વન-ડેમાં કેલેન્ડર વર્ષમો સૌથી વધુ રન બનાવવામાં ગિલ પાંચમા ક્રમે

ભારતીય ઓપનરે રોહિત શર્મા અને વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી દીધો બેંગલુરૂ ભારતે વન-ડે વર્લ્ડ કપ 2023ની અંતિમ લીગ મેચમાં નેધરલેન્ડ્સને 160 રનથી હરાવ્યું હતું. ભારત તરફથી બેટિંગ કરતા શુભમન ગિલે શાનદાર ફિફ્ટી ફટકારી હતી. ગિલે માત્ર 32 બોલમાં 51 રન બનાવ્યા હતા. આ ફિફ્ટી સાથે ગિલે એક ખાસ સિદ્ધિ હાંસલ કરી લીધી હતી. શુભમન ગિલ…

ભારતીય ટીમના ટોચના પાંચ બેટસમેનના 50 રનનો રેકોર્ડ

ભારતીય ટીમના ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલ ઉપરાંત વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને કે.એલ રાહુલે 50 રનનો આંકડો પાર કર્યો બેંગલુરૂ ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે ગઈકાલે વન-ડે વર્લ્ડ કપ 2023ની અંતિમ લીગ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમના ટોપ ઓર્ડરે ઈતિહાસ રચી દીધો હતો. ભારતીય ટીમના ટોપ-5 બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી હતી. ઈતિહાસમાં પ્રથમ…

ટાઈની સ્થિતિમાં બાઉન્ડ્રી કાઉન્ટ નહીં, સુપર ઓવરથી નિર્ણય લેવાશે

બાઉન્ડ્રી કાઉન્ટનો નિયમ રદ, હવે સુપર ઓવર ટાઈ થાય તો પણ જ્યાં સુધી નિર્ણય ન આવે તો પણ સુપર ઓવરથી જ નિર્ણય લેવાશે નવી દિલ્હી ભારતની યજમાની હેઠળ રમાઈ રહેલ આઈસીસી વન-ડે વર્લ્ડકપ-2023ની રોમાંચક મુકાબલાઓ સાથે સેમીફાઈનલમાં એન્ટ્રી થઈ ગઈ છે. પ્રથમ સેમિફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 15મી નવેમ્બરે રમાવાની છે, જ્યારે બીજી સેમિફાઈનલ ઓસ્ટ્રેલિયા…

એક સિઝનમાં 500 રન પાર કરનારો રોહિત પ્રથમ ભારતીય સુકાની

રોહિતે વન-ડે વર્લ્ડ કપ2023માં અત્યાર સુધી કુલ 9 મેચ રમી છે જેમાં તેણે 55.88ના એવરેજ અને 121.49 ના સ્ટ્રાઈક રેટથી 503 રન બનાવ્યા બેંગલુરૂ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વન-ડે વર્લ્ડ કપ2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે દરેક મેચમાં ભારતીય ટીમને શાનદાર શરૂઆત આપી હતી. રોહિતે નેધરલેન્ડ્સ સામે રમાયેલી અંતિમ લીગ મેચમાં 54 બોલમાં 61…

એલ્ગ્રાન ડર્બી: સેવિલા એફસી વિ રિયલ બેટિસનો ઇતિહાસ

આંદાલુસિયાની રાજધાનીની ટીમો પહેલાથી જ ટોચના બે વિભાગોમાં LALIGAમાં 118 વખત મળી ચૂકી છે. સેવિલે, એન્ડાલુસિયન રાજધાની, સ્પેનિશ ફૂટબોલની સૌથી રંગીન ડર્બી મીટિંગ્સમાંની એક છે, જે રીઅલ બેટિસ અને સેવિલા એફસી વચ્ચે છે. LALIGA ની સૌથી ઐતિહાસિક ક્લબમાં અને બંને અગાઉના LALIGA EA SPORTS ટાઈટલ વિજેતા, સેવિલ ડર્બી હરીફાઈએ એક સદીથી વધુ સમયથી શહેરની અંદર…

યુટીટી ત્રીજી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ મીટ નવેમ્બરમાં વડોદરા ખાતે યોજાશે

