સબ જુનીયર કરાટે ચેમ્પિયનશીપ-2025માં હીરામણિ સ્કૂલના વિદ્યાર્થી શિવાંક દેસાઈએ કાસ્ય મેડલ મેળવ્યો

       ગુજરાત રાજ્ય દ્વારા સબ જુનીયર કરાટે ચેમ્પિયનશીપ ૨૦૨૫ આણંદ ખાતે યોજવામાં આવી હતી. જેમાં ધોરણ-૩ના વિદ્યાર્થી શિવાંશ દેસાઈ એ સબ જુનિયર વિભાગમાં ભાગ લઈ કાસ્ય મેડલ પ્રાપ્ત કર્યો હતો અને હીરામણિ પ્રાયમરી સ્કૂલ(અંગ્રેજી માધ્યમ) નું ગૌરવ વધાર્યું હતું.

ભારતની ઉભરતી બાસ્કેટબોલ પ્રતિભાને પ્રદર્શિત કરતી 3×3 હૂપર્સ લીગનું શાનદાર પ્રદર્શન સાથે સમાપન

અમદાવાદ અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા આયોજિત 3×3 હૂપર્સ લીગની ત્રીજી આવૃત્તિ 20 અને 21 ડિસેમ્બર, 2025 ના રોજ બે દિવસની તીવ્ર સ્પર્ધા પછી, પાલડીના રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ. આ ટુર્નામેન્ટમાં આઠ સ્પર્ધાત્મક કેટેગરીઓમાં 74 ટીમોઓ ભાગ લીધો હતો, જે બાસ્કેટબોલની વધતી જતી લોકપ્રિયતા અને સમગ્ર ભારતમાં સ્પર્ધાના સ્તરને પ્રતિબિંબિત કરે છે. અમદાવાદ, ગુજરાતના…

મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર મેળવનારા હાર્દિક સિંહે બે ઓલિમ્પિક મેડલ જીતવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી

ભારતીય હોકી સ્ટાર હાર્દિક સિંહને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમણે ટોક્યો અને પેરિસ ઓલિમ્પિકમાં ટીમના મેડલ જીતવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પસંદગી સમિતિએ અર્જુન પુરસ્કાર માટે 24 ખેલાડીઓની પણ પસંદગી કરી છે એસવીએન,નવી દિલ્હી  ટોક્યો અને પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય હોકી ટીમને બ્રોન્ઝ મેડલ જીતવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર હાર્દિક…

ઓલ ઇન્ડિયા ઓપન ક્લાસિકલ ફિડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટમાં ગુજરાતના કાર્તવ્ય અનદકતે ખિતાબ જીત્યો

અમદાવાદ કર્ણાવતી ક્લબ ઓલ ઇન્ડિયા ઓપન ક્લાસિકલ ફિડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૫ના છેલ્લા 9મા રાઉન્ડ પૂર્ણ થયા પછી, ગુજરાતના કર્તવ્ય અનડકટ (ELO 2188) એ 8.5 પોઈન્ટ મેળવીને ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન કર્તવ્યનું પ્રદર્શન શાનદાર રહ્યું. છેલ્લા રાઉન્ડમાં ગુજરાતના એસ. કે. સિન્હા સાથેની તેની મેચ ડ્રો સાથે સમાપ્ત થઈ. ગુજરાતના અન્ય ખેલાડી જ્વાલિન મહેતા અને…

દીવાન બલ્લુભાઈ અન્ડર-19 (મલ્ટી-ડે) કપ સ્કૂલ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલ ચેમ્પિયન

દીવાન બલ્લુભાઈ અન્ડર-19 (મલ્ટી-ડે) કપ સ્કૂલ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલ  સી. એન. વિદ્યાલય સામે એક ઈનિંગ્સને આધારે વિજય પ્રાપ્ત કરીને  ચેમ્પિયન બની હતી. તા.22,23,24-12-2025ના રોજ રોયલ ક્રિકેટ ગ્રાઉન્ડ-એ, અમદાવાદ ખાતે યોજાયેલી દીવાન બલ્લુભાઈ અન્ડર-19(મલ્ટી-ડે) સ્કૂલ ટુર્નામેન્ટમાંહીરામણિ સ્કૂલે ટોસ જીતીને ફિલ્ડીંગલીધી હતી. સી. એન. વિદ્યાલયે પ્રથમદાવમાં 79.1 ઓવરમાં 10 વિકેટે 308 રન કર્યા હતાં. જેમાં યક્ષ પટેલે…

