શ્વેતા તિવારી રોહિત શેટ્ટીની સિંઘમ અગેઈનમાં જોવા મળશે

શ્વેતા તિવારી માટે આ એક મોટો જેકપોટ છે, કારણ કે આ ફિલ્મમાં અજય દેવગન અને રણવીર સિંહ જેવા સ્ટાર્સ છે નવી મુંબઇ  ‘કસૌટી ઝિંદગી કે’ માં પ્રેરણાનું પાત્ર ભજવીને દરેક ઘરમાં પોતાનું નામ બનાવનાર શ્વેતા તિવારીને કોઇ ઓળખની જરુર નથી. અભિનેત્રીએ સલમાન ખાનનો રિયાલિટી શો ‘બિગ બોસ’ જીતીને પણ નામ બનાવ્યુ. આ સિવાય રોહિત શેટ્ટીનો…

ગજેન્દ્ર ચૌહાણ રાજા જનક, ગિરિજા શંકર રાવણની ભૂમિકામાં

આઠ અભિનેત્રીઓ રામલીલાના મંચ પર રામાયણના પાત્રને ભજવશે અને 22થી વધુ ફિલ્મી કલાકાર વિભિન્ન પાત્ર ભજવશે નવી દિલ્હી અયોધ્યામાં યોજાનારી રામલીલામાં આ વખતે ફિલ્મી સ્ટાર્સનો જલવો જોવા મળશે. એવું લાગશે કે, રામલીલાનો મંચ નહીં પરંતુ રામાયણ આધારિત ધારાવાહિક જોઈ રહ્યા છો. ખાસ વાત એ છે કે, આઠ અભિનેત્રીઓ રામલીલાના મંચ પર રામાયણના પાત્રને ભજવશે અને…

આમિરની પુત્રી આયરા 3 ઓક્ટોબરે મંગેતર નુપૂર શિખર સાથે કોર્ટ મેરેજ કરશે

તમામ ફંક્શન રાજસ્થાનના ઉદયપુરમાં થશે, આ ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલશે, આ ફંક્શનમાં મિત્રોની સાથે ફેમિલી મેમ્બર સામેલ થશે મુંબઈબોલીવૂડના મિસ્ટર પર્ફેક્સનિસ્ટ કહેવાતા એવા આમિર ખાનની પુત્રી આયરાએ હજુ સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો નથી. પરંતુ તે લોકો વચ્ચે ખુબ ફેમસ છે. તેને સોશ્યલ મીડિયા પર લાખો લોકો ફોલો કરે છે. આયરા પણ પોતાના ફેન્સ…

આયુષ્માનની ડ્રીમ ગર્લ-2નો 100 કરોડની ક્લબમાં પ્રવેશ

આ ફિલ્મે આયુષ્માન ખુરાનાને તેમના કરિયરની સૌથી મોટી ઓપનિંગ પણ આપી મુંબઈઆયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ કેટલાય દિવસથી 100 કરોડના ક્લબ માટે મહેનત કરી રહી હતી. આ ફિલ્મ માટે પહેલા ગદર 2 અને પછી જવાન અડચણ બની હતી. આ બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર એવું તોફાન મચાવ્યું કે, ડ્રીમ ગર્લ 2 માટે ટકી રહેવું…

જવાને અનેક રેકોર્ડ તોડ્યા, પાંચ દિવસમાં 500 કરોડનો આંકડો પાર

શાહરૂખ ખાનનું એટલી સાથે પ્રથમ કોલોબરેશન છે પરંતુ નયનતારા અને વિજય સેતુપતિ સાથે પણ કિંગ ખાને પહેલી વખત સ્ક્રીન શેર કરી મુંબઈએટલી કુમારની બોલીવુડ ડાયરેક્ટોરિયલ ફિલ્મ ‘જવાન’ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. ફિલ્મ દરરોજ તાબડતોડ કમાણી કરી રહી છે. તેમાં કોઈ બેમત નથી કે, સોશિયલ મેસેજ સાથે બનેલી આ ફિલ્મને ભારતમાં જ નહીં…

શાહરૂખની જવાનની રિલિઝના પહેલા જ દિવસે વર્લ્ડ વાઈડ 100 કરોડની કમાણી

પહેલા દિવસે શોની સાથે સાથે બોક્સ ઓફિસમાં ગદરને ટક્કર મારી, 10 દિગ્ગજ ફિલ્મોના રેકોર્ડને તોડી નાખ્યો મુંબઈજવાન બોક્સ ઓફિસ પર કેટલુ કલેક્શન કર્યુ છે ? દરેક લોકોના મોઢે એક જ સવાલ છે. જવાનના પહેલા જ દિવસે વર્લ્ડવાઈડ કેટલાની કમાણી કરી હશે. બીજો સવાલ એ પરંતુ શાહરુખ ખાનના ફેન્સને તેનો જવાબ મળી ગયો હશે. શાહરુખ ખાન…

