ITF J30 ટેનિસ ટુર્નામેન્ટમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી ગુજરાતની જેન્સી કાનાબારે ગર્લ્સ સિગલ્સનું ટાઈટલ જીત્યું

અમદાવાદ અમદાવાદના ACTF ખાતે ITF J30 ટેનિસ ટુર્નામેન્ટના છેલ્લા દિવસે ૧૩ વર્ષીય ડેબ્યુટન્ટ અને મુખ્ય ડ્રોમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી ધરાવતી જૂનાગઢની જેન્સી કાનાબારે તેનું પ્રથમ જુનિયર ITF સિંગલ્સ ટાઇટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ગર્લ્સ સિંગલ્સની રસાકસીભરી ફાઇનલમાં, જેન્સીએ લગભગ ચાર કલાક ચાલેલા મેરેથોન મુકાબલામાં ટોચની ક્રમાંકિત એલિના ફરીદને ૬-૭(૬), ૭-૫, ૬-૪થી હરાવી. ટાઇબ્રેકમાં પ્રથમ સેટ…

30મી સિનિયર વુમન્સ નેશનલ ફૂટબોલમાં ગુજરાતનો મહારાષ્ટ્ર સામે 1-0થી ઐતિહાસિક વિજય

ભાવનગર 30 મી સિનિયર વુમન્સ નેશનલ  ફૂટબાલ ચેમ્પિયનશિપ, રાજ માતા જીજાબાઈ ટ્રોફી 2025-26માં 12 તારીખની પર્થમ મેચમાં ગોવાએ મધ્યપ્રદેશ સામે 6-0થી જ્યારે યજમાન ગુજરાતનો મહારાષ્ટ્ર સામે 1-0થી વિજય થયો હતો. ગ્રુપ H ની મેચો એમ.કે. ભાવનગર યુનિવર્સિટી ફૂટબોલ ગ્રાઉંડ  ખાતે રમાઈ હતી. ગુજરાતને 9 મી મિનિટે મીસબાબાનુએ લીડ અપાવી હતી અને મૅચ ના અંત સુધી…

ITF J30 ની ફાઇનલમાં ટોચનો ક્રમાંકિત દેવ વિપુલ પટેલ અને વાઇલ્ડ કાર્ડ જેન્સી કાનાબારનો ધમાકેદાર પ્રવેશ

અમદાવાદ ટોચના ક્રમાંકિત દેવ વિપુલ પટેલ અને પ્રતિભાશાળી 13 વર્ષીય વાઇલ્ડ કાર્ડ જેન્સી કાનાબાર બંનેએ ACTF ખાતે યોજાઈ રહેલી ITF J30 ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરતા ગુજરાત ટેનિસ માટે સ્પર્ધામાં દિવસ શાનદાર રહ્યો હતો. છોકરાઓની સિંગલ્સમાં, 15 વર્ષીય દેવે નોંધપાત્ર દેખાવ કર્યો. શરૂઆતના સેટમાં 3-5થી પાછળ રહેતા, તેણે સતત ઉત્કૃષ્ટ રમત બતાવી અને ટાઇ-બ્રેકરમાં 7-6થી સેટ…

LALIGA મેચડે 4 પૂર્વાવલોકન: ઝાબી અલોન્સો ભૂતપૂર્વ ક્લબ રીઅલ સોસિએડાડ સામે, બાર્સેલોના વેલેન્સિયાનું યજમાન જોહાન ક્રુઇફ એરેનામાં સામનો કરશે

સપ્ટેમ્બરના આંતરરાષ્ટ્રીય વિરામ પછી ક્લબ ફૂટબોલ પાછો ફર્યો. સપ્ટેમ્બરના આંતરરાષ્ટ્રીય વિરામ માટે ટૂંકા વિરામ પછી, LALIGA EA SPORTS પાછો ફર્યો છે. મેચડે 4 શુક્રવાર રાત્રે શરૂ થાય છે, અને સપ્તાહના અંતે જોવા માટે ઘણી રસપ્રદ રમતો છે. શુક્રવાર રાત્રિની રમત એસ્ટાડિયો રામોન સાંચેઝ-પિઝુઆન ખાતે યોજાશે, જ્યાં સેવિલા એફસી નવી પ્રમોટ થયેલી એલ્ચે સીએફ ટીમનું આયોજન…

