અક્ષિતા કોટને વૈશ્વિક હાજરી વિસ્તારી, ટકાઉપણા તથા ગુણવત્તા માટેની પ્રતિબદ્ધતા મજબૂત બનાવી

અમદાવાદ ટકાઉ કપાસ ઉત્પાદનમાં અગ્રણી અક્ષિતા કોટન પ્રાઇવેટ લિમિટેડ વ્યૂહાત્મક બજાર વિસ્તરણ તથા ટકાઉપણા દ્વારા સંચાલિત પહેલ થકી તેની વૈશ્વિક હાજરીને વધુ મજબૂત કરી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ટેરિફ સ્ટ્રક્ચરના પગલે ઊભા થયેલા પડકારો છતાં કંપની મુખ્ય વિદેશી બજારોમાં તેની હાજરી વિસ્તારી રહી છે અને ગુણવત્તા, ખેડૂતોના કલ્યાણ તથા પર્યાવરણ પ્રત્યેની જવાબદારી માટે તેની પ્રતિબદ્ધતાને…

દિપક ફર્ટિલાઈઝર્સના નાણાકીય વર્ષનો કરવેરા બાદનો નફો 102 ટકા વધ્યો જ્યારે ચોથા ત્રિમાસિકગાળામાં 21 ટકાનો ઉછાળો

સ્પેશિયાલિટી બિઝનેસીસ શેર 20 ટકાને વટાવી ગયો બોર્ડે 100 ટકા ડિવિડન્ડ સુચવ્યુ પુના ઇન્ડસ્ટ્રિયલ તથા માઇનિંગ કેમિકલ્સ અને ફર્ટિલાઈઝર્સની એક અગ્રણી ઉત્પાદક કંપની દીપક ફર્ટિલાઈઝર્સ અને પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડએ 31મી માર્ચ, 2025ના અંતે પૂરા થતા ચોથા ત્રિમાસિકગાળાની તથા સમગ્ર વર્ષના પરિણામ જાહેર કરે છે. Consolidated Financial Highlights Full Year Operating Performance Trend (Rs. Cr) Q4Operating…

ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 બરોડા એફએનો બરોડા વંડર્સ એસએ પર 4-3 થી વિજય

ગુજરાત સ્ટેટ ફૂટબૉલ અસોશિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 બરોડા સમા ઈન્ડોર હૉલ ખાતે જૂનિયર બોયસ ના ક્વાર્ટર ફાઇનલની  2 મેચો રમાડવામાં આવી હતી જેમાં બરોડા એફએ એ બરોડા વંડર્સ એસએ પર 4-3 થી વિજય મેળવ્યો હતો જ્યારે વડોદરા એફએના હમજા મલિક  મેન ઓફ ધી મેચ થયો હતો. કિંગ સ્ટાર એસએ  એ એસએજી…

પર્યાવરણ પખવાડિયું: અમદાવાદ જિલ્લો બીબીપુર રમત સંકુલ ખાતે સ્વચ્છતા અભિયાન

ખેલાડીઓ, એડમીન સ્ટાફ તેમજ ગ્રામજનો દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી વિશ્વ પર્યાવરણ દિવસ પખવાડિયાની ઉજવણી અંતર્ગત અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના પ્રાદેશિક પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા બીબીપુર રમત સંકુલ ખાતે ખેલાડીઓ, એડમીન સ્ટાફ અને ગ્રામજનો દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ અભિયાનમાં ખેલાડીઓ, એડમીન સ્ટાફ તેમજ ગ્રામજનો…

ફ્રૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025માં એઆરએ એફસીનો ચાંદખેડા એફસી પર 5-0 થી વિજય

ગુજરાત સ્ટેટ ફૂટબૉલ અસોશિએશન દ્વારા આયોજિત ફ્રૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 બરોડા સમા ઈન્ડોર હૉલ ખાતે રમાઈ રહી છે. જૂનિયર બોયસ ના નોક આઉટ ની 2 મેચો રમાડવામાં આવી હતી તેના તેમાં એઆરએ એફસી એ  ચાંદખેડા એફસી પર 5-0 થી વિજય મેળવ્યો હતો. એઆરએ એફસીના માનવીરસિંહ મેન ઓફ ધી મેચ બન્યા હતા. દ્વિવેદી બ્રધર્સ એસસી એ…

ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સ 2025, બીચ સોકર માં ગુજરાતનો   ફાઇનલ મા પ્રવેશ

ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સ દીવ, ઘોઘલા માં પર બીચ સોકરમાં ફર્સ્ટ સેમી ફાઇનલ  ગુજરાતનો મુકાબલો મધ્ય પ્રદેશ સાથે થયો હતો. ગુજરાત તરફથી શેખ નાઝ દ્વારા 5, ભૂમિશા દ્રવિડ દ્વારા 2, મિસબાબાનું સિંધી અને સોમ્યા ગોહિલ  દ્વારા 1-1 ગોલ કરવામાં આવ્યા હતા. મધ્ય પ્રેદેશની  ઉમા ઉયકી દ્વારા 2,  સયુક્તા અને રિંકી ઠાકુર  દ્વારા 1-1 ગોલ  કરવામાં…

