ગૂગલ એડ સેલ્સ યુનિટમાં 30 હજાર કર્મચારીની છટણી કરશે

ગૂગલે આશરે એક વર્ષ પહેલા 12000 કર્મચારીઓની છટણી કરી હતી વોશિંગ્ટન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ની વધતી ભૂમિકાને લીધે નોકરીઓ સામે મોટું સંકટ પેદા થયું છે. રિપોર્ટ અનુસાર દુનિયાની દિગ્ગજ ટેક કંપની ગૂગલ તેના એડ સેલ્સ યુનિટમાં 30 હજાર કર્મચારીઓની છટણી કરી શકે છે.  માહિતી અનુસાર ગૂગલે આશરે એક વર્ષ પહેલા 12000 કર્મચારીઓની છટણી કરી હતી. એવામાં એક…

પેન્લ્ટી સાથે પાન-આધાર લિન્કના 2,125 કરોડની વસૂલાત

ડેડલાઇન વીતી જવાં લોકોની આળસ કહો કે ભૂલ કહો જે તેમને તો ભારે જ પડી પણ સાથે સરકાર માટે ફાયદાકારક નીવડી નવી દિલ્હી કેન્દ્ર સરકારે પાન અને આધાર (પાન-આધાર) ને પરસ્પર લિંક કરવા માટે છેલ્લી ડેડલાઈન 30 જૂન 2023 નક્કી કરી હતી. જેના પછી 1000 રૂપિયા દંડ ચૂકવીને લોકોને પાન-આધાર લિંક કરાવવા કહેવાયું હતું. ડેડલાઇન…

દેશમાં ક્રિપ્ટો રોકાણકારોની સંખ્યા 1.9 કરોડને પાર

દેશમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારાઓમાં 75% યુવા છે અને તેમની ઉંમર 18થી 35 વર્ષ વચ્ચે છે, લગભગ 9% મહિલા રોકાણકારો નવી દિલ્હી ક્રિપ્ટો કરન્સી પ્લેટફોર્મ કોઈનસ્વિચની રિપોર્ટના આંકડા પ્રમાણે દેશમાં ક્રિપ્ટો રોકાણકારોની કુલ સંખ્યા 1.9 કરોડને પાર છે અને તેમાં લગભગ 9% મહિલા રોકાણકારો છે.  રિપોર્ટ પ્રમાણે દેશમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારાઓમાં 75% યુવા છે…

SIDBIએ ETO મોટર્સને 300 ઇલેક્ટ્રિક 3-વ્હીલર ગોઠવવા માટે રૂ. 12.45 કરોડની અનુદાન આપ્યું

હૈદરાબાદસ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) એ પ્રથમ અને છેલ્લા માઈલ પેસેન્જર કનેક્ટિવિટી તરીકે હૈદરાબાદ અને દિલ્હીમાં 300 ઈલેક્ટ્રિક 3-વ્હીલર્સ (E3W) ગોઠવવા માટે ETO મોટર્સને રૂ. 12.45 કરોડ આપ્યા. ETO મોટર્સ, નાણાકીય સહાયના ભાગરૂપે, હૈદરાબાદ અને દિલ્હીમાં 300 E3W ની જમાવટને સમર્થન આપવા માટે EV ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનાવશે.આ નાણાકીય સહાય ETO મોટર્સને SIDBIના…

સેન્સેક્સમાં 242 અને નિફ્ટીમાં 94 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

ગૌતમ અદાણી ગ્રૂપની નવ લિસ્ટેડ કંપનીઓમાંથી સાતના શેરમાં વધારો નોંધાયો હતો, જ્યારે અંબુજા સિમેન્ટ અને એસીસી લિમિટેડ થોડી નબળાઈ પર બંધ થયા મુંબઈશેરબજારનો કારોબાર શુક્રવારે સારી ગતિ સાથે સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ લગભગ 242 પોઈન્ટ ઉછળીને 71107 ના સ્તર પર બંધ થયો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 94 પોઈન્ટના ઉછાળા સાથે 21349 ના સ્તર પર…

સેન્સેક્સમાં 358 ને નિફ્ટીમાં 105 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