ગાંધીધામ યુટીટી ત્રીજી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023 વડોદરાના સમા ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે 21 થી 27 નવેમ્બર દરમિયાન યોજાશે. રાષ્ટ્રીય સ્તરની આ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન, ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાનાં માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. સ્ટિગા…

ભારતમાં FIFA અંડર-17 વર્લ્ડ કપ 2023 વિશેષ રીતે લાઇવસ્ટ્રીમ કરવા માટે ફેનકોડ

મુંબઈ ફેનકોડ, ભારતનું પ્રીમિયર સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન, ભારતમાં આગામી FIFA U17 વર્લ્ડ કપ 2023નું વિશિષ્ટ રીતે લાઇવસ્ટ્રીમ કરશે. ટુર્નામેન્ટ આજે (નવેમ્બર 10) શરૂ થશે અને 2 ડિસેમ્બર, 2023 ના રોજ ઇન્ડોનેશિયાના સુરાકાર્તામાં ચેમ્પિયનના તાજ સાથે સમાપ્ત થશે. FanCode એ 1Stadia થી FIFA U17 વર્લ્ડ કપ માટે વિશિષ્ટ ડિજિટલ અધિકારો સબ-લાઈસન્સ મેળવ્યા છે. આ સહયોગ 1Stadia અને…

વિરાટ પોતાને રોનાલ્ડો સમજે છે, પણ છે નહીઃ યુવરાજસિંહ

યુવરાજે મહેન્દ્ર સિંહ ધોની સાથે પોતાની મિત્રતાને લઈને આપેલા નિવેદન બાદ હવે વિરાટ કોહલી અંગે મોટો ખુલાસો કર્યો નવી દિલ્હી ભારતના પૂર્વ ખેલાડી યુવરાજસિંહ હાલમાં જ પોતાના નિવેદનના કારણે ચર્ચામાં છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે પોતાની મિત્રતાને લઈને આપેલા નિવેદન બાદ હવે તેમણે વિરાટ કોહલી અંગે મોટો ખુલાસો કર્યો છે. યુવરાજે કોહલીની મજા…

‘પાકિસ્તાન જિંદાભાગ! ઘર વાપસી માટે તમારી યાત્રા શુભ રહેઃ સહેવાગ

વીરેન્દ્ર સેહવાગે આ બે ટ્વિટમાં પાકિસ્તાન ટીમે ટુર્નામેન્ટમાં જે રીતે પર્ફોમન્સ કર્યું છે તેનું વર્ણન કરવાનો પ્રયાસ કર્યો નવી દિલ્હી વર્લ્ડ કપ 2023માં પહેલી બે મેચ જીતીને શાનદાર આગાઝ કરનારી પાકિસ્તાન માટે હવે સેમિફાઈનલમાં પહોંચવાની શક્યતા નહીંવત છે ત્યારે હવે ભારતના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે પાકિસ્તાનની ટીમ માટે બે ટ્વિટ કર્યા છે જે હાલ વાયરલ…

ન્યૂઝીલેન્ડનું વર્લ્ડ કપની સેમિફાઈનલમાં લગભગ સ્થાન નિશ્ચિત

કોઈ ચમત્કાર જ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ટીમને સેમિફાઈનલમાં પહોંચાડી શકે છે નવી દિલ્હી વર્લ્ડ કપ 2023માં ભારતની ટીમ તમામ મેચ જીતીને પહેલા જ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે ત્યારબાદ સાઉથ આફ્રિાક અને ઓસ્ટ્રેલિયાની ટીમે સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી. હવે ગઈકાલે ન્યુઝીલેન્ડ શ્રીલંકા સામેની મેચ જીતીને સેમિફાઈનલ માટે લગભગ કન્ફર્મ થઈ ગઈ છે ત્યારે હવે કોઈ ચમત્કાર…

વર્લ્ડ કપમાં 50 વિકેટ લેનારો ટ્રેન્ટ બોલ્ટ ન્યૂઝીલેન્ડનો પ્રથમ બોલર

શ્રીલંકાના કેપ્ટન કુસલ મેંડિસને આઉટ કરતાની સાથે જ બોલ્ટે વર્લ્ડ કપ ઈતિહાસમાં 50 વિકેટ લેનાર પ્રથમ કિવી બોલર બની ગયો બેંગલુરૂન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે વન-ડે વર્લ્ડ કપ 2023ની 41મી મેચ રમાઈ રહી છે. ન્યુઝીલેન્ડે આ ‘કરો યા મારો’ સ્થિતિની મેચની શાનદાર શરૂઆત કરી છે. ન્યુઝીલેન્ડના સ્ટાર ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે એક જ ઓવરમાં 2 વિકેટ…