મિચેલ માર્શની તોફાની સદી, ગુજરાતનો લખનૌ સામે 33 રને પરાજય

લખનૌનો આશ્વાસનરૂપ વિજય,લખનૌના 235 રનના સ્કોર સામે ગુજરાત ટાઇટન્સના 202, શાહરુખના 57 અમદાવાદમિચેલ માર્શની શાનદાર સદી બાદ બોલર્સની કમાલથી લખનૌ સુપર જાયન્ટ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની લીગ મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે 33 રનથી વિજય હાંસલ કર્યો હતો. જોકે ગુજરાત માટે આ પરાજયની ખાસ અસર પડી નથી કેમ કે તેણે અગાઉથી જ પ્લે…

ફ્રૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025માં ચાંદખેડા એફસી એનો ડીડીએફસી ભરૂચ સામે 6-2થી વિજય

વડોદરા બરોડા સમા ઈન્ડોર હૉલ ખાતે રમાઈ રહેલી ગુજરાત સ્ટેટ ફૂટબૉલ અસોશિએશન દ્વારા આયોજિત ફ્રૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 માં જૂનિયર બોયસની 7 મેચોમાંની એક મેચમાં ચાંદખેડા એફસી એ  ડીડીએફસી ભરુચ પર 6-2 થી વિજય મેળવ્યો હતો. ચાંદખેડા એફસી ના સત્યજીત ચૌહાણ મેન ઓફ ધી મેચ જાહેર થયો હતો. વેદાંતા એફસી એ રેન્જર એફએ પર …

અંડર-11 સ્ટેટ ચેસ સિલેક્શન ચેમ્પિયનશીપ

અમદાવાદ ગુજરાત રાજ્ય અંડર-૧૧ (છોકરાઓ અને છોકરીઓ) રાષ્ટ્રીય ચેસ માટે પસંદગી ચેમ્પિયનશિપ-૨૦૨૫નું આયોજન તીર્થ ચેસ ક્લબ દ્વારા ચેસ ન્યુ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન અને ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના નેજા હેઠળ ૨૪.૫.૨૦૨૫ અને ૨૫.૫.૨૦૨૫ ના રોજ સ્પોર્ટ્સ ક્લબ, નવરંગપુરા, અમદાવાદ ખાતે કરવામાં આવશે. આ ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ ૨૪.૫.૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે શરૂ થશે. ગુજરાતના વિવિધ…

મંકી કેપમાં કેમેરો સાચવીને પંચ કૈલાસ યાત્રાની અદ્ભૂત ફોટોગ્રાફી

તસવીરકાર સલીલ મહેતાના પંચ કૈલાસ યાત્રાના ફોટાનું અક્ઝિબિશન નવજીવન ટ્રસ્ટાની સત્ય આર્ટ ગેલેરીમાં 31 મે સુધી બપોરે 12થી રાતના નવ વાગ્ચા સુધી ચાલશે અમદાવાદ મોબાઈલના યુગમાં ફોટોગ્રાફી દરેક માટે સુલભ અને સરળ બની છે છતાં આર્ટ ફોટોગ્રાફીની વાત આવે એટલે ગણ્યાગાંઠ્યા નામ સામે આવે. એક વિશેષ વિષય સાથે ફોટોગ્રાફી કરનારા ફોટોગ્રાફરોમાંના એક સલીલ મહેતાએ દાયકાની…

સંઘર્ષ કરતી LSG સામે ટોપ-ટુમાં સ્થાન મેળવવા GT પ્રતિબદ્ધ

14મે અને 18મેની મુલત્વી મેચોની ટિકિટ જીટી અને એલજી તથા જીટી અને સીએસકેની મેચોમાં માન્ય રહેશે અમદાવાદગુજરાત ટાઇટન્સે IPL ૨૦૨૫નો પોતાનો પહેલો મુખ્ય ઉદ્દેશ્ય પૂર્ણ કર્યો છે – પ્લેઓફ માટે ક્વોલિફાય થવું. પરંતુ લીગ સ્ટેજમાં હજુ સુધી કામ પૂર્ણ થયું નથી, કારણ કે તેઓ હજુ પણ ટોચના બેમાં સ્થાન મેળવવાની ખાતરી નથી. જ્યારે તેઓ ૨૦૨૨…

ફ્રૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 વડોદરા વંડર્સ એકેડેમીનો રોયલ લાયન એફસી પર 25-4 થી એકતરફી  વિજય

