PMGKAY યોજના હેઠળ વધુ 5 વર્ષ સુધી મફત રાશન મળશે
આગામી પાંચ વર્ષમાં આ યોજના પર આશરે રૂ. 11.8 લાખ કરોડનો ખર્ચ કરાશે, ખેતી માટે 2023 થી 2026માં 15000 મહિલાને ડ્રોન આપવા કેબિનેટનો નિર્ણય નવી દિલ્હી કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને મફત અનાજના વિતરણ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના ગરીબોની મદદ માટે કોરોના મહામારીના સમયે શરૂ કરવામાં આવી હતી….