ગુજરાતના ટેબલ ટેનિસ પ્લેયર ઈશાનએ યુએસએ ખાતે U 2500 RR મેન્સ સિંગલ્સનો ખિતાબ જીત્યો

ગાંધીધામ કચ્છના ટોચના ક્રમાંકિત ઇશાન હિંગોરાનીએ ઇન્ડિયા કોમ્યુનિટી સેન્ટર, મિલપિટાસ, કેલિફોર્નિયા, યુએસએ ખાતે આયોજિત ICC જુલા ઓટમ ઓપન 2023માં અંડર 2500 રેટિંગ મેન્સ સિંગલ ટાઇટલ જીત્યું છે. ફાઇનલમાં ઇશાને બે વખતના ઓલિમ્પિયન સૌમ્યજીત ઘોષને 3-1 (6-11, 13-11, 11-6, 11-5)થી હરાવ્યો હતો. સેમિફાઈનલમાં ઈશાને ચોથા ક્રમાંકિત વાંગ જીહાઈને 3-0 (11-6,13-11,11-5)થી હરાવ્યો હતો જ્યારે ક્વાર્ટર ફાઇનલમાં ઈશાને…

ઈંગ્લેન્ડ સામેની મેચ પહેલાં પાક.ના ચાર સ્ટાર ખેલાડી હોસ્પિટલમાં

પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરિસ રઉફના છાતીમાં દુખાવો, ફખર ઝમાન, મોહમ્મદ વસીમ જુનિયર અને જમાલ ખાન પણ હોસ્પિટલ પહોંચ્યા મુંબઈ પાકિસ્તાનની ટીમ હજુ સેમિફાઈનલની રેસમાં છે. પાકિસ્તાન તેની આગામી મેચ ઇંગ્લેન્ડ સામે રમાશે. આ મેચ પાકિસ્તાન માટે કરો યા મરોની રહેશે. જો પાકિસ્તાન ઇંગ્લેન્ડ સામેની આ મેચ જીતવામાં સફળ થાય છે તો તેની સેમિફાઈનલમાં પહોંચવી ઉમ્મીદ…

મેક્સવેલે રન ચેઝમાં વર્લ્ડ કપમાં કપિલના 175 અણનમ રનનો રેકોર્ડ તોડ્યો

મેક્સવેલે અફઘાનિસ્તાન સામે 157.03ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 128 બોલમાં અણનમ 201 રન બનાવ્યા મુંબઈ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે વન-ડે વર્લ્ડ કપ 2023માં ગઈકાલે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 3 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં ઓસ્ટ્રેલિયાને જીત અપાવવામાં ગ્લેન મેક્સવેલે સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. મેક્સવેલે અફઘાનિસ્તાન સામે 157.03ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા અણનમ 201 રન…

આઈસીસીએ ઓક્ટોબર માટે પ્લેયર ઓફ ધ મન્થ માટે બુમરાહને નોમિનેટ કર્યો

ન્યૂઝીલેન્ડ માટે ટૂર્નામેન્ટમાં 3 સદી ફટકારનાર રચિન રવિન્દ્ર અને સાઉથ આફ્રિકા માટે 4 સદી ફટકારનાર ક્વિન્ટન ડી કોકને પણ આ લીસ્ટમાં સ્થાન મળ્યું દુબઈભારતીય ક્રિકેટ ટીમનું વન-ડે વર્લ્ડ કપ 2023માં વર્ચસ્વ જોવા મળ્યું છે. ભારતે અત્યાર સુધી તેની તમામ 8 મેચ જીતી છે અને તે પોઈન્ટ્સ ટેબલ પર પ્રથમ સ્થાને છે. આ સાથે જ ભારત…