વડોદરા વંડર્સ એકેડેમી ના જોય ફર્નાંડીશ મેન ઓફ ધી મેચ વડોદરા ગુજરાત સ્ટેટ ફૂટબૉલ અસોશિએશન દ્વારા આયોજિત ફ્રૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 બરોડા સમા ઈન્ડોર હૉલ ખાતે રમાડવામાં આવી રહેલ છે. આજ રોજ તારીખ 21.5.25, માં જૂનિયર બોયસ ના 7 મેચો રમાડવા માં આવેલ તેના રીજલ્ટ માં ચાંદખેડા એફસી એ  રેન્જર એફએ પર 4-3 થી…

ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સ 2025, બીચ સોકર માં ગુજરાત ઉત્તર પ્રેદશને હરાવી સેમી ફાઇનલમાં

દીવ ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સ 2025, દીવ માં 19.5.25 થી 24.5.25 સુધી આયોજન કરવામાં આવેલ છે. દીવ, ઘોઘલા માં બીચ સોકર રમાડવા માં આવે છે. 20.5.25 ના રોજ બીચ સોકર માં ગુજરાત નો મુકાબલો ઉત્તર પ્રદેશ સાથે હતો. ગુજરાત તરફથી શેખ નાઝ દ્વારા 5, મિસબાબાનું સિંધી અને શાંતિ ઓડેદરા  દ્વારા 1-1 ગોલ કરવામાં આવેલ. ઉત્તર…

ખેલ મહાકુંભ-3.0માં રાજ્ય કક્ષાની સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલનું શાનદાર પ્રદર્શન

અમદાવાદ ગુજરાતના ભાવનગર ખાતે તારીખ 26 થી 28 એપ્રિલ 2025 દરમિયાન આયોજિત પ્રતિષ્ઠિત ખેલ મહાકુંભ-3.0 માં રાજ્ય-સ્તરીય સ્વિમિંગ સ્પર્ધામાં અમદાવાદની દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલના ધોરણ 10 ના વિદ્યાર્થી હેતાંશ પટેલ અને ધોરણ નવના વિદ્યાર્થી યક્ષ પટેલે ઉમદા પ્રદર્શન કર્યું છે.  અસાધારણ કૌશલ્ય અને ખેલદિલી દર્શાવતા, હેતાંશ પટેલે 50 મીટર ફ્રીસ્ટાઇલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. જ્યારે  યક્ષ પટેલે  50 મીટર અને 100 મીટર બેકસ્ટ્રોક ઇવેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જ્યારે 200 મીટર બેકસ્ટ્રોક…

ગુજરાત અંડર-7 નેશનલ ચેસ સિલેક્શન ચેમ્પિયનશીપમાં અથર્વ-પ્રજ્ઞિકા ટોચ પર

અમદાવાદ ગુજરાત રાજ્ય અંડર-7 (છોકરાઓ અને છોકરીઓ) રાષ્ટ્રીય ચેસ માટે પસંદગી ચેમ્પિયનશિપ-2025નું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા 10 થી 12મે દરમિયાન રાઇફલ ક્લબ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. અંતિમ સ્ટેન્ડિંગ નીચે મુજબ છે: છોકરાઓ: છોકરીઓ: 1) અથર્વ પંચાલ – 7 પોઇન્ટ 1) પ્રજ્ઞિકા વાકા લક્ષ્મી – 6 પોઇન્ટ 2) રિયાન અનડકટ – 6 પોઇન્ટ…

ભારતીય પ્રેક્ષકો માટે રોલેન્ડ ગેરોસ 2025 જોવામાં ક્રાંતિ લાવવા માટે ફેનકોડનો સોની LIV સાથે સહયોગ

ચાહકો ફેનકોડ પર રોલેન્ડ ગેરોસના બહુવિધ કોર્ટમાંથી થતી ક્રિયાઓને અનુસરી શકશે ટેનિસ ચાહકોને ઇમર્સિવ અનુભવ પ્રદાન કરવા માટે ફેનકોડ એપ્લિકેશન પર રીઅલ-ટાઇમ આંકડા ચાહકોને ચોક્કસ મેચ અથવા ઇવેન્ટ માટે ચૂકવણી કરવાની સુગમતા મળશે મુંબઈ ફેનકોડ સોની LIV સાથે મળીને, રોલેન્ડ ગેરોસ 2025 ના સંપૂર્ણ રોમાંચ અને તીવ્રતાને સીધા ચાહકોની સ્ક્રીન પર સંપૂર્ણપણે ઇમર્સિવ અને રમત-બદલતા…

ફ્રૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025માં ચાંદખેડા એફસીનો વેદાંતા એફસી સામે 5-2થી વિજય

વડોદરા ગુજરાત સ્ટેટ ફૂટબૉલ અસોશિએશન દ્વારા આયોજિત ફ્રૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 નો આજરોજ થી બરોડા સમા ઈન્ડોર હૉલ ખાતે સાનદાર પ્રારંભ થયો છે. ફ્રૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 માં ગુજરાત સ્ટેટ ની નામાંકિત ક્લબો ભાગ લઈ રહેલ છે. જૂનિયર બોયસ ની 19 ટીમો, સીનિયર મેન્સ ની 11 ટીમો અને સીનિયર વુમન્સ ની 10 ટીમો…