ઓહ માય ગોડ-2માં અક્ષય કુમાર શિવના પાત્રમાં જોવા મળશે

ઓહ માય ગોડ-2નું નવું પોસ્ટર રિલિઝ થયું, ફિલ્મ 11 ઓગસ્ટે રિલિઝ કરવાની જાહેરાતમુંબઈવર્ષ 2012માં રિલીઝ થયેલી અક્ષય કુમાર અને પરેશ રાવલ સ્ટારર ફિલ્મ ઓહ માય ગોડ હિટ સાબિત થઈ હતી. હવે ઓહ માય ગોડની સફળતાના 11 વર્ષ બાદ અક્ષય કુમાર સોશિયલ કોમેડી ઓહ માય ગોડ 2 સાથે પરત આવી ગયા છે. પહેલા પાર્ટમાં અક્ષય કુમારને…

નબળા કન્ટેન્ટને લીધે હિન્દી ફિલ્મો બોક્સ ઓફિસ પર પિટાય છે

દર્શકો હંમેશા આકર્ષક અને સારી રીતે તૈયાર કરેલી સ્ટોરીની શોધમાં હોય છે, ખરાબ સ્ટોરીલાઈન અને અયોગ્ય કલાકારો દર્શકોને આ ફિલ્મોથી દૂર રાખે છે મુંબઈછેલ્લા કેટલાક વર્ષો બોલીવૂડ માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. પઠાણ, ભૂલ ભુલૈયા-2, દૃષ્ટિમ અને ધ કેરલા સ્ટોરી જેવી મુઠ્ઠીભર ફિલ્મોને બાદ કરતાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મોટાભાગની ફિલ્મોનું બોક્સ ઓફિસ પર પ્રદર્શન…

શુભમન ગીલ નિહારિકા એનએમ સાથે રોમેન્ટિક ડેટ પર જોવા મળ્યો

ખેલાડીનું નામ સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર સાથે જોડાય છે તો ક્યારેક તે સારા અલી ખાનને ડેટ કરતો જોવા મળે છે લંડન આઈપીએલ 2023માં ઓરેન્જ કેપ જીતનાર શુભમન ગિલનું ફોર્મ ચર્ચામાં છે, તેની સાથે જ તેની પર્સનલ લાઈફ પણ ખુબ ચર્ચામાં હોય છે. તેની પાછળનું કારણ તેની લવ લાઈફ છે, કારણ કે ક્યારેક તેનું નામ…

આદિપુરૂષની રિલિઝમાં દરેક થિયેટર્સમાં એક સિટ બજરંગબલી માટે ખાલી રખાશે

રામાયણનો પાઠ થાય છે, ત્યાં ભગવાન હનુમાન હાજર હોય છે, એ માન્યતાને ધ્યાનમાંમ રાખીને નિર્ણય લેવામાં આવ્યો મુંબઈ પ્રભાસની ફિલ્મ આદિપુરુષ 16મી જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે જ્યારે ફિલ્મનું ડાયરેકશન ઓમ રાઉતે કર્યું છે. આદિપુરુષનું બજેટ લગભગ 500થી 600 કરોડ હોવાનું કહેવાય છે. આ…

200-300 કરોડના ખર્ચે શક્તિમાન મોટા પરદે આવશે

આ ફિલ્મ બની રહી હોવા અંગે અગાઉ પણ જાહેરાત કરાઈ હતી, કોરોના મહામારીના કારણે તેનું કામ બંધ થઈ ગયું હતું મુંબઈ સુપરહીરો ‘શક્તિમાન’ પર જ્યારથી ફિલ્મ બનાવવાની જાહેરાત થઈ ત્યારથી ફેન્સ ખુબ ઉત્સાહિત છે. એક્ટર મુકેશ ખન્નાએ શક્તિમાન બનીને ઘર-ઘરમાં નામ બનાવ્યું હતું. હવે તેણે તેના પ્રખ્યાત પાત્ર શક્તિમાન પર બનવાની ફિલ્મ વિશે એક મોટું…

