અર્જેન્ટિના-ઇજિપ્ત મેચમાં ‘X’ સંકેતથી વિવાદ, જાણો FIFAના એન્ટી-રેસિઝમ નિયમનો સાચો અર્થ

ઇજિપ્તના કોચે રેફરી સામે બનાવ્યો ‘X’ સંકેત, યલો કાર્ડ મળતાં ચર્ચા તેજ; VARના નિર્ણય બાદ ભડક્યો વિવાદ ન્યૂયોર્ક ફિફા વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઓફ-16માં અર્જેન્ટિના અને ઇજિપ્ત વચ્ચે રમાયેલી રોમાંચક મેચ માત્ર પરિણામ માટે નહીં, પરંતુ મેદાન પર સર્જાયેલા એક મોટા વિવાદ માટે પણ ચર્ચામાં આવી છે. અર્જેન્ટિનાએ ઇજિપ્તને 3-2થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો,…

2023 વર્લ્ડ કપ બાદ પાકિસ્તાન ક્રિકેટમાં કેપ્ટન્સીનું ‘મ્યુઝિકલ ચેર’, 32 મહિનામાં 5 ખેલાડીઓ 9 વખત કેપ્ટન બન્યા

ભારત સામેની હાર બાદ શરૂ થયો સતત ફેરફારોનો દોર; બાબર આઝમ ફરી ટેસ્ટ ટીમનો સુકાની બન્યા નવી દિલ્હી 2023ના ક્રિકેટ વર્લ્ડ કપમાં લીગ તબક્કામાં જ બહાર થયા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં નેતૃત્વને લઈને સતત અસ્થિરતા જોવા મળી રહી છે. તે સમયે ત્રણેય ફોર્મેટના કેપ્ટન રહેલા બાબર આઝમે રાજીનામું આપ્યા બાદ છેલ્લા 32 મહિનામાં પાકિસ્તાને પાંચ…

ફિફા વર્લ્ડ કપના માહોલ વચ્ચે મોરબીમાં સબ જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો રોમાંચ

ગુજરાતના 11 જિલ્લાની ટીમો વચ્ચે જંગ; વરસાદી વાતાવરણ છતાં ખેલાડીઓનો જુસ્સો યથાવત, વડોદરાએ સેમી ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું એસવીએન.મોરબી વિશ્વભરમાં ફિફા વર્લ્ડ કપનો માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતમાં પણ મહિલા ફૂટબોલનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત સબ જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026 મોરબી સ્થિત ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના…

ટીમ ઈન્ડિયાને મળશે નવા હેડ કોચ અને કોચિંગ સ્ટાફ, BCCI લેવા જઈ રહ્યું છે મોટો નિર્ણય

વ્યસ્ત શિડ્યુલના કારણે સ્પ્લિટ-કોચિંગ ફોર્મ્યુલા; ગૌતમ ગંભીર સિનિયર ટીમ સાથે રહેશે, જ્યારે વીવીએસ લક્ષ્મણ ઝિમ્બાબ્વે પ્રવાસ અને એશિયન ગેમ્સમાં સંભાળશે મુખ્ય કોચની જવાબદારી નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમનો આગામી સમયનો વ્યસ્ત ઇન્ટરનેશનલ કેલેન્ડર ફરી એકવાર કોચિંગ સ્ટાફના વિભાજનનું કારણ બનવા જઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સતત મેચો અને ઓવરલેપ થતા શિડ્યુલને…

ઝિમ્બાબ્વે સામેની ટી20 શ્રેણી માટે ટીમ પસંદગી પર ચર્ચા તેજ

સંજુ સેમસન, રજત પાટીદાર અને કૃણાલ પંડ્યાને તક ન મળતા ક્રિકેટ વર્તુળોમાં સવાલો; પસંદગી સમિતિના નિર્ણય પર ઉઠ્યા પ્રશ્નો નવી દિલ્હી ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI)એ 23 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે રમાનારી ત્રણ મેચોની ટી20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. શ્રેયસ અય્યરની આગેવાનીમાં યુવા ખેલાડીઓથી સજ્જ ટીમની પસંદગી કરવામાં આવી છે. યશ ઠાકુર, અશોક…

મોરબીમાં સબ જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026નો ભવ્ય પ્રારંભ