યુએઈ સામે સુર્યકુમારની ટેક્નિકલ આઉટ પર ખેલદીલી

બિપિન દાણી મુંબઈ એશિયા કપ મેચના સ્કોરકાર્ડ કે પરિણામમાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ ક્રિકેટના અંતરાત્મામાં ટકી રહેશે તેવી ક્ષણમાં, ભારતના T20 કેપ્ટન અને 35 વર્ષીય સૂર્યકુમાર યાદવે બુધવારે રાત્રે દુબઈમાં UAE સામેની ભારતની ટક્કર દરમિયાન ટેકનિકલ આઉટના નિર્ણય પછી ખેલદિલી દર્શાવી. આ ઘટના UAEની ઇનિંગની 13મી ઓવરમાં બની હતી, જેમાં યુએઈના સ્કોરબોર્ડ પર 54-8નો…

ITF J30  ટેનિસ ટુર્નામેન્ટમાં ગુજરાતના દેવ અને જેન્સી કાનાબારનો વિજય

અમદાવાદ 15 વર્ષીય ટોચના ક્રમાંકિત દેવ વિપુલ પટેલે ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલેલા મેરેથોન મુકાબલામાં છઠ્ઠા ક્રમાંકિત પ્રકાશ સરન પર રોમાંચક વિજય મેળવતા ગુજરાત માટે ITF J30 ટુર્નામેન્ટમાં શાનદાર દિવસ રહ્યો હતો. ફક્ત એક જ સર્વ બ્રેક સાથે પહેલો સેટ 5-7થી ગુમાવ્યા બાદ, દેવે પ્રભાવશાળી રીતે ફરીથી તાલમેલ સાધ્યો હતો. પોતાના ગ્રાઉન્ડસ્ટ્રોકમાં ઉત્તમ સ્થાન…

રાજ માતા જીજાબાઈ ટ્રોફી ફૂટબોલમાં ગુજરાતનો પ્રથમ મેચમાં મધ્યપ્રેદશ સામે 8-0થી આસાન વિજય

ભાવનગર 30 મી સિનિયર વુમન્સ નેશનલ  ફૂટબાલ ચેમ્પિયનશિપ, રાજ માતા જીજાબાઈ ટ્રોફી 2025-26,ભાવનગર, ગુજરાતમાં એમ.કે. ભાવનગર યુનિવર્સિટી ફૂટબોલ ગ્રાઉંડ  ખાતે યોજાઈ છે. ગ્રુપ Hની મેચો ભાવનગરમાં રમાઈ,ગ્રુપ Hમાં હોમ ટીમ  ગુજરાત, ઉપરાંત ગોવા, મધ્ય પ્રદેશ અને મહારાસ્ટ્રની  ટીમો છે. ગુજરાત ની. ટીમ ના ખેલાડીઓના નામ તન્વી મવાણી, ઊર્મિલાબેન ઠાકોર, સબનમબાનું રાઠોડ, માયા રબારી, ભરતી બારોટ,…

કોમ્બેટ રેસલિંગની ચમકતી સ્ટાર, રેલવે કર્મચારીની પુત્રી પૂજા કુમારી, વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે ક્વોલિફાય

ગુજરાતથી કરી શરૂઆત, હવે વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારી અમદાવાદ પશ્ચિમ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ, અમદાવાદમાં કાર્યરત જનરલ આસિસ્ટન્ટ મનોજ કુમાર અને અંજુ દેવીની પુત્રી પૂજા કુમારીએ કોમ્બેટ રેસલિંગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. બિહારમાં જન્મેલી પૂજા હાલમાં કર્ણાટકમાં એમબીએ કરી રહી છે અને તેણે અમદાવાદ (ગુજરાત)થી પોતાની રમતગમત કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે…

લદ્દાખ મેરેથોનની 12મી આવૃત્તિ માટે સાત ભાગીદારોમાં સ્નિકર્સ, પુમા, બિસ્લેરી સાથે હાથ મિલાવ્યો