મહાભારતમાં શકુનીની ભૂમિકા નિભાવનારા ગુફી પેન્ટલનું નિધન

ગૂફી પેન્ટલની કારકિર્દી 1980ના દાયકામાં હિન્દી ફિલ્મો સિવાય કેટલીક ટીવી સિરિયલોમાં કામ કરવા સાથે શરૂ થઈ હતી મુંબઈમહાભારત સિરિયલમાં શકુની મામાનો રોલ કરનાર એક્ટર ગૂફી પેન્ટલનું 78 વર્ષની વયે નિધન થયુ છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી મુંબઈની અંધેરીની હોસ્પિટલમાં દાખલ હતા. તેમના નિધનના સમાચાર સુરેન્દ્ર પાલે આપ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે 4 વાગ્યે…

મહાભારતના શકુની ગુફી પેન્ટલની તબિયત નાજૂક, હોસ્પિટલમાં દાખલ કરાયા

ગૂફી ઘણા સમયથી બીમાર હતા અને 31 મેના રોજ તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા નવી મુંબઇસીરિયલ ‘મહાભારત’માં ‘શકુની મા’નું પાત્ર ભજવીને પ્રખ્યાત બનેલા ગૂફી પેન્ટલની તબિયત ખરાબ થયાના સમાચાર છે. ટીવી એક્ટ્રેસ ટીના ઘઈએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ગૂફી પેન્ટલની હાલત ગંભીર હોવાની પુષ્ટિ કરી…

લોકો ગમે એ કહે મંદિરમાં જવાનું ચાલુ જ રાખીશઃ સારા અલી

સારા અલી ખાન પહેલા અજમેર શરીફ પહોંચી અને બાદમાં મહાકાલેશ્વર મંદિર ગઈ જેની સામે સવાલ ઊઠાવનારાઓને અભિનેત્રીનો જડબાતોડ જવાબ ઉજૈનબોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન જ્યારે પણ મંદિર જાય છે ત્યારે તેને હંમેશા નિશાનો બનાવવામાં આવે છે. પરંતુ સારા તમામ ટીકાઓને અવગણી દરેક જગ્યાએ જઈ રહી છે, પછી તે મંદિર હોય કે મસ્જિદ કે મઝાર. હાલ…

બિહારની મોડેલને કંપનીના ડાયરેક્ટરે હિન્દુ નામ રાખી ફસાવી

રાંચીઝારખંડના રાંચીમાં લવ જેહાદનો એક કિસ્સો સામે આવ્યો છે. મૂળ બિહારની મોડલ માનવી રાજે આરોપ લગાવ્યો છે કે મોડલિંગ કંપનીના ડાયરેક્ટર તનવીર અખ્તર ખાને તેને હિન્દુ નામ યશ દ્વારા ફસાવી હતી અને તેને લવ જેહાદનો શિકાર બનાવી હતી. માનવીએ આરોપ લગાવ્યો છે કે આરોપી તેના પર ધર્મ પરિવર્તન કરવા અને લગ્ન કરવા માટે સતત દબાણ…

અમેરિકામાં જન્મેલી સિંગર ટીના ટર્નરનું 83 વર્ષની વયે નિધન

વોશિંગ્ટનક્વીન ઓફ રોક ‘એન’ રોલ તરીકે જાણીતી અમેરિકામાં જન્મેલી સિંગર ટીના ટર્નરનું બુધવારે 83 વર્ષની વયે નિધન થયું હતું. તેમના પ્રતિનિધિએ જણાવ્યું કે તેમણે ઝ્યુરિખ નજીકના તેમના ઘરે લાંબી બીમારી બાદ અંતિમ શ્વાસ લીધા. તેમને અત્યાર સુધીના મહાન રેકોર્ડિંગ કલાકારોમાંના એક ગણવામાં આવે છે. ટર્નરે છેલ્લી સદીના 60ના દાયકામાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે…

અબજ ડૉલરનું કલેક્શન કરનારી ફિલ્મ જ્હોન વિક 4 ટ્વીટર પર લિક થઈ

વોશિંગ્ટનઅત્યાર સુધી ટ્વિટર એક એવું સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ હતું જેના પર માત્ર ફિલ્મોના નાના સીન અથવા સોંગ્સની ઝલક લીક થતી હતી. પરંતુ હવે આ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર આખી ફિલ્મ અપલોડ કરવામાં આવી છે અને આ કોઈ સામાન્ય ફિલ્મ નથી. આ ફિલ્મ ફ્રેન્ચાઇઝીએ વિશ્વભરમાં એક અબજ ડોલર કરતાં વધુ કલેક્શન કર્યું છે. એલોન મસ્કના ટ્વિટરને…