ગુજરાતના 11 જિલ્લાની ટીમો વચ્ચે શરૂ થઈ ફૂટબોલની રોમાંચક સ્પર્ધા; પ્રથમ દિવસે પાટણ, બનાસકાંઠા અને અમદાવાદની જીત મોરબી સમગ્ર વિશ્વમાં ફિફા વર્લ્ડ કપનો માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતમાં પણ મહિલા ફૂટબોલને પ્રોત્સાહન આપતી સબ જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026નો ભવ્ય પ્રારંભ મોરબી ખાતે થયો છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના આયોજન હેઠળ યોજાયેલી આ ટુર્નામેન્ટમાં…

રાહુલ દ્રવિડના પુત્ર અન્વયનો શાનદાર દેખાવ, શ્રીલંકા સામે 67 બોલમાં 87 રનની તોફાની ઇનિંગ્સ

ભારતની અન્ડર-19 ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી 285 રન સુધી પહોંચાડી; દ્રવિડ પરિવારની નવી પેઢીનું ક્રિકેટમાં જોરદાર આગમન હંબનટોટાભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડે શ્રીલંકા સામે રમાયેલી અન્ડર-19 વન-ડે મેચમાં શાનદાર બેટિંગ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. અન્વયે માત્ર 67 બોલમાં 87 રનની આક્રમક ઇનિંગ્સ રમી ભારતને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં મહત્વપૂર્ણ ભૂમિકા…

62મી ગુજરાત રાજ્ય શૂટિંગ ચેમ્પિયનશિપના વિજેતાઓનું સન્માન

ઓલિમ્પિયન ગગન નારંગના હસ્તે મેડલ વિજેતાઓને પુરસ્કૃત કરાયા; રાજ્યભરમાંથી 1,500થી વધુ શૂટર્સે નોંધાવી ભાગીદારી અમદાવાદ અમદાવાદના ખાનપુર સ્થિત અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન (રાઇફલ ક્લબ) ખાતે રવિવારે 62મી ગુજરાત રાજ્ય શૂટિંગ ચેમ્પિયનશિપ (GSSC)–2026ની 10 મીટર, 25 મીટર અને 50 મીટર રાઇફલ તથા પિસ્તોલ ISSF સ્પર્ધાઓના વિજેતાઓ માટે ભવ્ય પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો. સમારોહમાં…

ઓસ્ટ્રિયાનો કરણવીર સિંહ બન્યો ટી20નો નવો ‘સિક્સર કિંગ’, રોહિત શર્માનો મહારેકોર્ડ તૂટ્યો

હંગેરી સામેની 164 રનની તોફાની ઇનિંગ્સ બાદ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો બેટ્સમેન બન્યો નવી દિલ્હી ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્માનો ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો લાંબા સમયથી અખંડ રહેલો રેકોર્ડ હવે તૂટી ગયો છે. ઓસ્ટ્રિયાના કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન કરણવીર સિંહે આ સિદ્ધિ પોતાના નામે નોંધાવી વિશ્વ ક્રિકેટના નવા…

કોલંબિયાએ ઘાનાને 1-0થી હરાવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

જોન એરિયાસના વહેલા ગોલે અપાવી જીત; હવે 8 જુલાઈએ સ્વિટ્ઝરલેન્ડ સામે થશે ટક્કર નવી દિલ્હી ફિફા વર્લ્ડ કપ 2026માં શાનદાર ફોર્મમાં રહેલી કોલંબિયાની ટીમે પોતાનો અજેય અભિયાન યથાવત રાખતાં પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. રાઉન્ડ ઓફ 32ની મેચમાં કોલંબિયાએ ઘાનાને 1-0થી હરાવી અંતિમ 16માં પ્રવેશ કર્યો. કેન્સાસ સિટી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં કોલંબિયાએ શરૂઆતથી…

ભારતના યુવા ટેલેન્ટને પ્રોત્સાહન આપવા BASF જોડાયું ‘ઈન્ડિયા રાઇઝિંગ: રોડ ટુ EWC 2026’ સાથે

ગેમિંગ, ઇ-સ્પોર્ટ્સ, ટેક્નોલોજી અને ડિજિટલ ઇનોવેશનના સંગમ પર યુવા પ્રતિભાઓને મળશે નવી તકો મુંબઈ વૈશ્વિક કેમિકલ કંપની BASFએ ભારતના સૌથી ઝડપથી વિકસતા ગેમિંગ અને ઇ-સ્પોર્ટ્સ પ્લેટફોર્મ ‘ઈન્ડિયા રાઇઝિંગ: રોડ ટુ EWC 2026’ સાથે ‘Powered By Sponsor’ તરીકે ભાગીદારી જાહેર કરી છે. આ ભાગીદારીનો હેતુ દેશના યુવા ટેલેન્ટ, નવાચારકો અને ડિજિટલ સર્જકોને પ્રોત્સાહન આપવાનો તેમજ ટેક્નોલોજી…