પાવર ગ્રીડ, બીપીસીએલ, બ્રિટાનિયા અને હિન્દાલ્કોના શેરના ભાવ ઊંચકાયા, બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ, એચસીએલ ટેક અને એક્સિસ બેંકના શેરમાં નબળાઈ મુંબઈગુરુવારે શેરબજારમાં ટ્રેડિંગમાં ઘણો ઉતાર-ચઢાવ નોંધાયો હતો. બીએસઈ સેન્સેક્સ ક્યારેક લાલ અને ક્યારેક લીલા રંગમાં રહ્યો હતો. ટ્રેડિંગના અંતે બીએસઈ સેન્સેક્સ 358 પોઈન્ટના ઉછાળા સાથે 70865ના સ્તરે બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 105…

ભારતનું ત્રિમાસિક દેવું 205 લાખ કરોડને આંબી ગયું

ડૉલરની કિંમતમાં આવેલો ઉછાળો પણ આ દેવું વધવાનાં કારણોમાં સામેલ નવી દિલ્હી હાલમાં ભારત ભલે દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે પણ શું તમને ખ્યાલ છે કે ભારત પર કેટલું દેવું છે? ભારત પર દેવું વધતું જઈ રહ્યું છે. એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે દેશ પર ચાલુ નાણાકીય વર્ષ જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કુલ દેવું વધીને…

કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સે T.U.L.I.Pના લોન્ચની જાહેરાત કરી

એક યુનિટ લિંક્ડ ટર્મ ઇન્શ્યોરન્સ જે વાર્ષિક પ્રિમિયમના 100 ગણા સુધીનું લાઇફ કવર ઓફર કરે છે T.U.L.I.P ની વિશેષતાઓ: મુંબઈ કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (“કોટક લાઇફ”) એ આજે T.U.L.I.P – ટર્મ વીથ યુનિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. T.U.L.I.P. એક યુનિટ લિંક્ડ ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન છે જે વાર્ષિક પ્રીમિયમના 100…

સેન્સેક્સમાં 930 અને નિફ્ટીમાં 303 પોઈન્ટનો કડાકો નોંધાયો

અદાણી ગ્રુપના તમામ નવ શેર નુકશાનમાં બંધ થયા મુંબઈબુધવારે શેરબજારમાં જોરદાર ઘટાડો નોંધાયો છે અને બીએસઈ સેન્સેક્સ લગભગ 930 પોઈન્ટ ઘટીને 70506 ના સ્તર પર બંધ થયો છે જ્યારે નિફ્ટી 303 પોઈન્ટ ઘટીને 21150 પોઈન્ટના સ્તર પર બંધ થયો છે. બુધવારે શેરબજારમાં ટ્રેડિંગ દરમિયાન ગૌતમ અદાણી ગ્રુપની તમામ 9 લિસ્ટેડ કંપનીઓના શેર નબળાઈ પર બંધ…

એઆઈએફ દ્વારા જૂની લોન પૂરી કરવા નવી લોનની વ્યવસ્થા પર અંકુશ માટે નિર્ણય

આરબીઆઈ દ્વારા બેંકો, નોન-બેંકિગ નાણાકીય કંપનીઓ અને નાણાકી સસ્થાઓ સાથે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને ભવિષ્યમાં આવું ન કરવા કહેવાયું નવી દિલ્હીભારતીય રિઝર્વ બેંકએ વૈકલ્પિક રોકાણ ફંડ (એઆઈએફ) દ્વારા જૂની લોન પૂરી કરવા માટે નવી લોન લેવાની વ્યવસ્થા પર અંકુશ લગાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે જેમાં આરબીઆઈ દ્વારા બેંકો, નોન-બેંકિગ નાણાકીય કંપનીઓ અને નાણાકી સસ્થાઓ…

કર્મચારી નોકરીથી નાખુશ, 28 ટકા વર્ષમાં નોકરી બદલવાનું વિચારે છે

ભારતમાં નોકરી બદલતા લોકોનો દર 26 ટકા છે, આવી સ્થિતિમાં કંપનીઓ માટે સ્થિતિ પડકારજનક બની રહે છે નવી દિલ્હી કર્મચારીઓ તેની વર્તમાન નોકરીથી ખુશ નથી, આ બાબતનો સર્વે કરતા વૈશ્વિક સ્તરે 28 ટકા કર્મચારીઓ એક જ વર્ષમાં નોકરી બદલવાનું વિચારી રહ્યા છે. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કર્મચારીઓ નવી તકની શોધમાં વ્યસ્ત…