એનર્જલ, બજાજ આલિયાન્ઝ, હોટેલ ગ્રાન્ડ ડ્રેગન અને એકોર્ડ હોસ્પિટલ વહીવટી સમર્થકો સાથે ભાગીદાર તરીકે જોડાયા છે, કારણ કે મેરેથોનમાં રેકોર્ડ 6,600+ દોડવીરોનું સ્વાગત છે લેહ વિશ્વની સૌથી ઊંચી AIMS-પ્રમાણિત મેરેથોન, લદ્દાખ મેરેથોન, આ સપ્ટેમ્બરમાં રેકોર્ડ ભાગીદારી સાથે તેની સીમાચિહ્નરૂપ 12મી આવૃત્તિમાં પ્રવેશ કરતી વખતે સાત ભાગીદારો સાથે તેના કોર્પોરેટ સમર્થનને મજબૂત બનાવ્યું છે. 11 થી…

અમદાવાદ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ રોબોટિક્સ નેશનલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો, સિંગાપોર રવાના

અમદાવાદ દેવાંશ અવત્રામણિ અને આર. સાઈરામ રક્ષિત (રિવરસાઇડ સ્કૂલ) એ શીલ મહેતા (અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ) સાથે હૈદરાબાદમાં વર્લ્ડ રોબોટ ઓલિમ્પિયાડ (WRO) નેશનલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો, IIT બોમ્બે અને 40 અન્ય ટીમોને હરાવી. એડવાન્સ્ડ ફ્યુચર એન્જિનિયર્સ કેટેગરીમાં, તેઓએ એક સ્ટીયરિંગ-ડ્રાઇવ રોબોટ બનાવ્યો જે ટ્રેકની આસપાસ સ્વાયત્ત ડ્રાઇવિંગ કરવા સક્ષમ છે. ઇન્ડિયા STEM ફાઉન્ડેશન દ્વારા આયોજિત અને…

૮૩ વર્ષે ‘નવો સૂર્યોદય’: રમેશ કાનાડે સિંગાપુરમાં વર્લ્ડ એક્વેટિક્સ માસ્ટર્સ માં બે સિલ્વર મેડલ જીત્યા

સ્પ્રિંગ બોર્ડ ડાઈવિંગની 3 મીટર અને 1 મીટર કેટેગરીમાં સિલ્વર મેળવ્યા*સમગ્ર ભારતમાંથી સ્પ્રિંગ બોર્ડ ડાઈવિંગની કેટેગરીમાં ભાગ લેનાર એકમાત્ર વ્યક્તિ*આ સ્પર્ધા જીતવા રમેશ કાનાડેએ અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત સરદાર પટેલ સ્ટેડિયમ સ્નાનાગારમાંથી ટ્રેનિંગ લીધી હતી** ૮૩ વર્ષની ઉંમરે જયારે મોટાભાગના લોકો જીવનની સાંજ માણતા હોય છે,ત્યારે આ સિનિયર સિટીઝને પોતાના જ જીવનમાં એક નવો…

માનનીય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશ કબડ્ડી લીગ સીઝન 2 માટે સમર્થન આપ્યું

લખનૌ, ઉત્તર પ્રદેશ 25 ડિસેમ્બર, 2025 ના રોજ શરૂ થનારી ઉત્તર પ્રદેશ કબડ્ડી લીગ (UPKL) ની સીઝન 2 માટે અપેક્ષાઓ વધી રહી છે, ત્યારે SJ અપલિફ્ટ કબડ્ડી પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને ડિરેક્ટર સંભવ જૈને લખનૌમાં માનનીય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી. બેઠક દરમિયાન, મુખ્યમંત્રીએ રાજ્યમાં યુવા સશક્તિકરણ અને રમતગમતની શ્રેષ્ઠતા પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ…

અમદાવાદમાં 8 સપ્ટેમ્બરથી ITF J30 ટેનિસ ટુર્નામેન્ટ

ટુર્નામેન્ટમાં પ્રતિષ્ઠિત ખેલાડીઓ ભાગ લેશે, ગુજરાતના ખેલાડીઓ માટે ઉત્તમ તક અમદાવાદઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિયેશન (AITA)ના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે આઠમી સપ્ટેમ્બરને સોમવારથી અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન ખાતે આઇટીએફ J30 જેવી પ્રતિષ્ઠિત ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. 14મી સપ્ટેમ્બર સુધી ચાલનારી આ ઇવેન્ટમાં ભારતના પ્રતિષ્ઠિત ખેલાડીઓ ઉપરાંત ગુજરાતના પણ ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ ભાગ લેનારા…

