મહિલાને મારવાના કેસમાં સ્પા માલિક સામે અંતે ફરિયાદ નોંધાઈ
ઘટનાનો વીડિયો વાયરલ થતા અન માધ્યોમોમાં સમાચાર આવ્યા છતાં ફરિયાદ નોંધવામાં પોલીસ દ્વારા વિલંબ અમદાવાદ બોલો! એક તરફ સરકાર નારી વંદના કાર્યક્રમ કરીને મહિલા સન્માનની ગુલબાંગો ફૂંકે છે અને બીજી તરફ મહિલાઓ પર જાહેરમાં ક્રુરતા પૂર્વક અત્યાચારો મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં ત્રણ ત્રણ દિવસ નીકળી જાય છે. અમદાવાદ શહેરમાં ગઈકાલે સિંધુભવન વિસ્તારમાં સ્પામાં કામ કરતી…