બાજરીના હિતધારકો કહે છે કે ‘ભવિષ્યના પાક’ માટે બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ માટે માહોલ ઊભો કરો

રિલાયન્સ ફાઉન્ડેશન ‘ભારતમાં મિલેટ્સ માટે પ્રેક્ટિસ અને પોલિસી પરના પરિપ્રેક્ષ્યને આકાર આપવા’ પર કોન્ફરન્સનું આયોજન કર્યું · ‘સસ્ટેનેબિલિટી માટે સ્થિતિસ્થાપકતાને ઉત્તેજન આપવું: રિલાયન્સ ફાઉન્ડેશનના મિલેટ એક્સપિરિયન્સ’ બાજરીની બનાવટોના અનુભવોના નિચોડ સમાન પ્રકાશન આ પ્રસંગે બહાર પાડવામાં આવ્યું નવી દિલ્હી સમગ્ર ભારતના બાજરી લેન્ડસ્કેપના વિવિધ હિસ્સેદારોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ખાદ્ય સુરક્ષા, ખેત આજીવિકા અને પોષણની…

હેલ્થ ટેકના ઉપયોગમાં વધારો, સામાજિક સંબંધોમાં તણાવ: આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ વેલનેસ ઈન્ડેક્સ ભારતના સુખાકારીનું આકલન કરે છે”

મુંબઈ ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સે આજે ઈન્ડિયા વેલનેસ ઇન્ડેક્સની બહુ-અપેક્ષિત 2023 એડિશન લોન્ચ કરી હતી, જે દેશના સ્વાસ્થ્ય અને સુખાકારીને વ્યાપકપણે દર્શાવે છે. પોતાની કામગીરીના છઠ્ઠા વર્ષમાં આ રિપોર્ટ રાષ્ટ્રની સુખાકારીનું મૂલ્યાંકન કરવામાં એક પાયાનો પથ્થર બની ગયો છે અને તે હેલ્થકેરમાં ડિજિટલ ક્રાંતિ અને તાજેતરના વર્ષોમાં ભારતના સુખાકારી…

દિવસના ઉતાર-ચઢાવ પછી સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાન પર બંધ, નેસ્લેના શેરમાં વધારો

શેરબજારના ટોપ ગેનર્સમાં નેસ્લે ઈન્ડિયા, કોલ ઈન્ડિયા, ટાટા કન્ઝ્યુમર અને એનટીપીસીના શેરનો સમાવેશ મુંબઈશેરબજારનો કારોબાર મંગળવારે નજીવા વધારા સાથે સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ 122 પોઈન્ટના વધારા સાથે 71437 પોઈન્ટના સ્તરે બંધ થયો છે જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 27 પોઈન્ટના વધારા સાથે 21,446 પોઈન્ટના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો છે. મંગળવારે શેરબજારના અસ્થિર કારોબારમાં નિફ્ટી મિડકેપ…

વર્ષમાં 10 કરોડ પ્રવાસીનો આંકડો પાર કરનારી ઈન્ડિગો દેશની પ્રથમ એરલાઈન

વિશ્વની દિગ્ગજ એરલાઈન્સમાં સામેલ, ઈન્ડિગોએ સૌથી વધુ ઉડાન ભરવા મામલે વિશ્વની 10 સૌથી પ્રમુખ એરલાઈન્સ વચ્ચે સફળતાપૂર્વક પોતાનું સ્થાન બનાવ્યું નવી દિલ્હીદેશની સૌથી મોટી પ્રાઈવેટ ઉડ્ડયન કંપની ઈન્ડિગો એરલાઈનએ ઈતિહાસ રચી દીધો છે. તેણે 1 વર્ષમાં 10 કરોડ યાત્રીઓનો આંકડો પાર કરી લીધો છે. આવો રેકોર્ડ બનાવનારી તે પ્રથમ ભારતીય એરલાઈન બની ગઈ છે. આ…

કોટક ગ્રાન્ડ સેવિંગ્સ પ્રોગ્રામમાં વરિષ્ઠ નાગરિકોને નવા જીવનના અનુભવો પૂરા પાડે છે