ફિફા વર્લ્ડ કપ: રોમાંચક મુકાબલામાં ક્રોએશિયાને 2-1થી હરાવી પોર્ટુગલ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં

રોનાલ્ડો અને ગોન્ઝાલો રામોસના ગોલથી પોર્ટુગલની જીત; VARના નિર્ણયથી ક્રોએશિયાનું સપનું તૂટ્યું ટોરોન્ટો ફિફા વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઓફ-32માં પોર્ટુગલે રોમાંચક મુકાબલામાં ક્રોએશિયાને 2-1થી પરાજય આપી પ્રી-ક્વાર્ટર ફાઇનલ (રાઉન્ડ ઓફ-16)માં સ્થાન મેળવ્યું છે. ટોરોન્ટોમાં રમાયેલા આ મુકાબલામાં અંતિમ મિનિટો સુધી જબરદસ્ત નાટ્યાત્મક દ્રશ્યો જોવા મળ્યા હતા. પોર્ટુગલ તરફથી કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને ગોન્ઝાલો રામોસે ગોલ…

બીજી ટી20માં સંજુ સેમસન માટે અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશીને હજુ રાહ જોવી પડી શકે

ઇંગ્લેન્ડ સામેની બીજી ટી20માં ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારની શક્યતા ઓછી, સતત નિષ્ફળતા બાદ સંજુ પર વધ્યું દબાણ નવી દિલ્હી, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટી20 શ્રેણીની બીજી મેચ શનિવારે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાશે. પ્રથમ મેચ વરસાદના કારણે પરિણામ વિના સમાપ્ત થતાં ભારતીય ટીમને પોતાની બોલિંગ અજમાવવાની તક મળી નહોતી. જોકે, બેટિંગમાં…

ભારતીય ક્રિકેટ ટીમ ઓગસ્ટમાં શ્રીલંકા પ્રવાસે, બે ટેસ્ટ મેચની શ્રેણીનું શેડ્યૂલ જાહેર

15 ઓગસ્ટથી ગાલેમાં પ્રથમ ટેસ્ટ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દૃષ્ટિએ શ્રેણી નિર્ણાયક રહેશે નવી દિલ્હી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભારતીય ક્રિકેટ ટીમના આગામી શ્રીલંકા પ્રવાસના કાર્યક્રમની જાહેરાત કરી છે. ઇંગ્લેન્ડ પ્રવાસ પૂર્ણ થયા બાદ ટીમ ઈન્ડિયા ઓગસ્ટમાં શ્રીલંકા સામે બે ટેસ્ટ મેચની શ્રેણી રમશે. પ્રથમ ટેસ્ટ 15 ઓગસ્ટથી ગાલે ખાતે શરૂ થશે, જ્યારે બીજી ટેસ્ટ…

અમદાવાદમાં દેશની પ્રથમ રાષ્ટ્રીય પેરા કિકબોક્સિંગ ચેમ્પિયનશિપમાં 1,200થી વધુ ખેલાડીઓ ભાગ લેશે

4 અને 5 ઓગસ્ટે પેરા કિકબોક્સિંગનો ઐતિહાસિક પ્રારંભ, 1થી 5 ઓગસ્ટ સુધી રાષ્ટ્રીય સિનિયર કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ પણ યોજાશે અમદાવાદઅમદાવાદ દેશમાં પ્રથમ વખત યોજાનારી રાષ્ટ્રીય પેરા કિકબોક્સિંગ ચેમ્પિયનશિપનું યજમાન બનવા જઈ રહ્યું છે. WAKO ઇન્ડિયા દ્વારા 4 અને 5 ઓગસ્ટ, 2026 દરમિયાન વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નારણપુરા ખાતે પ્રથમ રાષ્ટ્રીય પેરા કિકબોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું…

મહારાષ્ટ્ર સરકાર અને જિયોબ્લાસ્ટ વચ્ચે ગેમિંગ અને ઈ-સ્પોર્ટ્સ ક્ષેત્રે વ્યૂહાત્મક એમઓયુ

