સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર-16(મલ્ટી-ડે)માં વિજયનગર સ્કૂલને પ્રથમ ઈનિંગ્સને આધારે હરાવીને હીરામણિનો વિજય

હીરામણિ સ્કૂલ     પ્રથમ દાવ – 251/10 (117.5 ઓવર), બીજો દાવ  121/8 (73 ઓવર)વિજય નગર સ્કૂલ પ્રથમ દાવ – 236/10 (61.4 ઓવર),  બીજો દાવ 156/10 (26 ઓવર) અમદાવાદ તા.5,6,7-01-2026ના રોજ વૃંદાવન ફાર્મ, જાસપુર, ખાતે યોજાયેલી ધીરુભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર-16 (મલ્ટી-ડે) માંહીરામણિ સ્કૂલે ટોસ જીતીને ફિલ્ડીંગ લીધી હતી. વિજયનગર સ્કૂલે પ્રથમ દાવમાં 61.4 ઓવરમાં 10 વિકેટે…

Senior National Boxing: World champion Minakshi, Nikhat, Hitesh ease into semis

New Delhi Country’s top boxers including world champion Minakshi Hooda, two-time world champion Nikhat Zareen, World Boxing Cup gold medallist Hitesh Gulia and others sailed into the semi-finals of the Elite Men and Women National Boxing Championships with easy wins at Gautam Buddha University, Greater Noida on Thursday with comfortable wins in their respective quarterfinal…

6,4,6,4,6,4… સરફરાઝ ખાને અભિષેક શર્માને ઝૂડી નાખીને સૌથી ઝડપી 50 રનનો રેકોર્ડ તોડ્યો , છતાં મુંબઈ 1 રનથી હારી ગયું

મુંબઈ માટે સરફરાઝ ખાને માત્ર 20 બોલમાં 62 રન બનાવ્યા . તેણે આ સિઝનમાં બે અર્ધશતક અને એક સદી ફટકારી છે એસવીએન,જયપુર  ટીમ ઈન્ડિયા માટે અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિને સરફરાઝ ખાનની ક્ષમતા દેખાતી નથી , પરંતુ મુંબઈનો આ બેટ્સમેન દરેક મેચમાં પોતાના બેટથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. સરફરાઝ ખાને ગુરુવારે ( 8…

મહિલા પ્રીમિયર લીગ આજથી શરૂ થશે ; ટીમો, સુકાનીઓ, સમયપત્રક અને સમયની તમામ માહિતી

મહિલા પ્રીમિયર લીગ 2026 ભારતીય મહિલા ક્રિકેટની વધતી જતી તાકાત અને લોકપ્રિયતાનો આગામી પ્રકરણ છે. 9 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન નવી મુંબઈ અને બરોડામાં બાવીસ મેચ રમાશે. આ લીગ ફક્ત મનોરંજન જ નહીં , પણ ઇંગ્લેન્ડમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપની તૈયારી પણ છે . વધતી જતી દર્શકોની સંખ્યા , પ્રતિષ્ઠિત ભારતીય ખેલાડીઓ અને ઉભરતી પ્રતિભા…

હોટલના રૂમમાં સગીર શૂટર પર દુષ્કર્મ, રાષ્ટ્રીય શૂટિંગ કોચ પર ગંભીર આરોપ

એક સગીર રાષ્ટ્રીય સ્તરની શૂટરને મેચની ચર્ચા કરવાના બહાને હોટલમાં લલચાવીને લઈ જવામાં આવ્યા બાદ દુષ્કર્મનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ભારતીય શૂટિંગ ટીમના કોચ પર બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો છે. પીડિતાના જણાવ્યા અનુસાર, આ ઘટના 16 ડિસેમ્બરના રોજ સૂરજકુંડની તાજ હોટેલમાં બની હતી એસવીએન,ફરિદાબાદ  ફરીદાબાદમાં એક રાષ્ટ્રીય સ્તરના શૂટિંગ કોચ પર એક સગીર ખેલાડી દ્વારા…

