FIDE વર્લ્ડ કપ 2025: અરુણની ક્વાર્ટરફાઇનલમાં હાર સાથે ભારતનાં પડકારનો અંત

પણજી બુધવારે ગ્રાન્ડમાસ્ટર અરુણ એરિગાઇસી ક્વાર્ટરફાઇનલ ટાઇબ્રેકમાં ચીનના જીએમ વેઇ યી સામે હારી જતાં ભારતની આશાઓ પર પાણી ફરી ગયું. ક્વાર્ટરફાઇનલમાં બાકી રહેલા એકમાત્ર ભારતીય, અરુણ એરિગાઇસીએ બંને ક્લાસિકલ રમતો ડ્રો કરી, જેનાથી સ્પષ્ટ થયું કે નિર્ણય ટાઇબ્રેકમાં થશે. ત્યાંની સ્પર્ધા ખૂબ જ કડક બનવાની હતી. વારંગલના 22 વર્ષીય અરુણ એરિગાઇસીએ પ્રથમ ટાઇબ્રેક રમતમાં બ્લેક…

IPL 2025 માં ધૂમ પૈસા મેળવનારા 3 ખેલાડીઓ આ વખતે હરાજીમાં ખૂબ જ ઓછી કિંમતે વેચાશે !

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની મીની હરાજી 16 ડિસેમ્બરે યોજાવાની છે . ચાહકો આ ઇવેન્ટ માટે ખૂબ જ ઉત્સાહિત છે, અને આ વર્ષની મીની હરાજી ખૂબ જ રસપ્રદ બનવાની છે નવી દિલ્હી 15 નવેમ્બરના રોજ , બધી IPL ફ્રેન્ચાઇઝીઓએ તેમના રિટેન કરેલા અને રિલીઝ કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી. IPL 2026 ની મીની હરાજી 16 ડિસેમ્બરે…

અંડર-16 મલ્ટિ ડે પ્લેઈંગ ટીમ સ્કૂલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ડીપીએસ બોપલ ફાઈનલમાં

અમદાવાદ સીબીસીએ દ્વારા યોજાયેલી કેટલ બાયોટેક અંડર-16 મલ્ટિ ડે પ્લેઈગ ટીમ સ્કૂલ ટૂર્નામેન્ટની સેમિફાઈનલલ મેચમાં દિલ્હી પબ્લિક સ્કૂલ બોપલે માધવ એજ્યુકેશન કેમ્પસ સામે બે વિકેટે વિજય મેળવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ડીપીએસના સુકાની શ્લોક જાનીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરતા માધવ કેમ્પસનની પ્રથમ ઈનિંગ્સ 105 અને બીજી ઈનિંગ્સ 95 રનમાં સમેટી દીધી હતી જ્યારે ડીપીએસે…

હોસ્પિટલમાંથી રજા છતાં શુભમન ગિલ ગુવાહાટી ટેસ્ટ રમવાની શક્યતા ઓછી ; પંતને કેપ્ટનશીપ સોંપાશે ?

કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચમાં, કેપ્ટન શુભમન ગિલ બીજા દિવસે ઘાયલ થયો હતો અને સમગ્ર ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો હતો નવી દિલ્હી  ભારતીય કેપ્ટન શુભમન ગિલને રવિવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી જ્યાં તે ગરદનની ઇજાની સારવાર લઈ રહ્યો હતો. દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ દરમિયાન ગિલને ગરદનમાં…

પંચકુલા ખાતે નેશનલ ટીટીમાં માનુષને બ્રોન્ઝ મેડલ

ગાંધીધામ  હરિયાણા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે પંચકુલા ખાતે યોજાયેલી યુટીટી ચોથી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025મા ભારતના મોખરાના મેન્સ ખેલાડી અને વડોદરાના માનુષ શાહ સેમિફાઇનલમાં હારી જતાં બ્રોન્ઝ મેડલ જીત્યો  હતો. મોખરાના ક્રમનો તથા ટુર્નામેન્ટમાં ફેવરિટ મનાતો માનુષના અભિયાનનો સેમિફાઇનલમાં અનપેક્ષિત અંત આવી ગયો હતો જ્યારે તેનો આરએસપીબીના ચોથા ક્રમના આકાશ પાલ સામે પરાજય થયો…