પૂણે ગ્રાન્ડ ટૂર સાયકલિંગ રેસની ટ્રોફીનું અમદાવાદમાં અનાવરણ, 19થી 23 જાન્યુઆરીએ પૂણેમાં સ્પર્ધા યોજાશે

વિશ્વના પાંચ કોન્ટિનેન્ટના 40 દેશોની ટીમો સ્પર્ધામાં ભાગ લેશે, રેસને ધ્યાનમાં રાખીને 500 કરોડના ખર્ચે રસ્તો બનાવાયો હોવાનો દાવો અમદાવાદ સાયકલિંગના શોખિનો માટે મહારાષ્ટ્રના પૂણેમાં બજાજ પૂણે ગ્રાન્ડ ટૂર 19થી 23 જાન્યુઆરી દરમિયાન યોજાશે. આ સ્પર્ધાની ટ્રોફીને દેશના અનેક શેહોરમાં ફેરવવામાં આવી રહી છે એના અંતર્ગત અમદાવાદમાં પણ ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. 40 દેશની…

T20 વર્લ્ડ કપ પહેલા ઇશાન કિશનની 33 બોલમાં સદી

ઝારખંડના ઇશાન કિશનએ વિજય હજારે ટ્રોફીમાં કર્ણાટક સામે 33 બોલમાં સદી ફટકારી. તેણે 39 બોલમાં 125 રન બનાવ્યા. ઇશાને 7 ચોગ્ગા અને 14 છગ્ગા ફટકાર્યા. અમદાવાદ વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે રેકોર્ડનો દોર તૂટી રહ્યો છે. પ્લેટ ગ્રુપમાં અરુણાચલ સામે બિહારના વૈભવ સૂર્યવંશીએ 36 બોલમાં સદી ફટકારી. તે જ મેચમાં બિહારના કેપ્ટન સાકીબુલ ગનીએ…

ઓડિશાના બેટ્સમેન સ્વસ્તિક સામલના વિજય હજારે ટ્રોફીમાં સૌરાષ્ટ્ર સામે 169 બોલમાં 212 રન

અલુર ઓડિશાના બેટ્સમેન સ્વસ્તિક સામલે વિજય હજારે ટ્રોફીમાં સૌરાષ્ટ્ર સામે 169 બોલમાં 212 રનની શાનદાર ઇનિંગ રમી. તેણે અલુરમાં આ સિદ્ધિ હાંસલ કરી. આ બેવડી સદી સાથે, સામલે લિસ્ટ A ક્રિકેટ ઇતિહાસમાં આ સિદ્ધિ હાંસલ કરનાર ઓડિશાનો પ્રથમ બેટ્સમેન બન્યો. વિજય હજારે ટ્રોફીના ઇતિહાસમાં આ પાંચમો સૌથી મોટો સ્કોર છે, જેણે 2019 માં મુંબઈ માટે…

અંડર-19 પ્લેઈંગ ગ્રુપ ક્રિકેટમાં ડીપીએસ બોપલ ચેમ્પિયન, વર્ષમાં ત્રીજું ટાઈટલ

અમદાવાદરિલાયન્સ ફાઉન્ડેશન (મલ્ટી-ડે) સ્કૂલ ટૂર્નામેન્ટ 2025–26 (પ્લેઇંગ ગ્રુપ)માં અંડર-19માં દિલ્હી પબ્લિક સ્કૂલ બોપલે પ્લેયર ઓફ ધ મેચ ધ્રુવ ખંડેલવાલના શાનદાર ઓલરાઉન્ડ દેખાવના જોરે માધવ એજ્યુકેશન કેમ્પસને છ વિકેટે હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. ડીપીએસના કોચ મિહિર કાપલિયાના માર્ગદર્શનમાં શાળાએ ચાલુ વર્ષે અંડર-14, અંડર-16 અને અંડર-19ની ટૂર્નામેન્ટ જીતી લીધી છે. ડીપીએસે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગનો નિર્ણય…

વિજય હજારે ટ્રોફીમાં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 84 બોલમાં 190 રન ઝૂડી કાઢ્યા

વૈભવ સૂર્યવંશી પાકિસ્તાન સામે અંડર -19 એશિયા કપની ફાઇનલમાં નિષ્ફળ ગયો હતો અને પાકિસ્તાની ખેલાડીઓ સાથે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી રાંચી  વિજય હજારે ટ્રોફી 2025-26ની પ્લેટ ગ્રુપ મેચમાં વૈભવ સૂર્યવંશીએ શાનદાર બેટિંગ કરી હતી . રાંચીમાં અરુણાચલ પ્રદેશ સામે, વૈભવ સૂર્યવંશીએ માત્ર 84 બોલમાં 190 રન ફટકાર્યા હતા. સૂર્યવંશીએ આ રવિવારે યુએઈમાં પાકિસ્તાન સામે…

શુભમન ગિલની બાદબાકી: ગંભીરની ફિલોસોફી કે વ્યક્તિગત પૂર્વગ્રહ?

