કૂચ બિહાર ટ્રોફીમાં વેદાંત ત્રિવેદીની સદી સાથે ગુજરાતનો સૌરાષ્ટ્ર સામે 75 રને આસાન વિજય

વલસાડ સરદાર પટેલ સ્ટેડિયમ, વલસાડ ખાતે બીસીસીઆઈની કૂચ બિહાર ટ્રોફી મેન્સ અંડર-19 મેચ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે રમાઈ હતી.જેમાં ગુજરાતનો 75 રને વિજય થયો હતો. સૌરાષ્ટ્રે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા પ્રથમ ઈનિંગ્સમાં 254 રન બનાવ્યા હતા જેના જવાબમાં સૌરાષ્ટ્રે પ્રથમ ઈનિંગ્સમાં 269 રન બનાવી સરસાઈ મેળવી હતી પણ ગુજરાતનો…

ગુવાહાટી માસ્ટર્સ સુપર 100: યજમાન ભારત અનમોલ ખર્બ, સતિષ કુમાર કરુણાકરન અને અશ્વિની-તનિષા સિક્યોર ફિનાલે સ્પોટ્સ તરીકે 3 ફાઇનલ્સ સાથે પ્રભુત્વ મેળવવા માટે સેટ છે

ગુવાહાટી યજમાન ભારતને રવિવારે અહીં ગુવાહાટી માસ્ટર્સ સુપર 100 બેડમિન્ટન ટૂર્નામેન્ટના અંતિમ દિવસે ત્રણ ટાઇટલ જીતવાની તક મળશે જ્યારે મહિલા સિંગલ્સ અનમોલ ખરબ, પુરૂષ સિંગલ્સમાં ત્રીજો ક્રમાંકિત સતિષ કુમાર કરુણાકરન અને મહિલા ડબલ્સમાં ડિફેન્ડિંગ ખેલાડી છે. ચેમ્પિયન અશ્વિની પોનપ્પા અને તનિષા ક્રાસ્ટોએ જીતવા માટે વિરોધાભાસી જીત નોંધાવી હતી તેમની સેમિ-ફાઇનલ મેચો અને સંબંધિત શિખર અથડામણમાં…

2172 દિવસ પછી રોહિત શર્માનો ટેસ્ટમાં નીચલા ક્રમે ઊતરવાનો નિર્ણય ભારે પડ્યો, માત્ર ત્રણ રન બનાવ્યા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સીરીઝની બીજી મેચ એડિલેડમાં શરૂ આ ડે નાઈટ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો જો કે ભારતીય ટીમનો પ્રથમ દાવ માત્ર 180 રનના સ્કોર સુધી જ સમેટાઈ ગયો એડિલેડ એડિલેડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પિંક બોલ ટેસ્ટ મેચનો રોમાંચ શરૂ થઈ ગયો છે….

સૈયદ મુસ્તાકઅલી ટ્રોફીમાં વિક્રમોની વણઝારઃ વડોદરાના ભાનુ પનિયાના ઝંઝાવાતી અણનમ 134 રન

બરોડાએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સિક્કિમ સામે ટી20 ઇતિહાસમાં સર્વોચ્ચ સ્કોર (349/5) બનાવ્યો ભાનુ પનિયાએ 51 બોલમાં અણનમ 136 રન બનાવ્યા જેમાં 15 છગ્ગાનો સમાવેશ થાય છે બરોડાએ 37 સિક્સ ફટકારી અને 263 રનથી જીત મેળવી, પનિયાની આ પ્રથમ ટી20 સદી હતી. ઈન્દોર આજે એટલે કે 5મી ડિસેમ્બરે બરોડા અને સિક્કિમ વચ્ચે સૈયદ મુશ્તાક અલી…

મુસ્તાકઅલી ટ્રોફીમાં ગુજરાતનો કર્ણાટક સામે 48 રને વિજય

BCCIની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 મેચ આજે ગુજરાત અને કર્ણાટક વચ્ચે હોલકર સ્ટેડિયમ ગ્રાઉન્ડ – ઈન્દોર ખાતે રમાઈ હતી. જેમાં ગુજરાતનો 48 રને આસાન વિજય થયો હતો. કર્ણાટકે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા પાંચ વિકેટે 251 રન બનાવ્યા હતા જેના જવાબમાં કર્ણાટકની ટીમની ઈનિંગ્સ 203 રનમાં સમેટાઈ ગઈ હતી….

રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત રાજ્ય અન્ડર-13ની પસંદગી ચેમ્પિયનશિપ-2024

અમદાવાદ રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત રાજ્ય અન્ડર-13 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગી ચેમ્પિયનશિપ-2024 ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા 7.12.2024 અને 8.12.2023 ના રોજ રાઇફલ ક્લબ, ખાનપુર, અમદાવાદ ખાતે કરવામાં આવશે. ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ 7.12.2024 ના રોજ સવારે 10:00 કલાકે શરૂ થશે. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 150 થી વધુ ખેલાડીઓ ભાગ લે એવી અપેક્ષા છે….

મહિલા લિસ્ટ એમાં ભાવના ગોપલાણીની શાનદાર સદી સાથે ગુજરાતનો સિક્કીમ સામે 192 રને વિજય

કોલકાતા BCCIની મહિલા લિસ્ટ એની એક મેચ આજે દેશબંધુ પાર્ક ગ્રાઉન્ડ, કોલકાતા ખાતે ગુજરાત અને સિક્કિમ વચ્ચે રમાઈ હતી. જેમાં ગુજરાતે સિક્કીમ સામે 192 રને આસાન વિજય મેળવ્યો હતો. ટૂંકો સ્કોર ગુજરાત – 50 ઓવરમાં 4 વિકેટે 244 રન ( ભાવના ગોપલાણી 126 બોલમાં 16 ચોગ્ગા સાથે, 124 રન, એસ કે રાઉત 83 બોલમાં 3…

JBCN ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ISSO નેશનલ ગેમ્સ 2024-25માં ઉત્કૃષ્ટ સફળતા હાંસલ કરી

JBCNના છાત્રોએ સ્વિમિંગ, ચેસ, ક્રિકેટ, એથ્લેટિક્સથી માંડીને જિમ્નેસ્ટિક્સ સહિતની રમતોમાં ISSO નેશનલ ગેમ્સ 2024-25માં પોતાની ઓળખ બનાવી મુંબઈ JBCN ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ISSO નેશનલ ગેમ્સ 2024-25માં નોંધપાત્ર પ્રતિભા દર્શાવી, સ્વિમિંગ, જિમ્નેસ્ટિક્સ, ટેકવૉન્ડો, U14 બોયઝ ક્રિકેટ, હાઈ જમ્પ, લોંગ જમ્પ, હર્ડલ્સ અને એસ.શોટ જેવી વિવિધ રમતોની કેટેગરીમાં પ્રશંસા મેળવી. પુટ, રીલે રેસ વગેરેમાં કુલ 270 શાળાઓએ…

સૈયદ મુસ્તાકઅલી ટ્રોફીમાં ઉર્વિલની વધુ એક ઝંઝાવાતી સદી સાથે ગુજરાતનો ઉત્તરાખંડ સામે આઠ વિકેટે વિજય

અમદાવાદ BCCIની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 મેચ આજે ગુજરાત અને ઉત્તરાખંડ વચ્ચે એમરાલ્ડ હાઇટ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ગ્રાઉન્ડ – ઇન્દોર ખાતે રમાઇ હતી. જેમાં ગુજરાતનો આઠ વિકેટે આસાન વિજય થયો હતો. ગુજરાતે ટોસ જીતીને  પહેલા ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું. ઉત્તરાખંડના સાત વિકેટના 182 રનના જવાબમાં ગુજરાતે બે વિકેટે 185 રન બનાવી આઠ વિકેટે વિજય મેળવ્યો…

સૌપ્રથમ પ્રાઇઝમની ટીટી ટુર્નામેન્ટમાં માલવ, વિશ્રુતિ ચેમ્પિયન

ગાંધીધામ ગ્રૂપ-એમાં અંતિમ ક્રમે રહ્યા બાદ સુરતની વિશ્રુતિ જાદવે ઇતિહાસ રચીને જોરદાર વળતો પ્રહાર કરીને અહીં યોજાયેલી સૌ પ્રથમ ગુજરાત સ્ટેટ સબ જુનિયર ટેબલ ટેનિસ ચેમ્પિયનિશપમાં ગર્લ્સ ઇવેન્ટમાં ટાઇટલ જીતી લીધું હતું. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ કચ્છ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના (કેડીટીટીએ)ના ઉપક્રમે આ ટુર્નામેન્ટ અહીંના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપર, ગાંધીધામ…