શ્રીલંકા સામે બેટિંગમાં ઈજા થતાં શાકીબ અલ હસન વર્લ્ડ કપ ગુમાવશે

શાકિબના ડાબા હાથની તર્જની આંગળીમાં ફ્રેક્ચરની પુષ્ટિ થઈ હતી, જેના કારણે તે હવે 11 નવેમ્બરના રોજ પુણેમાં ઓસ્ટ્રેલિયા સામે રમાનાર મેચ ગુમાવશે નવી દિલ્હીબાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે દિલ્હીમાં મેચ રમાઈ હતી. આ મેચ દરમિયાન બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને એન્જેલો મૈથ્યુઝને ટાઈમ આઉટ કર્યો હતો. જે બાદ ક્રિકેટ જગતમાં હોબાળો મચી ગયો હતો. બાંગ્લાદેશે શ્રીલંકાને…

ભારતના સૌથી મોટા સ્કૂલ સ્પોર્ટ્સ પ્લેટફોર્મ ‘સ્પોર્ટ્સ ફોર ઓલ’એ ભારતમાં યુવા રમતોને વધારવા માટે પ્લેફ્લાય સ્પોર્ટ્સ સાથે ભાગીદારી કરી

પ્લેફ્લાય સ્પોર્ટ્સ, સ્પોર્ટ્સ મીડિયા, માર્કેટિંગ અને ટેક્નોલોજીમાં ફેન ફોકસ્ડ અને ડેટા આધારિત લીડર, આજે સ્પોર્ટ્સ ફોર ઓલ (SFA) સાથે નવી ભાગીદારીની જાહેરાત કરી છે, જે ભારતનું સૌથી મોટું ટેક-સક્ષમ મલ્ટી-સ્પોર્ટ ગ્રાસરૂટ સ્પર્ધા પ્લેટફોર્મ છે. SFA ની પ્રોફાઇલને વૈશ્વિક સ્તરે રજૂ કરવા. પ્લેફ્લાયના પ્રયાસો SFA ચૅમ્પિયનશિપને વૈશ્વિક બજારોમાં રજૂ કરશે, સ્પોન્સરશિપ દ્વારા સ્કૂલ સ્પોર્ટ્સના વિકાસમાં યોગદાન…

ચેમ્પિયન્સ લીગના આઠમાંથી ચાર અજેય સ્પેનના છે

ચેમ્પિયન્સ લીગના ગ્રૂપ સ્ટેજના હાફવે સ્ટેજ પર, LALIGA EA SPORTS ની ક્લબોએ અન્ય કોઈપણ રાષ્ટ્રીય સંગઠનો કરતા સરેરાશ વધુ પોઈન્ટ એકત્રિત કર્યા છે. 2023/24 ચેમ્પિયન્સ લીગનો ગ્રૂપ સ્ટેજ પૂરજોશમાં છે, જેમાં પ્રથમ ત્રણ મેચના દિવસો પૂર્ણ થયા છે. મેચ ડે 4 ખૂણે જ છે અને ઘણી ક્લબો આગલા રાઉન્ડ માટે ગાણિતિક રીતે લાયકાત મેળવવાની નજીક…

ટાઈમ આઉટ આપવા બદલ એન્જેલો મેથ્યુઝ શાકીબ પર ભડક્યો

‘આજથી પહેલા હું શાકિબ અને બાંગ્લાદેશને ખૂબ માન આપતો હતો પરંતુ હવે હું આમ કરી શકીશ નહીઃ મેથ્યુઝ નવી દિલ્હી બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે ગઈકાલે રમાયેલી વન-ડે વર્લ્ડ કપ 2023ની 38મી મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકાને 3 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં કંઇક એવું જોવા મળ્યું હતું જે આજ સુધી ક્યારે બન્યું ન હતું. ક્રિકેટ ઈતિહાસના 143…

અફઘાનિસ્તાન આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ક્વાલિફાઈ

બાંગ્લાદેશ સામે શ્રીલંકાની હાર સાથે જ અફઘાનિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વાલિફાઈ થઇ નવી દિલ્હી અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટક્કર થશે. અફઘાનિસ્તાનની ટીમ હાલ વન-ડે વર્લ્ડ કપ2023માં શાનદાર પ્રદર્શન કરી રહી છે. તેણે છેલ્લી ત્રણ મેચમાં જીત મેળવી છે. પરંતુ આજે ઓસ્ટ્રેલિયા સામે જીતવું તેના માટે અઘરું રહેશે. અફઘાનિસ્તાને વન-ડે વર્લ્ડ…