ગદર-2ની સિધ્ધિઃ માત્ર 24 દિવસમાં 500 કરોડનો આંકડો પાર

આ સાથે જ સની દેઓલની ફિલ્મે બોલીવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાન’ અને પ્રભાસની ફિલ્મ બાહુબલીનો રેકોર્ડ પણ તોડી દીધો મુંબઈસની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ 11 ઓગસ્ટના રોજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. 22 વર્ષ પહેલા આવેલી ફિલ્મ ‘ગદર: એક પ્રેમ કથા’ની આ સીક્વલ હતી. અનિલ શર્મા દ્વારા ડાયરેક્ટ આ ફિલ્મે રિલીઝ થવાના પહેલાથી જ…

મલયાલમ અભિનેત્રી અપર્ણા નાયર ઘરમાં મૃત હાલતમાં મળી

31 વર્ષની અભિનેત્રીના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી, એકટ્રેસે મૃત્યુના થોડા કલાકો પહેલા પોતાની છેલ્લી પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી નવી દિલ્હીમલયાલમ અભિનેત્રી અપર્ણા નાયર તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે 31 વર્ષની અભિનેત્રીના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી.એકટ્રેસે મૃત્યુના થોડા કલાકો પહેલા, પોતાની છેલ્લી પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી…

રજનીકાંતને જેલર ફિલ્મ માટે 210 કરોડ રૂપિયા મળ્યા

પ્રકારે રજનીકાંતનું નામ હવે દેશના સૌથી મોંઘા એક્ટરમાં ગણાવાઈ રહ્યુ છ,. જોકે હજુ સુધી આ વાતની સત્તાવાર કોઈ પુષ્ટિ થઈ નથી મુંબઈદર વખતની જેમ આ વખતે પણ રજનીકાંતની ફિલ્મને લઈને ચાહકો વચ્ચે ગજબનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેલરે સમગ્ર વિશ્વમાં ધમાલ મચાવી દીધી છે. 10 ઓગસ્ટે રિલીઝ થયેલી જેલરની શાનદાર કમાણી બોક્સ ઓફિસ પર…

બીગ બોસ-કપિલ શર્માના શૉ માટે ઓફર મળી હતીઃ સીમા હૈદર

આ પહેલા પણ સીમાને ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી હતી, પ્રોડ્યુસર અમિત જાનીએ તેની આવનારી ફિલ્મ ‘ટેલર કન્હૈલાલ’ માં કામ કરવાની ઓફર આપી હતી નવી દિલ્હીપાકિસ્તાની ભાભી નામથી દેશભરમાં મશહુર થયેલી સીમા હૈદર શું હવે ટીવી પર જોવા મળશે? બિગ બોસ અને કપિલ શર્મા શોમાં આવવાની અટકળો બાદ આજે ખુદ સીમા હૈદરે તેના વિશે કંફર્મ…

બોલિવૂડના કલાકારો ભણેલા -ગણેલા નથી, દુનિયા વિશે કોઈ જાણકારી નથીઃ વિવેક

હું તેમનાથી વિશેષ જાણકાર છું અને મારો વિશ્વદ્રષ્ટિકોણ છે. નિશ્વિત રીતે હું તેમનાથી ઘણો હોશિયાર છુઃ વિવેક અગ્નિહોત્રી મુંબઈધ કાશ્મીર ફાઈલ બનાવ્યા પછી વિવેક અગ્નિહોત્રી હંમેશા કોઈના કોઈ કારણે સતત ચર્ચામાં રહ્યા છે. તે પોતાની સ્પષ્ટ વાત માટે જાણીતા છે. તેઓ માત્ર કાશ્મીર ફાઈલ માટે નહી પરંતુ તાશકંદ ફાઈલ્સ માટે જાણીતા છે. તેઓ ડાયરેક્ટરના પદ…

સીકરની પ્રિયન સેને મિસ અર્થ ઈન્ડિયા 2023નો ખિતાબ જીત્યો

પ્રિયન સેન 16 ફીનાલીસ્ટમાં મિસ અર્થ ઇન્ડિયા 2023નો ખિતાબ જીતી, ડિસેમ્બરમાં વિયેતનામમાં ઈન્ટરનેશનલ બ્યુટી પૈજંટ મિસ અર્થમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે નવી દિલ્હીસીકર, રાજસ્થાનમાં રહેનાર પ્રિયન સેને મિસ અર્થ ઇન્ડિયા 2023નો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ ખિતાબ મેળવનાર તે પ્રથમ રાજસ્થાની છે. આ ઇવેન્ટનું આયોજન ડિવાઈન બ્યુટીના દીપક અગ્રવાલ દ્વારા દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડીયમમાં કરવામાં…

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર લોકોની માગ પર ‘ધ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલઃ સિવિલાઈઝેશન ટુ નેશન’ લાવે છે!