કોમનવેલ્થ ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૫માં ગુજરાતના પ્રતિભાશાળી ચેસ ખેલાડીઓ ચમક્યા

અમદાવાદતાજેતરમાં મલેશિયાના કુઆલાલંપુર ખાતે “કોમનવેલ્થ ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૫” યોજાઈ હતી. આ ટુર્નામેન્ટમાં ગુજરાતના પ્રતિભાશાળી ચેસ ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. અંડર-૧૪ ગર્લ્સ કેટેગરીમાં, અદિત્રી શોમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું અને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તે અપરાજિત રહી અને ૮.૫ પોઈન્ટ મેળવ્યા જેનાથી તેણી ગોલ્ડ મેડલ સાથે બોર્ડમાં ટોચ પર રહી. અંડર-૧૮ ગર્લ્સ કેટેગરીમાં, સિયા સાગરે પણ શાનદાર પ્રદર્શન…

કોલકાતામાં  ભારતીય ક્રિકેટ ઇતિહાસનો સૌથી કાળો દિવસ

ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા: ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે કોલકાતા ટેસ્ટમાં 124 રનના લક્ષ્યનો પીછો કરવામાં નિષ્ફળ રહી. આ ભારત ઘરઆંગણે હાંસલ કરવામાં નિષ્ફળ રહેલ સૌથી ઓછું લક્ષ્ય છે, જેના પરિણામે ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો નવી દિલ્હી દક્ષિણ આફ્રિકાએ ઈડન ગાર્ડન્સ ખાતે ભારત સામે ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ ૩૦ રનથી જીતી લીધી. ભારતીય ટીમ…

FIDE વર્લ્ડ કપ 2025: હરિકૃષ્ણ રાઉન્ડ 5 ટાઈબ્રેકમાં હારી ગયો; ભારતની આશા હવે અર્જુન એરિગાઈસી પર ટકી

પણજી રવિવારે અહીં GM જોસ એડ્યુઆર્ડો માર્ટિનેઝ અલ્કાન્ટારા સામે પાંચમા રાઉન્ડના ટાઈબ્રેકમાં GM પી હરિકૃષ્ણા હાર્યા બાદ FIDE વર્લ્ડ કપ 2025માં ભારતની આશાઓ ફક્ત બીજા ક્રમાંકિત GM અર્જુન એરિગાઈસી પર નિર્ભર રહેશે. અર્જુને બે ક્લાસિકલ ગેમ્સમાં બે વખતના ચેમ્પિયન ગ્રેન્ડમ ખેલાડી લેવોન એરોનોનિયનને 1.5:0.5થી હરાવ્યો હતો, જ્યારે હરિકૃષ્ણને બંને ક્લાસિકલ ગેમ્સ ડ્રો કર્યા બાદ માર્ટિનેઝ…

કોમનવેલ્થ ગેમ્સ ગ્લાસગો ૨૦૨૬: કિંગ્સ બેટન રિલેનું અમદાવાદમાં ભવ્ય આગમન

‘ગો કોમનવેલ્થ! ગો યુનિટી! ગો ૨૦૨૬!’ ના નારા સાથે ત્રણ દિવસ સુધી અમદાવાદમાં કિંગ્સ બેટન રિલેને આવકારવામાં આવશે**ગગન નારંગ, માના પટેલ સહિત જાણીતા એથ્લિટ્સે અમદાવાદમાં કિંગ્સ બેટન રિલેને આવકારી અમદાવાદ વર્ષ ૨૦૨૬માં ગ્લાસગો ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સની કિંગ્સ બેટનનું અમદાવાદમાં ભવ્ય આગમન થયું છે. કોમનવેલ્થના મૂલ્યો અને રાષ્ટ્રની ઓળખ ઉજાગર કરતી “ધ કિંગ્સ બેટન રિલે…

સિનિયર, અંડર 13, અંડર 15, અંડર 17 બોયસ યૂથ લીગ ક્લબ ફૂટબોલ ચેમ્પિયન શીપ ઈન્કમટેક્સનો વિજય

અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સિનિયર, અંડર 13, અંડર 15, અંડર 17 બોયસ યૂથ લીગ ક્લબ ચેમ્પિયન શીપ 2026માં સિનિયર ક્લબ ચેમ્પિયનશીપમાં ઇન્કમ ટેક્સની ટીમે ગોધરા એફસીને 1-0 થી મહાત આપી, એઆરએ એફસી અને કર્ણાવતી એફસી ની મેચ 1-1 થી ડ્રૉ થઈ હતી. આરબીઆઇ એફસીની ટીમે માસ્ટર એફસીને 3-0 થી, સીવીએમ એફસીએ ગુજરાત…

અદાણી અમદાવાદ મેરેથોનની 9મી સિઝન માટે ઓફિશિયલ જર્સીનું અનાવરણ

અમદાવાદ શનિવારે પેલેડિયમ મોલમાં ફિટનેસપ્રેમીઓ અને શહેરની રનિંગ કમ્યુનિટીની સામે અદાણી અમદાવાદ મેરેથોનની 9મી સિઝન માટે ઓફિશિયલ જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અનાવરણમાં 15,000 રિસાયકલ પ્લાસ્ટિક બોટલના ઢાંકણાંમાંથી બનાવેલી મનમોહક કલાકૃતિ પ્રદર્શિત કરવામાં આવી હતી, જે સર્જનાત્મકતા, ટકાઉપણું અને દેશભક્તિની ભાવનાના અસાધારણ સંગમનું પ્રતિનિધિત્વ કરે છે. આ અનોખી પહેલમાં, વાનીએ અદાણી સ્પોર્ટ્સલાઈન સાથે મળીને…

અન્ડર-19 (વન-ડે) સ્કૂલ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલ ક્વાર્ટર ફાઈનલમાં

યક્ષ પટેલ – આરવ કોઠારી – સ્મિત દેસાઈ – પરમ પટેલ         14 નવેમ્બરે પાઈનીયોર ક્રિકેટ ગ્રાઉન્ડ-એ, અમદાવાદ ખાતે યોજાયેલી એ.ડી.સી. બેંક અન્ડર-19 (વન-ડે) સ્કૂલ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલે ટોસ જીતીને  પહેલા બેટીંગ કરતા 46 ઓવરમાં 10 વિકેટે 192 રન કર્યા હતાં. જેમાં પરમ પટેલે 95 બોલમાં 78 રન અને આરવ કોઠારીએ 82 બોલમાં 51 રન…

FIDE વર્લ્ડ કપ 2025: અર્જુન એરિગૈસી અને પી હરિકૃષ્ણાએ રાઉન્ડ 5 ની શરૂઆતની રમત ડ્રો કરી

પણજી શુક્રવારે અહીં FIDE વર્લ્ડ કપ 2025 માં રાઉન્ડ 5 ની શરૂઆતની રમતમાં, ગ્રેડમેન પી હરિકૃષ્ણાએ ઝડપી ડ્રો રમી ત્યારે ગ્રેડમેન અર્જુન એરિગૈસીના ગ્રેડમેન લેવોન એરોનોયનના ડિફેન્સને તોડવાના પ્રયાસો સફળ રહ્યા નહીં.શ્વેત ખેલાડી તરીકે રમતા, અર્જુન ડબલ રુક એન્ડ ગેમમાં પોતાના નાના ફાયદાને રૂપાંતરિત કરી શક્યો નહીં કારણ કે બંને ખેલાડીઓએ 41 ચાલ પછી પોઈન્ટ…

GCA U16 બૉયઝ ટીમ મલ્ટિ ડે ટૂર્નામેન્ટની ફાઇનલમાં

વડોદરા વડોદરામાં રમાયેલી રિલાયન્સ G1 U16 મલ્ટી-ડે ટુર્નામેન્ટમાં ગુજરાતની યુવા ટીમે શાનદાર પ્રદર્શન કરીને સૌરાષ્ટ્રને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ટીમના ડાબોડી સ્પિનર ધ્રુવ પટેલ સમગ્ર મેચના હીરો રહ્યો. તેણે ઐતિહાસિક અને રેકોર્ડબ્રેકિંગ પ્રદર્શન કરતાં: પ્રથમ ઇનિંગ્સમાં 5 વિકેટ અને બીજી ઇનિંગ્સમાં તમામ 10 વિકેટ ખેરવવા સાથે મેચમાં કુલ 15 વિકેટ મેળવીને ટીમને યાદગાર જીત…

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટમાં ટક્કર માટે ટીમ ઈન્ડિયા સજ્જ

ભારતીય ક્રિકેટ ટીમની 14 નવેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ કોલકાતામાં શરૂ થશે કોલકાતા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીનો પહેલો મુકાબલો આવતીકાલે, 14 નવેમ્બરથી શરૂ થવાનો છે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. દક્ષિણ આફ્રિકા વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ચેમ્પિયન છે, જેના કારણે શુભમન ગિલની ટીમ…

ફિડે વર્લ્ડ કપ 2025 : અર્જુન એરીગૈસી અને હરિ કૃષ્ણા પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં, પ્રજ્ઞાનંદા બહાર

પનાજી ભારતના યુવા ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરીગૈસીએ હંગેરીના અનુભવી પીટર લેક્ઓને હરાવીને ફિડે વર્લ્ડ કપ 2025ના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. પી. હરિ કૃષ્ણાએ પણ સ્વીડનની નિલ્સ ગ્રાન્ડેલિયસને પરાજિત કરીને અંતિમ 16માં પ્રવેશ કર્યો છે. બીજી તરફ, આર. પ્રજ્ઞાનંદાની ઝૂંબેશ પાંચમા રાઉન્ડમાં ભૂતપૂર્વ વર્લ્ડ રેપિડ ચેમ્પિયન દાનિલ ડુબોવ સામે હાર સાથે સમાપ્ત થઈ. ક્લાસિકલ રાઉન્ડમાં પ્રણવ…

મેન્સ અંડર-23 સ્ટેટ ‘A’ ટ્રોફી (એલાઈટ)માં ગોવા સામે ગુજરાતની શાનદાર જીત

વડોદરા બી.સી.સી.આઈ. પુરુષ અંડર-23 સ્ટેટ ‘A’ ટ્રોફી (એલાઈટ) 2025-26 અંતર્ગત આજે મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ, વડોદરામાં રમાયેલા મુકાબલામાં ગુજરાતે ગોવાને 6 વિકેટથી હરાવ્યું હતું. ગુજરાતે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગોવા ટીમે પ્રથમ બેટિંગ કરતાં 47.2 ઓવરમાં 186 રન બનાવ્યા હતા. જેમાંવીર યાદવે 64 બોલમાં 9 ચોગ્ગા સાથે 47 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી…

સીનીયર લીગ ક્લબ ફૂટબોલ ચેમ્પિયન શીપમાં સૂર્યવંશી એફસી સામે ગુજરાત પોલીસનો 3-1થી પરાજય

ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સીનીયર ક્લબ ચેમ્પિયનશીપની 12 નવેમ્બરે ગાંધીનગરમાં રમાયેલી મેચમાં સૂર્યવંશી એફસીએ મીત વૈષ્ણવના 2 ગોલ, મહમદ મહારૂફ મુલ્લાના 1 ગોલથી ગુજરાત પોલીસને 3-1થી મહાત આપી હતી. ગુજરાત પોલીસ તરફથી શાંતિલાલ ખરાડીએ 1 ગોલ કર્યો હતો. બીજી મેચમાં આરબીઆઈ એફસી એ ફારુક સોઢા, અરીહંત રાજપુરોહિત, કૌશિક પંચાલના 1-1 ગોલની મદદથી…

28મી JK ટાયર નૅશનલ રેસિંગ ચૅમ્પિયનશિપ 2025નો ગ્રાન્ડ ફિનાલે કરી મોટર સ્પીડવેમાં 15–16 નવેમ્બરે યોજાશે

ફોર્મ્યુલા 4, રોયલ એનફિલ્ડ GT કપ, લેવિટાસ કપ અને નોવિસ કપમાં ચૅમ્પિયનશિપ ટક્કર માટે તૈયારી પૂર્ણ, મોટોGP દંતકથા ફ્રેડી સ્પેન્સર ખાસ મહેમાન રહેશે કોયમ્બતૂરભારતની સૌથી પ્રતિષ્ઠિત મોટરસ્પોર્ટ ઇવેન્ટ, JK ટાયર FMSCI નૅશનલ રેસિંગ ચૅમ્પિયનશિપ હવે તેના ગ્રાન્ડ ફિનાલે માટે તૈયાર છે. 15 અને 16 નવેમ્બરે કરી મોટર સ્પીડવે (કોયમ્બતૂર) પર યોજાનાર આ ફિનાલેમાં ચાહકોને બે…