સ્ટેટ ટીટીમાં ધ્રુવ અને વિન્સી અંડર-13માં ચેમ્પિયન

સુરત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (ટીટીએએસડી)ના ઉપક્રમે ત્રીજીથી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નાર્થન ખાતે યોજાયેલી તાપ્તિ વેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં શનિવારે અંડર-13માં મોખરાના ખેલાડી ધ્રુવ ભંભાણી અને ગર્લ્સમાં વિન્સી તન્નાએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખીને ટાઇટલ જીતી લીધા હતા.અંડર-13…

અભિલાષે કારકિર્દીનું પ્રથમ ટાઇટલ જીત્યું સુરત ખાતેની રેન્કિંગ ટીટીમાં અભિલાષ મેન્સ ટાઇટલ જીત્યો

સુરત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (ટીટીએએસડી)ના ઉપક્રમે ત્રીજી થી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નાર્થન ખાતે આયોજિત તાપ્તિ વેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં શુક્રવારે અમદાવાદના અભિલાષ રાવલે 14 વર્ષના ઇંતેજારનો અંત લાવીને તથા ટાઇટલ નહીં જીતવાના તમામ અફસોસ અને સંઘર્ષને પાછળ રાખીને…

જિયાને હરાવીને ચાર્મી અંડર-19ની સેમિફાઇનલમાં બિનક્રમાંકિત હેત ઠાકરએ તેની વિજયકૂચ જાળવી રાખી

સુરત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (ટીટીએએસડી)ના ઉપક્રમે ત્રીજી થી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નાર્થન ખાતે આયોજિત તાપ્તિ વેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ગુરુવારે ભાવનગરની છઠ્ઠા ક્રમની ચાર્મી ત્રિવેદીએ એક ગેમથી પાછળ રહ્યા બાદ વળતો પ્રહાર કરીને ત્રીજા ક્રમની જિયા ત્રિવેદી (અમદાવાદ)ને 3-1થી…

ભારતની સૌથી વધુ જોવાયેલી ઈ-સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ BGMS લાઈવ કોમેન્ટરી અને વોચ પાર્ટી સાથે ગુજરાતીમાં

ચાહકો લાઈવ ગુજરાતી કોમેન્ટરી સાથે ૧૬૪ મેચ જોઈ શકે છે કારણ કે ૪૮ ટીમો એકબીજા સામે ટકરાઈ રહી છે; ગુજરાતી ફીડ પહેલા દિવસે ૧,૬૫,૦૦૦ દર્શકોને આકર્ષે છે નવી દિલ્હી ઈ-સ્પોર્ટ્સને તેમની પોતાની ભાષામાં ચાહકોની નજીક લાવતા એક પગલામાં, બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા માસ્ટર્સ સિરીઝ (BGMS) ડ્યુઓલિંગો ઈંગ્લિશ ટેસ્ટ (DET) દ્વારા સહ-નિર્મિત સીઝન ૪ માટે તેની પહેલી…

નેશનલ ડેફ સિનિયર અને નેશનલ ડેફ જુનિયર -સબ જુનિયર ચેમ્પિનશિપ અંતર્ગત વોલીબોલ સ્પર્ધા

નડિયાદ મેજર ધ્યાનચંદ ના જન્મદિવસ નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી રૂપે ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ અને ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ઘી ડેફ આયોજીત 27 મી નેશનલ ડેફ સિનિયર ચેમ્પિનશિપ અને 10મી નેશનલ ડેફ જુનિયર -સબ જુનિયર ચેમ્પિનશિપ અંતર્ગત વોલીબોલ સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મરીડા ભાગોળ, નડિયાદ ખાતે તારીખ 29 થી 31 ઓગસ્ટ 2025…

સુરતમાં સ્ટેટ ટીટીમાં પ્રથમ દિવસે 13મા ક્રમના હેતે અપસેટ સર્જી ચોથા ક્રમના પૂજનને હરાવ્યો

સુરત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (ટીટીએએસડી)ના ઉપક્રમે ત્રીજીથી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નાર્થન ખાતે યોજાયેલી તાપ્તિ વેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં રાજકોટના હેત ઠક્કરે કેટલાક અવિસ્મરણીય શોટ રમીને મેજર અપસેટ સર્જતા ચોથા ક્રમના પૂજન ચંદારાણાને બોયઝ અંડર-19ની પ્રથમ રાઉન્ડની…