બિપિન દાણી મુંબઈ ભારતની તાજેતરની T20 ટીમમાંથી શુભમન ગિલની બાદબાકીએ અટકળોનો વાવાઝોડું ઉભું કર્યું છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે છેલ્લી પ્રેસ કોન્ફરન્સમાં સીધા પ્રશ્નોને કાળજીપૂર્વક ટાળ્યા હતા, પરંતુ ક્રિકેટ જગતમાં સિદ્ધાંતો ચર્ચાઈ રહ્યા છે. સૌથી વધુ ચર્ચાનો વિષય ગૌતમ ગંભીરનો કોચ તરીકેનો પ્રભાવ છે – તેમનો વિશ્વાસ કે કોઈ પણ ખેલાડીએ રમતને જ ઢાંકી દેવી…

મહિલા પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સને નવી કેપ્ટન મળશે, વર્લ્ડ ચેમ્પિયન ક્રિકેટરને જવાબદારી સોંપશે

દિલ્હી કેપિટલ્સને નવો કેપ્ટન મળવાની તૈયારી છે. 2026 મહિલા પ્રીમિયર લીગ પહેલા જેમિમાહ રોડ્રિગ્સ મેગ લેનિંગની જગ્યાએ ફ્રેન્ચાઇઝની નવી કેપ્ટન બને તેવી શક્યતા છે એસવીએન,નવી દિલ્હી  દિલ્હી કેપિટલ્સ મહિલા પ્રીમિયર લીગની ટીમ IPLની પહેલી ત્રણ સિઝનમાં ફાઇનલમાં પહોંચી હતી. તે પછી પણ, ફ્રેન્ચાઇઝ ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહી. ચોથી સિઝન પહેલા યોજાયેલી હરાજીમાં, દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગને ઉત્તર…

2026 હોકી વર્લ્ડ કપમાં ભારત મજબૂત દાવેદારઃ બેલ્જિયમનો ડિફેન્ડર વાન ડોરેન

એસવીએન,નવી દિલ્હી બેલ્જિયમના ડિફેન્ડર આર્થર વાન ડોરેન માને છે કે ભારત આગામી વર્ષના પુરુષ હોકી વર્લ્ડ કપમાં ટાઇટલનું મજબૂત દાવેદાર છે, તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં મેન ઇન બ્લૂ ટીમની સાતત્યતા માટે અવગણના અશક્ય છે. સતત ઓલિમ્પિક મેડલ સહિત મોટી ટુર્નામેન્ટમાં ભારતના પ્રદર્શને તેમને ચુનંદા ખેલાડીઓમાં મજબૂત રીતે સ્થાપિત કર્યા છે. વેન ડોરેને પીટીઆઈ…

કોચ તરીકે ચાલુ રહેવું કે નહીં તે મારા હાથમાં નથીઃ મક્કુલમ

એસવીએન,મેલબોર્ન ઇંગ્લેન્ડના મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમે આ ભૂમિકામાં ચાલુ રહેવાની ઇચ્છા પર ભાર મૂક્યો છે પરંતુ સ્વીકાર્યું છે કે ટીમના નિરાશાજનક એશિઝ અભિયાન બાદ તેમનું ભવિષ્ય હવે તેમના નિયંત્રણમાં નથી. ઇંગ્લેન્ડે પ્રથમ ત્રણ ટેસ્ટમાં એશિઝ 3-0 સામેના પરાજય બાદથી મેક્કુલમના ભાવિને લઈને સવાલો ઊભા થયા છે. ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન 2027 ODI વર્લ્ડ કપના અંત સુધી…

ગુજરાતનો પ્રતિષ્ઠિત ડોગ શો અમદાવાદમાં 11 જાન્યુઆરી-2026એ યોજાશે

અમદાવાદ અમદાવાદ કેનલ ક્લબ દ્વારા આયોજિત ઇન્ડિયન નેશનલ કેનલ ક્લબનો 260મો અને 261મો ચેમ્પિયનશિપ ડોગ શો અને Obedienceશો, જીનીવા લિબરલ સ્કૂલ, એપલવુડ્સ સામે, એસ. પી. રિંગ રોડ, અમદાવાદ ખાતે રવિવાર, 11 જાન્યુઆરી, 2026એ યોજાશે. • ચેમ્પિયનશિપ માટેના નિર્ણાયકો• ગ્લેડીસ નોક્સ (યુએસએ) •હરીશ પાટિલ (ભારત) છે જ્યારે Obedience: અભિજીત ચિટનીસ (ભારત) છે. ડોગની એન્ટ્રીઓ માટેની છેલ્લી…

