આયર્લેન્ડનો સુકાની ટી20માં 400 બાઉન્ડ્રી ફટકારનારો વિશ્વનો પ્રથમ બેટર
રોહિત શર્મા, વિરાટ કોહલી અને બાબર આઝમ જેવા ખેલાડી પણ આ સિદ્ધિ મેળવી શક્યા નથી બેલફાસ્ટ આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે ગઈકાલે પ્રથમ ટી20આઈ મેચ રમાઈ હતી. આ મેચમાં આયર્લેન્ડની ટીમે અફઘાનિસ્તાનને 38 રને હરાવ્યું હતું. અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા આયરિશ ટીમે 149 રન બનાવ્યા…
