રાજ્ય ફૂટબોલ સ્પર્ધાની માસ્ટર્સ ક્લબ ચેમ્પિયનશીપમાં માસ્ટર એફસીનો ઈન્કમટેક્સ સામે વિજય
અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સીનીયર ક્લબ,અંડર 13,અંડર 15, અંડર 17 બોયસ યૂથ લીગ ક્લબ ચેમ્પિયનશીપ 2026 (સુપર લીગ)માં 25.12.25ના રોજ રમાયેલી મેચના રીઝલ્ટ સીનીયર ક્લબ ચેમ્પિયનશીપમાં માસ્ટર એફસી એ હરીશસિંહ બીસ્ટના 2 ગોલ અને એલનના 1 ગોલની મદદથી ઇન્કમ ટેક્ષને ૩-1 થી પરાજય આપ્યો હતો. ઇન્કમ ટેક્ષના બલરામે 1 ગોલ કર્યો હતો….