કુડો સ્પર્ધામાં હીરામણિ સ્કૂલનું ગૌરવ

હીરામણિ પ્રાયમરિ સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થી અમીન આર્યન અવધકુમાર સતત ત્રીજી વખત કુડો (માર્શલ આર્ટ) સ્પર્ધામાં નેશનલ એવોર્ડ વિજેતા બન્યા સુરત મુકામે યોજાયેલ કુડો (માર્શલ આર્ટ) ફેડરેશન કપમાં અમીન આર્યન અવધકુમાર અંડર-10 માં નેશનલ લેવલે ત્રીજો નંબર મેળવે છે તથા અક્ષયકુમાર 16 મી ઈન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટમાં વર્ષ 2024-2025 માં ત્રીજો નંબર મેળવી હીરામણિ પ્રાયમરિ સ્કૂલ…

ગુજરાતના માનવે ઓલ-ઇન્ડિયા ઇન્ટર ઇન્સ્ટિટ્યુશનલ ટીટી ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવ્યો

ગાંધીધામ ભારતીય ક્રમાંક 4 અને પીએસપીબીનું પ્રતિનિધિત્વ કરી રહેલા ગુજરાતના ટેબલ ટેનીસ ખેલાડી માનવ ઠક્કરએ 24 થી 29 નવેમ્બરથી દરમ્યાન ચંદીગઢ ખાતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RB) દ્વારા આયોજિત 51મી ઓલ ઈન્ડિયા ઈન્ટર-ઈન્સ્ટિટ્યુશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં મેન્સની ફાઇનલમાં હારી જતા સિલ્વર મેળવ્યો છે. ફાઈનલમાં ચોથા ક્રમાંકિત અને સુરતના ખેલાડનો બીજા ક્રમાંકિત જી. સાથિયાન સામે 3-4 (11-6,12-14, 6-11, 11-9, 10-12, 13-11, 10- 12) થી પરાજય થયો હતો. 24 વર્ષીય માનવે અગાઉ સેમિફાઇનલમાં પીએસપીબીના…

એડિડાસ અને બીસીસીઆઈ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે ધ ઓલ-ન્યૂ ટીમ ઈન્ડિયા વન-ડે જર્સીનું અનાવરણ કર્યું

BCCI સાથેની ભાગીદારીના બીજા વર્ષમાં, એડિડાસે મહિલા અને પુરૂષ ક્રિકેટ ટીમ બંને માટે ODI ફોર્મેટ માટે નવી જર્સીની ડિઝાઇન જાહેર કરીત્રિરંગા ઓમ્બ્રે સ્લીવ્ઝ અને સાચા-વાદળી રંગની બોડી સાથે, 22 ડિસેમ્બર, 2024થી શરૂ થનારી ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝની દ્વિપક્ષીય શ્રેણી દરમિયાન મહિલા ક્રિકેટ ટીમ દ્વારા સૌપ્રથમ નવી ODI જર્સી પહેરવામાં આવશેODI જર્સી ચાહકો માટે 2જી ડિસેમ્બર,…

સૈયદ મુસ્તાકઅલી ટ્રોફીમાં ગુજરાતનો તમિલનાડુ સામે 19 રને વિજય

ઈન્દોર બીસીસીઆઈની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-20 મેચમાં આજે એમરાલ્ડ હાઈટ્સ ઈન્ટરનેશનલ સ્કૂલ ગ્રાઉન્ડ – ઈન્દોર ખાતે ગુજરાત અને તમિલનાડુ વચ્ચે રમાઈ હતી. જેમાં ગુજરાતનો તમિલનાડુ સામે 19 રને વિજય થયો હતો. ગુજરાતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કરતા 20 ઓવરમાં નવ વિકેટે 133 રન બનાવ્યા હતા જેના જવાબમાં તમિલનાડુની ટીમ 18.5 ઓવરમાં 114 રન…

મહિલા અંડર-15 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ગુજરાતનો મણિપુર સામે 101 રને આસાન વિજય