યુવા કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટઅપ્સ અને ડિજિટલ ઈનોવેશનને મળશે પ્રોત્સાહન; ‘ઈન્ડિયા રાઈઝિંગઃ રોડ ટુ EWC’ ભાગીદારીની પ્રથમ પહેલ બનશે મુંબઈ: ભારતમાં ગેમિંગ અને ઈ-સ્પોર્ટ્સ ક્ષેત્રને નવી દિશા આપવા માટે મહારાષ્ટ્ર સરકાર અને જિયોબ્લાસ્ટ (JioBLAST) વચ્ચે વ્યૂહાત્મક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ભાગીદારી હેઠળ ગેમિંગ, ઈ-સ્પોર્ટ્સ, ડિજિટલ ઈનોવેશન, યુવા જોડાણ, કૌશલ્ય વિકાસ અને…

પીડીસી એશિયન ચેમ્પિયનશિપ ઈન્ડિયા ક્વોલિફાયરમાં નીતિન કુમાર વિજેતા

ચીનના ચિંગદાઓમાં યોજાનારી એશિયન ચેમ્પિયનશિપમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ, અમદાવાદમાં છ દિવસીય ડાર્ટ્સ મહોત્સવનો ભવ્ય સમાપન અમદાવાદ અમદાવાદની કર્ણાવતી ક્લબ ખાતે ગુજરાત ડાર્ટ્સ સ્પોર્ટ્સ કાઉન્સિલ દ્વારા આયોજિત છ દિવસીય ડાર્ટ્સ મહોત્સવનું સફળ સમાપન થયું છે. મહોત્સવના અંતિમ દિવસે યોજાયેલી પીડીસી એશિયન ચેમ્પિયનશિપ (ઈન્ડિયા ક્વોલિફાયર)માં નીતિન કુમાર શાનદાર પ્રદર્શન કરીને વિજેતા થયો છે. આ જીત સાથે તે…

એશિયન ચેમ્પિયનશિપ માટે ગુજરાતની રાજલ વાળા ભારતીય અંડર-18 મહિલા વોલીબોલ ટીમની કેપ્ટન

થાઈલેન્ડમાં 1થી 7 જુલાઈ દરમિયાન યોજાનારી ચેમ્પિયનશિપ માટે ભારતની ટીમમાં ગુજરાતની ત્રણ ખેલાડીઓની પસંદગી અમદાવાદ: ગુજરાત માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. થાઈલેન્ડના નાખોન રાત્ચાસિમા ખાતે 1થી 7 જુલાઈ, 2026 દરમિયાન યોજાનારી 16મી AVC એશિયન વિમેન્સ અંડર-18 વોલીબોલ ચેમ્પિયનશિપ માટે ભારતીય મહિલા અંડર-18 ટીમની કેપ્ટન તરીકે ગુજરાતની રાજલ વાળાની પસંદગી કરવામાં આવી છે. સાથે જ ગુજરાતની…

ગ્લોબલ ચેસ લીગ-2026નો ડ્રાફ્ટ પૂર્ણ: નિહાલ સરિન સૌથી વધુ ચર્ચામાં, આનંદ અને અર્જુન એક જ ટીમમાં

3થી 13 સપ્ટેમ્બર દરમિયાન બેંગલુરુમાં રમાશે ચોથી સિઝન; મેગ્નસ કાર્લસન સાથે દિવ્યા દેશમુખ, ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ વધુ મજબૂત બની મુંબઈ ટેક મહિન્દ્રા અને આંતરરાષ્ટ્રીય ચેસ મહાસંઘ (FIDE)ની સંયુક્ત પહેલ ગ્લોબલ ચેસ લીગ (GCL)ની ચોથી સિઝન માટે ખેલાડીઓનો ડ્રાફ્ટ મુંબઈમાં યોજાયો હતો. 3થી 13 સપ્ટેમ્બર દરમિયાન બેંગલુરુમાં યોજાનારી આ પ્રતિષ્ઠિત લીગ માટે વિશ્વના અનેક દિગ્ગજ અને…

વિવાદાસ્પદ વીએઆર નિર્ણયથી જર્મની વર્લ્ડ કપમાંથી બહાર

પેરાગ્વે સામે પેનલ્ટી શૂટઆઉટમાં હાર બાદ રદ કરાયેલા ગોલને લઈને ભારે હોબાળો; થોમસ મુલરે કહ્યું – “અમારી સાથે છેતરપિંડી થઈ” નવી દિલ્હી: ફિફા વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઓફ-32માં ચાર વખતની ચેમ્પિયન જર્મનીને પરાગ્વે સામે પેનલ્ટી શૂટઆઉટમાં પરાજયનો સામનો કરવો પડતાં ટુર્નામેન્ટમાં સૌથી મોટો અપસેટ સર્જાયો છે. જોકે આ હાર કરતાં વધુ ચર્ચા મેચ દરમિયાન લેવાયેલા…