હરામના આશ્રય સ્થાન પર નાઈજીરિયાની એર સ્ટ્રાઈક, 100નાં મોત

એરફોર્સ દ્વારા તેનો વિડિયો ફૂટેજ પણ જાહેર કરાયો છે, જેમાં આતંકીઓ નાસભાગ કરતા નજરે પડી રહ્યા છે, એરફોર્સ દ્વારા તેનો વીડિયો ફૂટેજ પણ જાહેર કરાયો અબુજાઆફ્રિકન દેશ નાઈજીરિયામાં સક્રિય આતંકી…

બાઈડન સામે ટ્રાન્સજેન્ડર ટોપલેસ થઈ, વીડિયો પોસ્ટ કર્યો

એક વીડિયોમાં રોઝ મોંટોયાને રાષ્ટ્રપતિ તેમજ ફર્સ્ટ લેડી સાથે મળતી હોવાનું દેખાય છે અને તે પછી તે તરત ટોપલેસ થઈ જાય છે વોશિંગ્ટનઅમેરિકન રાષ્ટ્રપતિના નિવાસ સ્થાન વ્હાઈટ હાઉસમાં હાલમાં પ્રાઈડ…