ભિલાઈ BCCI ની મહિલા U15 વન-ડે ટ્રોફીમાં આજે ભિલાઈ ખાતે ગુજરાતે  મણિપુરને 101 રને પરાજય આપ્યો હતો. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 32 ઓવરમાં 153 રન બનાવ્યા હતા જેના જવાબમાં મણિપુરની ટીમની ઈનિંગ્સ 52 રનમાં સમેટાઈ ગઈ હતી.. ટૂંકો સ્કોર ગુજરાત – 32 ઓવરમાં 153 રન (અંજલી ધોબી 51 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 37 રન, આયુષી…

ગાંધીધામમાં સબ જુનિયર્સ માટે ઇનામી રકમ ધરાવતી સૌ પ્રથમ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ

ગાંધીધામ કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે ગાંધીધામ ખાતે ગુજરાત સ્ટેટ સબ જુનિયર (અંડર-15) ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાશે. રાજ્યમાં પહેલી વાર સબ જુનિયર્સ માટે ઇનામીરકમ ધરાવતી આ ટુર્નામેન્ટ માટે ગુજરાતના મોખરાના આઠ ખેલાડી (બોયઝ અને ગર્લ્સ)ને આમંત્રણ આપવામાં આવ્યું છે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસીટીએ)ના નેજા હેઠળ આ ટુર્નામેન્ટ અહીંના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ…

૩૦ નવેમ્બરથી સાયન્સ સિટી ખાતે ‘સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલ’ યોજાશે

રાજ્યનાં ૧૩૦૦થી વધારે બાળકો, વિદ્યાર્થીઓ ચેસ સ્પર્ધામાં ભાગ લેશે ચેસ સ્પર્ધામાં ૫ લાખ રૂપિયાનાં કેશ પ્રાઈઝ અપાશે, સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બાળકને નિઃશુલ્ક આંતરરાષ્ટ્રીય ચેસ સેટ ભેટમાં મળશે ગાંધીનગર ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવવર્સિટી, સાયન્સ સિટી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના સંયુક્ત ઉપક્રમે ૩૦ નવેમ્બરથી…

ઉર્વિલ પટેલની સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં સૌથી ઝડપી 28 બોલમાં સદી, ગુજરાતનો ત્રિપુરા સામે આઠ વિકેટે વિજય

ઈન્દોર ઉર્વીલ પટેલે, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ભારતીય દ્વારા સૌથી ઝડપી સદી અને વિશ્વની T20માં બીજી સૌથી ઝડપી સદી માત્ર 28 બોલમાં કોઈ પણ બેટ્સમેન દ્વારા ફટકારીને ઈતિહાસ રચવા સાથે BCCI ની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 મેચ આજે ગુજરાતે ત્રિપુરાને આઠ વિકેટે પરાજય આપ્યો હતો. મેચ એમરાલ્ડ હાઇટ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ગ્રાઉન્ડ – ઇન્દોર ખાતે…

મહિલા અંડર-15 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ગુજરાતનો મિઝોરમ સામે દસ વિકેટે વિજય

BCCI ની મહિલા U15 વન-ડે ટ્રોફી મેચ આજે ગુજરાત vs મિઝોરમ વચ્ચે RDCA ગ્રાઉન્ડ, રાયપુર ખાતે રમાઈ હતી. જેમાં ગુજરાતનો 10 વિકેટે વિજય થયો હતો. મિઝોરમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા માત્ર 55 રન બનાવ્યા હતા જેના જવાબમાં ગુજરાતે 6.1 ઓવરમાં વિના વિકેટે 59 રન બનાવી મેચ 10 વિકેટે જીતી લીધી હતી. ટૂંકો સ્કોરઃ મિઝોરમઃ…

ગુજરાતના ૫૬ પ્રતિભાવાન ખેલાડીઓને રૂ. ૧.૮૮ કરોડથી વધુના રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા

ગાંધીનગર ખાતે રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ખેલપ્રતિભા પુરસ્કાર અર્પણ કાર્યક્રમ યોજાયો ગુજરાત સરકાર પ્રતિભાવાન ખેલાડીઓ પણ ઉભા કરશે અને તે ખેલાડીઓ માટે પૂરતા અવસર પણ ઉભા કરશે: રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી આજે ગુજરાત રમત-ગમત ક્ષેત્રે વેગવંતો વિકાસ કરી રહ્યું છે, ત્યારે ગુજરાતના દરેક ખેલાડીનો લક્ષ્ય હવે માત્ર ઓલમ્પિક જ હોવો જોઈએ: મંત્રી…