ઇંડિયન વુમન્સ ફૂટસલ ટીમમાં  ગુજરાતની 3 ખેલાડીનો સમાવેશ  

અમદાવાદ SAFF વુમન્સ ફૂટસલ ચેમ્પિયનશિપ 2026માં રમવા જઈ રહેલી ઇંડિયન વુમન્સ ફૂટસલ ટીમમાં ગુજરાતની 3 ખેલાડીનો સમાવેશ કરાયો છે. તન્વી માવાણી (ગોલ કીપર), રાધિકા પટેલ (ફીકસો) અને ખુશ્બુ સરોજ (પીવોટ) તરીકે ટીમમાં રમશે. SAFF વુમન્સ ફૂટસલ ચેમ્પિયનશિપ 2026,નાી મેચ નોન્થાબૂરી, થાઈલેન્ડમાં 13 થી 26 જાન્યુઆરી દરમિયાન રમવાનાી છે. ઇંડિયન ટીમનાી મેચ 13 જાન્યુઆરીએ માલદીવ સાથે,…

બીચ સોકર સેમી ફાઇનલમાં અરુણાચલ પ્રદેશ પર 6-3 થી વિજયની  સાથે ગુજરાત ફાઇનલમાં

દીવ ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સ 2026 બીચ સોકરની  સેમી ફાઇનલમાં ગુજરાતનો મુકાબલો અરુણાચલ પ્રેદેશ સાથે હતો. ગુજરાતે જોરદાર રમત દ્વારા અરુણાચલ પ્રદેશ ને 6-3 થી હરાવી ને ફાઇનલ માં પ્રવેશ કર્યો છે. ગુજરાત  તરફથી ભૂમિષા દ્રવિડે 3 અને ગુંડિયા ગુડ્ડીએ 3 ગોલ કર્યા હતા. અરુણાચલ પ્રદેશની કેપ્ટન ગિયાની રમચિંગ દ્વારા પણ 3 ગોલ કરાય હતા….

ભારતીય સેનાના  શાંત યોદ્ધા કોણ છે? જે પહેલી વાર પ્રજાસત્તાક દિવસની પરેડમાં માર્ચ કરશે

દર વર્ષે, પ્રજાસત્તાક દિવસની પરેડ ભવ્ય રીતે યોજવામાં આવે છે. આ કાર્યક્રમો પ્રજાસત્તાક દિવસ પર એક મુખ્ય આકર્ષણ હોય છે, અને તેની તૈયારીઓ ખૂબ અગાઉથી શરૂ થઈ જાય છે. પ્રથમ વખત પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેનારા શાંત યોદ્ધાઓ વિશે જાણવું રસપ્રદ રહેશે નવી દિલ્હી દર વર્ષે 26 જાન્યુઆરીએ દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવે છે. નવી…

ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026: દાદરા-નગર હવેલી અને દમણ-દીવ બીચ સોકરમાં હિમાચલ પ્રભુત્વ ધરાવે છે

દીવ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026 માં મંગળવારે સવારે દિવના મનોહર બીચ એરેના ખાતે રમાયેલી ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026 માં બોય્ઝ બીચ સોકર ગ્રુપ સ્ટેજ મેચમાં યજમાન દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવએ શાનદાર પ્રદર્શન કર્યું, હિમાચલ પ્રદેશને 15-1 થી હરાવ્યું. તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેતા સુખદ અને રમી શકાય તેવા…

ખેલ મહાકુંભ ચેસ સ્પર્ધામાં અમદાવાદના છોકરા અને છોકરીએ અંડર-૧૧ કેટેગરીમાં ખિતાબ જીત્યા

અમદાવાદ ખેલ મહાકુંભ-2025 ટુર્નામેન્ટ ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશનના સહયોગથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા નારણપુરા, અમદાવાદ સ્થિત જીએસસી બેંક ખાતે યોજાઈ હતી. અંડર-૧૧ (છોકરાઓ અને છોકરીઓ) માં અંતિમ સ્થાન નીચે મુજબ છે: છોકરાઓ:                                                             છોકરીઓ: 1) ધ્યાન પટેલ (અમદાવાદ)-7 pt.        1) આશ્વી સિંહ (અમદાવાદ)-7 pt. 2) પ્રિયાંશ જરીવાલા (ભરૂચ)-6 pt.             2) રાયના પટેલ (અમદાવાદ)-6 pt….