તેના ઉદઘાટન રનની બ્લોકબસ્ટર સફળતા પછી, ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું થિયેટર પ્રોડક્શન 21 સપ્ટેમ્બર 2023થી ધ ગ્રાન્ડ થિયેટર ખાતે પાછું આવ્યું છે મુંબઈ 31 માર્ચે તેની શરૂઆત થઈ ત્યારથી, નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતેના ગ્રાન્ડ થિયેટરે મુંબઈ અને ભારતમાં થિયેટરના અનુભવો માટે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે, જેમ કે આઇકોનિક બ્રોડવે મ્યુઝિકલ…

હવે કોઈ જ ચૂંટણી લડવાનો સની દેઓલનો સ્પષ્ટ ઈનકાર

ગદર-2 400 કરોડની ક્લબ તરફ આગળ વધી રહી છે ત્યારે અભિનેતાના આ નિવેદનથી ભાજપને આંચકો મુંબઈ ગદર 2 ફિલ્મને અપાર સફળતા મળવાથી ખુશ અભિનેતા સની દેઓલે પોતાના રાજકીય સફર અંગે મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે હું હવે કોઈ ચૂંટણી લડવા માંગતો નથી. અત્યારે લોકો ગદર 2 ના ખૂબ વખાણ કરી રહ્યા છે. ફિલ્મના…

હરિયાણાના ફેમસ સિંગર રાજુ પંજાબીનું નિધન

હરિયાણવી સિંગર રાજુ પંજાબી ‘દેશી-દેશી ના બોલ્યા કર છોરી રે’ ગીતથી સમગ્ર દેશમાં ફેમસ થઈ ગયા હતા હિસાર હરિયાણાના ફેમસ સિંગર રાજુ પંજાબીનું નિધન થઈ ગયું છે. રાજુ પંજાબી છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. હિસારની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. બીમારીના કારણે તેમણે 40 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા છે અને દુનિયાને…

ટેક્નિકલ કારણોસર સની દેઓલના વિલાની હરાજી પાછી ખેંચાઈ

બેન્ક ઓફ બરોડા દ્વારા સની દેઓલની પ્રોપર્ટી બ્લોક કરાઈ હતી, સનીએ ડિસેમ્બર 2022થી બેંક ઓફ બરોડા પાસેની 55.99 કરોડની લોન ચૂકવી નથી મુંબઈહાલમાં જ સમાચાર આવ્યા હતા કે બોલીવૂડ એક્ટર સની દેઓલના મુંબઈ સ્થિત સની વિલાની બેંક ઓફ બરોડા હરાજી કરવાની છે. આ અંગે બેંકે હરાજીની જાહેરાત પણ બહાર પડી હતી, પરંતુ હવે બેંક દ્વારા…

મારા ઘણા મહત્વપૂર્ણ કામ અધૂરા, વધુ જાગૃત થવું પડશેઃ સુસ્મિતા સેન

હું હંમેશા જિંદગીને પ્રેમ કરતી હતી અને હજુ પણ કરુ છુ અને હંમેશા કરતી રહીશ મુંબઈ બોલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેન અત્યારે પોતાની નવી વેબ સિરીઝ ‘તાલી’ ને લઈને ચર્ચામાં છે. ક્રાઈમ થ્રિલર શો આર્યા માં પોતાની દમદાર વાપસી બાદ સુષ્મિતા તાલી માં ટ્રાન્સજેન્ડર કાર્યકર્તા શ્રીગૌરી સાવંતની ભૂમિકા નિભાવી રહી છે. તેમની આ વેબ સિરીઝ ઓટીટી…

કોર્ટની મંજૂરી વીના વિદેશ જવા જેક્લિન ફર્નાન્ડીઝને પરવાનગી

કોર્ટે  જેક્લિન ફર્નાન્ડિઝની જામીન શરતોમાં પણ ફેરફાર કર્યો, દેશની બહાર યાત્રા કરવા પહેલા ઈડી અને અદાલતને ત્રણ દિવસ પહેલા જાણ કરવાની રહેશે નવી દિલ્હી બોલીવુડ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મોટી રાહત આપી છે. સુકેશ ચંદ્રશેખર સાથે સબંધિત 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેક્લિન ફર્નાન્ડિઝને પૂર્વ અદાલતની કોઈ પણ મંજૂરી વિના વિદેશ યાત્રા…

ગદર-2નું સ્વતંત્રતા દિને 55.40 કરોડનું બમ્પર કલેક્શન

ગદર 2 એ પાંચમા દિવસે સૌથી વધુ કમાણી કરી છે. સ્વતંત્રતા દિવસ પર તાબડતોડ કલેક્શન કરીને ગદર 2 એ ઈતિહાસ રચી દીધો મુંબઈ ગદર 2 એ બોક્સ ઓફિસ પર ગદર મચાવી દીધુ છે. સની દેઓલની ફિલ્મ બોક્સ ઓફિસ પર દરરોજ રેકોર્ડતોર્ડ કમાણી કરી રહી છે પરંતુ પાંચમા દિવસે ફિલ્મે જે કલેક્શન કર્યુ છે, તે ફિલ્મ…