વિવિધ પ્રકારના સ્વાસ્થ્ય અને સુખાકારીના અનુભવોને એક્સેસ કરવા માટે GetSetUp સાથેનું એક્સક્લુઝિવ સબ્સ્ક્રિપ્શન મુંબઈ કોટક મહિન્દ્રા બેંક લિમિટેડે (“KMBL”/Kotak) કોટક ગ્રાન્ડ સેવિંગ્સ પ્રોગ્રામ સાથે વરિષ્ઠ નાગરિકો માટે વિવિધ પ્રકારના સ્વાસ્થ્ય અને સુખાકારીના અનુભવો પ્રદાન કરવા માટે પીઅર-ટુ-પીઅર પ્લેટફોર્મ GetSetUp સાથે ભાગીદારી કરી છે. આ પહેલ હેઠળ, વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય, પોષણ, સુખાકારી વગેરેમાં હજારો ક્લાસીસ, ઇવેન્ટ્સ…

જાપાનને ભારતમાં ઉત્પાદિત ગ્રીન એમોનિયા સપ્લાય કરવા માટે સેમ્બકોર્પે સોજિત્ઝ અને ક્યુશુ ઇલેક્ટ્રિક સાથે ભાગીદારી કરી

સિંગાપુર સેમ્બકોર્પ ગ્રીન હાઈડ્રોજન પીટીઇ લિમિટેડ, જે સેમ્બકોર્પ ઇન્ડસ્ટ્રીઝ (સેમ્બકોર્પ)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે તેણે સોજિત્ઝ કોર્પોરેશન અને ક્યુશુ ઇલેક્ટ્રિક પાવર કં. ઇંક સાથે જાપાનમાં નિકાસ માટે ભારતમાં ગ્રીન એમોનિયા ઉત્પાદનની સંભવિત તકોને અનુસરવા માટે સમજૂતી પત્ર (એમઓયૂ) કર્યાં છે. સોજીત્ઝ એ ઉર્જા વેપાર અને રોકાણ વ્યવસાયો સાથેનું એક જાપાની જૂથ છે, જ્યારે ક્યુશુ ઈલેક્ટ્રિક…

સેન્સેક્સમાં 169 અને નિફ્ટીમાં 38 પોઈન્ટનો કડાકો નોંધાયો

બજાજ ઓટો, હિન્દાલ્કો, અદાણી પોર્ટ, સન ફાર્મા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઈનાન્સ, આઈશર મોટર, એશિયન પેઈન્ટ્સ, ટાઈટન, ડિવીઝ લેબના શેરોમાં નિફ્ટીમાં વધારો જોવા મુંબઈશેરબજારનો કારોબાર સોમવારે નબળી નોંધ પર સમાપ્ત થયો. નિફ્ટી 50 ઈન્ડેક્સ 38 પોઈન્ટ ઘટીને 21418 ના સ્તર પર બંધ થયો છે. બજાજ ઓટો, હિન્દાલ્કો, અદાણી પોર્ટ, સન ફાર્મા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઈનાન્સ, આઈશર…

દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 2.82 અબજ ડૉલરનો વધારો થયો

અગાઉના અઠવાડિયે દેશનો કુલ વિદેશી મુદ્રા ભંડાર 6.107 અબજ ડૉલરના ઉછાળા સાથે 600 અબજ ડૉલરના આંકડાને વટાવી ગયો નવી દિલ્હીદેશના વિદેશી મુદ્રા ભંડારમાં 2.82 અબજ ડૉલરનો વધારો થયો છે. 8 ડિસેમ્બરે સમાપ્ત થતાં અઠવાડિયામાં તે વધીને 606.86 અબજ ડૉલરે પહોંચી ગયું હતું. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) તરફથી જાહેર કરાયેલા આંકડાઓમાં આ માહિતી સામે આવી…

સરકારે શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવા પરનો પ્રતિબંધ હટાવ્યો

અગાઉ, સરકારે ઇથેનોલ ઉત્પાદનમાં શેરડીના રસના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો, હવે સ્ટોક પણ ઓછો નહીં પડે નવી દિલ્હીસરકારે શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવા પરનો પ્રતિબંધ હટાવ્યો છે. શનિવારે નવો આદેશ જાહેર કરતા ખાદ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ઇથેનોલના ઉત્પાદનમાં શેરડીનો રસ અને બી-હેવી ગોળનો ઉપયોગ ચાલુ જ રહેશે. આના કારણે 2023-24માં ગ્રીન ફ્યુઅલ ઇથેનોલના ઉત્પાદનમાં…