વૈભવ સૂર્યવંશી કેપ્ટનશીપની મોજ માણી રહ્યો છે , દક્ષિણ આફ્રિકાને ફરીથી હરાવ્યું , શાનદાર સદી ફટકારી

ભારત અંડર 19 અને દક્ષિણ આફ્રિકા અંડર 19 વચ્ચે ત્રીજી યુથ વનડે રમાઈ રહી છે . આ મેચમાં ભારતના કેપ્ટન વૈભવ સૂર્યવંશીએ શાનદાર સદી ફટકારી હતી એસવીએન,નવી દિલ્હી  બેનોનીમાં ભારતીય અંડર -19 ટીમ અને દક્ષિણ આફ્રિકાની અંડર -19 ટીમ વચ્ચે ત્રીજી યુથ વનડે રમાઈ રહી છે . આ મેચમાં ભારતના કેપ્ટન વૈભવ સૂર્યવંશીએ શાનદાર પ્રદર્શન…

ધીરુભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર-16 (મલ્ટી-ડે)માં હીરામણિ સ્કૂલનો વિજય

અમદાવાદ ધીરુભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર-16 (મલ્ટી-ડે)માં હીરામણિ સ્કૂલે એશિયા ઈંગ્લિસ સ્કૂલ સામેપ્રથમ ઈનિંગ્સને આધારે વિજય મેળવ્યો હતો.        રોયલ ક્રિકેટ ગ્રાઉન્ડ-એ, અમદાવાદ ખાતે યોજાયેલી ધીરુભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર-16 (મલ્ટી-ડે) માં હીરામણિ સ્કૂલે ટોસ જીતીને ફિલ્ડીંગ લીધી હતી. એશિયા ઈંગ્લિસ સ્કૂલે પ્રથમ દાવમાં 40 ઓવરમાં 10 વિકેટે 58 રન કર્યા હતાં. જેમાં હેમ પ્રજાપતિએ…

WPL 2026 માં ગુજરાત જાયન્ટ્સની મજબૂત પ્રદર્શન પર નજર

મુંબઈ મહિલા પ્રીમિયર લીગ (WPL) ની ચોથી સીઝન 9 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે, અને ગુજરાત જાયન્ટ્સ નવા આત્મવિશ્વાસ અને સ્પષ્ટ દ્રષ્ટિકોણ સાથે WPL 2026 માં પ્રવેશ કરે છે. ગત વર્ષે મજબૂત પ્લેઓફ પ્રદર્શન પછી, અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીની ફ્રેન્ચાઇઝ હવે સતત સારા પ્રદર્શન અને સ્પર્ધાત્મક સ્તર પર આગળ વધવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી…

WTT યૂથ કન્ટેન્ડરમાં ગુજરાતના વિવાનને ગોલ્ડ, રેહાંશ બ્રોન્ઝ જીત્યો

વડોદરા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટીટીએફઆઈ)ના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ બરોડાના ઉપક્રમે તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રજૂ કરાયેલી સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાયેલી WTT યૂથ કન્ટેન્ડર વડોદરા 2026 ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતના વિવાન દવેએ નૈશા રેવાસ્કર સાથે જોડી બનાવીને ઉમદા પ્રદર્શન કર્યું હતું….

Khelo India Beach Games have expanded horizon of Indian sports, created new pathways for talent development: PM Narendra Modi

Diu Thesecond edition of Khelo India Beach Gamesgot off to a colourful start here at the Ghoghla Beach on Monday with a special message from the Hon’ble Prime Minister of India, Shri Narendra Modi. The Games, featuring over 2100 participants from across the nation, will conclude on January 10. Diu is wearing a festive look…

મલેશિયા ઓપન: નવા જોમ સાથે ભારતીય શટલરો નવી સીઝનમાં મજબૂત શરૂઆત કરવા સજ્જ

કુઆલાલંપુર નવા જોશ સાથે, લક્ષ્ય સેન અને પીવી સિંધુની અનુભવી જોડી સહિત ભારતીય શટલરો મંગળવારથી અહીં શરૂ થઈ રહેલી 1,450,000 ડોલરની મલેશિયા ઓપન સુપર 1000 ટુર્નામેન્ટમાં વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ સામે ટકરાશે ત્યારે તેઓ નવા જોશ સાથે વર્ષની મજબૂત શરૂઆત કરવા માટે સજ્જ હશે. ભારતીય બેડમિન્ટને 2025 માં ઇજાઓ અને ટોચના સ્તરે અસંગત પ્રદર્શન દ્વારા મુશ્કેલ…