હીરામણિ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓએ કરાટેમાં ગોલ્ડ – સિલ્વર – બ્રોન્ઝ મેડલ જીત્યા

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ધો.3 માં અભ્યાસ કરતી શાહ પ્રિશાએ ખેલમહાકુંભ અન્ડર-14 24 થી 26 વજન ગ્રુપમાં જિલ્લા કક્ષાએ કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ તથા 21-12-25 ના રોજ અમદાવાદ ખાતે યોજાયેલ 19 મી રાજ્ય કક્ષાની શીતો-રિયું કરાટે ચેમ્પિયનશિપમાં કુમિતેમાં સિલ્વર તથા કાંતામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.  ભાટીયા વૃંદાએ અન્ડર-14 વિભાગમાં જિલ્લા કક્ષાએ સિલ્વર મેડલ તથા…

ગુજરાતના આદિવાસી કબડ્ડી ખેલાડીઓ વિશાખાપટ્ટનમમાં પેસા (PESA) મહોત્સવ ખાતે રાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમમાં ભાગ લેશે

વિશાખાપટ્ટનમ મધુપુર-જાંબુર ગ્રામ પંચાયત, તાલુકો તાલાલા, જિલ્લો ગીર સોમનાથ, ગુજરાતના યુવા કબડ્ડી ખેલાડીઓ વિશાખાપટ્ટનમના ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત પેસા મહોત્સવના ભાગરૂપે રાષ્ટ્રીય સ્તરની કબડ્ડી સ્પર્ધામાં ભાગ લેશે. આ ખેલાડીઓ સીદી આદિવાસી સમુદાયના છે, જે ગુજરાતના ગીરના જંગલ વિસ્તારમાં રહેતી આફ્રિકન મૂળની અનુસૂચિત જનજાતિ છે. ભાગ લેનારા યુવાનોએ મોટાભાગે જાંબુર ગામ અને તેની આસપાસના ગામડાઓના માટીના મેદાનમાં…

અમદાવાદમાં 2થી 4 જાન્યુઆરીએ અમદાવાદ પોલો ટૂર્નામેન્ટમાં રોમાંચક સ્પર્ધા માણવા મળશે

સ્પર્ધામાં મહિલાઓની બે ટીમો ખાસ આકર્ષણ જમાવશે, વિજેતા ટીમને ટ્રોફી, ખેલાડીઓને રેન્કિંગનો લાભ મળશે અમદાવાદ અમદાવાદમાં 2થી 4 જાન્યુઆરીએ ઘોડેસવારી સાથે સંકળાયેલી રમત પોલોની સ્પર્ધા અમદાવાદ પોલો ટૂર્નામેન્ટ યોજાશે. સ્પર્ધામાં દેશની ટોચની છ ટીમોના 18થી વધુ ખેલાડી ભાગ લેશે. છ ટીમો અને મહિલાઓની બે ટીમોનો પણ ભાગ લેશે. રોયલ ગેમ તરીકે ઓળખાતી અને ભારતને આંતરરાષ્ટ્રીય…

શુભમન ગિલે T20 વર્લ્ડ કપમાં કેમ બહાર રખાયો ? પસંદગી સમિતિના અધ્યક્ષ અગરકરે કારણ સમજાવ્યું

શુભમન ગિલનો T20 વર્લ્ડ કપ 2026 માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં સમાવેશ કરાયો નથી. પસંદગી સમિતિએ તેને ટીમનો ભાગ બનાવ્યો નથી એસવીએન,મુંબઈ ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાં છે. ગિલ ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની પાંચમી T20I મેચ ગુમાવી. તેના સ્થાને સંજુ સેમસનને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું ….

શુભમન ગિલ ભારતીય ટીમમાંથી બહાર , સૂર્યકુમાર યાદવ કેપ્ટન

ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાનારા 2026 T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવ ટીમનું નેતૃત્વ કરશે. શુભમન ગિલને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે એસવીએન,મુંબઈ  2026નો T20 વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકા દ્વારા યોજાશે . તે 7 ફેબ્રુઆરીથી શરૂ થશે . આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવના…