10 વસ્તુઓ આપણે આ અઠવાડિયે LALIGA EA SPORTS માં શીખ્યા

છેલ્લા અઠવાડિયે લાલીગામાં શું ચાલી રહ્યું છે? અહીં સેવિલા FCના કોચિંગ ભાડેથી લઈને બુડીમીર અને ગિમેનેઝના નવા કરારો સુધીની ટોચની 10 વાર્તાઓ છે. ઓક્ટોબરના આંતરરાષ્ટ્રીય વિરામને કારણે, આ પાછલા અઠવાડિયે કોઈ LALIGA EA સ્પોર્ટ્સ રમતો ન હતી, પરંતુ સ્પેનિશ ફૂટબોલની દુનિયામાં હજુ પણ વિવિધ રસપ્રદ વિકાસ હતા, ઓછામાં ઓછા સેવિલા FCમાં નવા કોચની નિમણૂક નહીં….

અઝહરુદ્દીને આઈટીએફ ધારવાડ મેન્સ વર્લ્ડ ટેનિસ ટૂરનું ઉદ્ઘાટન કર્યું

ધારવાડ, ધારવાડ ડિસ્ટ્રિક્ટ લૉન ટેનિસ એસોસિએશન (ડીડીએલટીએ) ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું કારણ કે આઈટીએફ ધારવાડ મેન્સ વર્લ્ડ ટેનિસ ટૂરનો એક વિસ્તૃત ઉદ્ઘાટન સમારોહ વચ્ચે પ્રારંભ થયો હતો, જેમાં ભારતના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન, મો સહિત આદરણીય મહાનુભાવોની હાજરી હતી. અઝહરુદ્દીન, અને માનનીય શ્રમ મંત્રી અને જિલ્લા પ્રભારી, સંતોષ લાડ, જેમણે સંયુક્ત રીતે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું….

વિશ્વ ચેમ્પ્સ અને ઓલિમ્પિક મેડલ વિજેતાઓ બીચ પ્રો ટૂરની ગોવા ચેલેન્જમાં સ્પર્ધા કરવા માટે લાઇન કરે છે

બીચ પ્રો ટુર પ્રથમ વખત ભારતમાં આવી છેફેનકોડ ફક્ત ભારતમાં ઇવેન્ટનું પ્રસારણ કરવા માટે. મેક્સિકોમાં FIVB બીચ વૉલીબૉલ વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સ પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ 2023ના વર્લ્ડ ટાઈટલ હોલ્ડર્સ બહાર આવ્યાના માત્ર ચાર દિવસ પછી, વૉલીબૉલ વર્લ્ડ બીચ પ્રો ટૂર બીજી ઉત્તેજક ઉચ્ચ-સ્તરની ઇવેન્ટ સાથે હંમેશની જેમ વ્યવસાયમાં પાછી આવશે. જે બાબત તેને અસામાન્ય અને…

ITF ધારવાડ મેન્સ વર્લ્ડ ટેનિસ ટૂર 2023માં સુરજ, માધવિને મુખ્ય રાઉન્ડમાં પ્રવેશવા માટે અપસેટ જીત મેળવી

ધારવાડ કર્ણાટકના સૂરજ પ્રબોધ અને ગુજરાતના માધવીન કામથે મંગળવારે અહીં ધારવાડ જિલ્લા લૉન ટેનિસ એસોસિએશન કોર્ટમાં ITF ધારવાડ મેન્સ વર્લ્ડ ટેનિસ ટૂર 2023માં ફેન્સેડ ખેલાડીઓને પછાડીને મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવવા માટે અપસેટ જીત મેળવી હતી. યુએસ $25,000નો મુખ્ય ડ્રો આજે શરૂ થયો. જ્યારે માધવિને ભૂતપૂર્વ ભારતીય ડેવિસ કપર અને એશિયન ગેમ્સના ચંદ્રક વિજેતા વિષ્ણુ વર્ધન…

બ્રિક્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ માટે અમદાવાદની ઓઇશિકીની ભારતીય ટીમમાં પસંદગી

ગાંધીધામ અમદાવાદની ઉભતી ખેલાડી અને હાલમાં અંડર-19 કેટેગરીમાં ભારતમાં પાંચમો ક્રમાંક ધરાવતી ઓઇશિકી જોઆરદારને બ્રિક્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં ભાગ લેનારી દસ સદસ્યની ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ 18થી 21મી ઓક્ટોબર દરમિયાન સાઉથ આફ્રિકાના ડરબન ખાતે યોજાનારી છે. બ્રિક્સ એ ટૂંકુ નામ છે જે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા (ભારત), ચીન અને સાઉથ આફ્રિકાનો…

સેન્સેક્સમાં 261 અને નિફ્ટીમાં 80 પોઈન્ટનો ઊછાળો નોંધાયો

બેંકિંગ શેરોમાં ખરીદીના કારણે કારોબારમાં ઉછાળો, એફએમસીજી, એનર્જી, કોમોડિટી, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ મેટલ્સ, ઓટો અને આઈટી સેક્ટરના શેરમાં તેજી સાથે બંધ થયા મુંબઈશેરબજારમાં આજે મજબૂત ગતિ સાથે તેજી જોવા મળી છે, અને સ્થાનિક શેરબજારમાં જોરદાર કારોબારી દિવસના અંતે જોરદાર ઉછાળો નોંધાયો છે. બેંક શેરોમાં જોરદાર ઉછાળાને કારણે શેરબજારને સપોર્ટ મળી રહ્યો છે અને આઈટી…

મોદીના અધ્યક્ષસ્થાને અવકાશ સંશોધન પ્રયાસોના ભાવિની રૂપરેખા માટે ઉચ્ચ-સ્તરીય બેઠક

ઈસરોને 2035 સુધીમાં ભારતીય સ્પેસ સ્ટેશન અને 2040 સુધીમાં ચંદ્ર પર માણસ મોકલવા માટેનું લક્ષ્ય આપવામાં આવ્યું નવી દિલ્હીઈસરોએ આપેલ માહિતી અનુસાર, ગગનયાન મિશન માટેની પહેલી ફ્લાઈટ 21 ઓકટોબરે ઉડાન ભરશે. આ ઉડાના પહેલા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના અવકાશ સંશોધન પ્રયાસોના ભાવિની રૂપરેખા આપવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ઈસરો…

ઈઝરાયેલ-હમાસ યુધ્ધને અટકાવવાનો રશિયાનો પ્રસ્તાવ યુએનએ ફગાવ્યો

રશિયાએ પ્રસ્તાવમાં ગાઝામાં નિર્દોષ લોકો પર થઈ રહેલી હિંસાનો ઉલ્લેખ કર્યો છે, જેને લઈને તેણે યુદ્ધવિરામની માંગ કરી, જોકે ઈઝરાયેલ પરના હુમલાનો ઉલ્લેખ નથી કરાયો મોસ્કોઈઝરાયેલ-હમાસના યુદ્ધને આજે 11મો દિવસ છે, બંને દેશોમાં ભારે ખુંવારી સર્જાઈ છે. હમાસે શરૂ કરાયેલું યુદ્ધ તેને જ ભારે પડી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. હમાસે શરૂ કરેલા હુમલા…

હેમા માલિનીના જન્મદિનની ઊજવણીમાં ધર્મેન્દ્ર સૂટ-બૂટ પહેરીને હાજર રહ્યા

હેમા માલિનીના જન્મદિવસની ઉજવણીમાં તેની પુત્રીઓ એશા દેઓલ અને આહાના દેઓલ પણ સાથે જોવા મળી નવી મુંબઈબોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિની ગઈ કાલે 75 વર્ષની થઈ. તેના ખાસ દિવસે, પીઢ અભિનેત્રીએ મુંબઈમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. ડ્રીમ ગર્લ હેમા માલિનીએ તેનો 75મો જન્મદિવસ તેના પતિ ધર્મેન્દ્ર અને પુત્રીઓ ઈશા અને આહાના સાથે ઉજવ્યો….

મનીષ સિસોદિયાના જામીન પર સુપ્રીમનો ચુકાદો અનામત

સતત ફગાવવામાં આવી રહેલી જામીન અરજીઓની વચ્ચે સુપ્રીમ કોર્ટે સીબીઆઈ અને ઈડીને કહ્યું હતું કે, સિસોદિયાને અનિશ્ચિત સમય સુધી જેલમાં ન રાખી શકાય નવી દિલ્હીસુપ્રીમ કોર્ટે કથિત દિલ્હી લીકર પોલિસી કૌભાંડ મામલે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જામીન અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. સિસોદિયાની સીબીઆઈ અને ઈડી બંને દ્વારા તપાસ કરવામાં આવી…

સંસદમાં પ્રશ્ન માટે લાંચનો મુદ્દો આચાર સંહિતા સમિતી પાસે મોકલાયો

ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ મોઈત્રા વિરુદ્ધ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો હતો, જેમાં મોઈત્રા પર સંસદમાં પ્રશ્ન પુછવા ઉદ્યોગપતિ પાસે લાંચ લીધી હોવાનો આરોપ લગાવ્યો નવી દિલ્હીલોકસભામાં પ્રશ્ન પૂછવા લાંચ લેવાના મામલે ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાની મુશ્કેલીમાં વધારો થયો છે. ભાજપ સાંસદે તેમના પર ગંભીર આરોપો લગાવ્યા છે, ઉપરાંત આ મામલો આચાર સંહિતા સમિતી…

રાષ્ટ્રપતિએ અલ્લૂ અર્જૂનને બેસ્ટ એક્ટર, આલિયાને એક્ટ્રેસનો એવોર્ડ આપ્યો

તમામ વિનર્સના નામ સપ્ટેમ્બરમાં જ જાહેર કરવામાં આવ્યા હતા, વહીદા રહેમાનને દાદા સાહેબ ફાળકે એવોર્ડ નવી દિલ્હીઆજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલ્લૂ અર્જૂન, પંકજ ત્રિપાઠી, આલિયા-કૃતિ સેનન સહિત વિનર્સને ભારતના રાષ્ટ્રપતિ, દ્રૌપદી મુર્મુ દ્વારા પુરસ્કારોથી સન્માનિત કરાયા છે. મહત્વનું છે કે, આ તમામ વિનર્સના…

બ્રસેલ્સમાં સ્વીડનના બે નાગરિકોની ગોળી મારીને હત્યા

હત્યારાઓ ગોળી મારીને સ્કૂટર પર ફરાર થઈ ગયા, આ હત્યાકાંડ બાદ બેલ્જિયમ પોલીસે રાજધાનીમાં લેવલ ફોર ટેરર એલર્ટ  બ્રસેલ્સ બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં સ્વીડનના બે નાગરિકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.આ ઘટનાને બેલ્જિયમના વડાપ્રધાન આતંકવાદી હુમલો ગણાવી છે. હત્યારાઓ ગોળી મારીને સ્કૂટર પર ફરાર થઈ ગયા હતા.આ હત્યાકાંડ બાદ બેલ્જિયમ પોલીસે રાજધાનીમાં લેવલ ફોર ટેરર…

ઈઝરાયેલ સેનાનો ડોગ નારો હમાસ સામેના જંગમાં શહીદ

આર્મી બેઝ પર સન્માનપૂર્વક ડોગની દફનવિધિ કરવામાં આવી તેલ અવીવ હમાસે ઈઝરાયેલ પરના આતંકી હુમલા વખતે આચરેલી ક્રુરતાની સાથે સાથે  ઈઝરાયેલના સૈનિકો તેમજ લોકોએ દાખવેલી બહાદુરીના કિસ્સા પણ બહાર આવી રહ્યા છે. હવે તો એવુ જાણવા મળ્યુ છે કે, ઈઝરાયેલના કે-9 યુનિટના કુતરાઓએ પણ આતંકીઓનો બહાદુરીપૂર્વક પ્રતિકાર કર્યો હતો અને 200 લોકોને બચાવ્યા હતા.ઈઝરાયેલની સેનાના…

સાઉદી ક્રાઉન પ્રિન્સે યુએસના વિદેશમંત્રી બ્લિન્કેનને કલાકો સુધી રાહ જોવડાવી

સાઉદી અરબસ્તાન અને ઈજીપ્ત જેવા નિકટવર્તી દેશો પણ અમેરિકા સામે ગુસ્સે ભરાયા રિયાદ   ઈઝરાયલ-હમાસ યુદ્ધને લીધે અમેરિકાની રાજદ્વારી મુશ્કેલીઓ વધી રહી છે. સઉદી અરબસ્તાન અને ઈજીપ્ત જેવા નિકટવર્તી દેશો પણ અમેરિકા સામે ગુસ્સે ભરાયા છે. અમેરિકાનાં તે અંગેના વલણને લીધે તેઓ નારાજ છે. દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કેન આરબ દેશોની મુલાકાતે છે. તેના…

અભિનેતા રણબિર કપૂર માતા નીતુ સાથે ફરી સ્ક્રીન શેર કરશે

નીતૂ કપૂરે તાજેતરમાં જ પુત્ર રણબીર કપૂરની સાથે એક ફોટો પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી આ બાબતના સંકેત આપ્યા મુંબઈ રણબીર કપૂર અત્યારે પોતાની ફિલ્મ એનિમલને લઈને સતત ચર્ચામાં છે. હવે રણબીર કપૂરના ચાહકો માટે વધુ એક ખુશખબરી છે. રણબીર કપૂર ટૂંક સમયમાં જ પોતાની માતા નીતૂ કપૂરની સાથે એકવાર ફરીથી સ્ક્રીન શેર…

યહૂદી સમુદાય-સ્મારકોને લઈને દેસના અનેક શહેરમાં એલર્ટ

દિલ્હી પોલીસ ઈઝરાયેલની દૂતાવાસ અને રાજદ્વારીઓને કડક સુરક્ષા પૂરી પાડી રહી છે નવી દિલ્હી ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચેનું યુદ્ધ હજુ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું. એવામાં આ તણાવની સ્થિતિના પડઘા ભારતમાં પણ સંભળાય રહ્યા છે. દિલ્હીથી તેલ અવીવનું અંતર દૂર હોવા છતાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધની અસર અહીં પણ જોવા મળી રહી છે. દિલ્હી,…

પંજાબમાં કોંગ્રેસના વધુ એક નેતાની ધરપકડ કરવામાં આવી

ફિરોઝપુરના ઝીરા વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુલબીર સિંહ ઝીરાની ધરપકડ ચંદિગઢ પંજાબમાં કોંગ્રેસના વધુ એક નેતાની ધરપકડ કરવામાં આવી છે. આજે વહેલી સવારે પોલીસે ફિરોઝપુરના ઝીરા વિધાનસભા ક્ષેત્રના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્યની વહેલી સવારે તેમના ઘરેથી ધરકપડ કરવામાં આવી છે.  પંજાબમાં કોંગ્રેસના વધુ એક નેતા સામે કાર્યવાહી કરતા પંજાબ પોલીસે આજે સવારે ફિરોઝપુરના ઝીરા વિધાનસભા…

શ્રીલંકાના નામે વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ હારનો રેકોર્ડ

આ મામલે શ્રીલંકા અને ઝિમ્બાબ્વેની ટીમ બરાબરી પર છે લખનઉ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે વન-ડે વર્લ્ડ કપ 2023ની 14મી મેચ રમાઈ હતી. લખનઉના એકાના સ્ટેડિયમમાં ગઈકાલે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 5 વિકેટથી હરાવ્યું હતું. આ હાર સાથે જ શ્રીલંકાના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. શ્રીલંકાની ટીમના નામે વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ હારનો રેકોર્ડ…

મુંબઈનું ઈન્ટરનેશનલ એરપોર્ટ મંગળવારે છ કલાક બંધ રહ્યું

ચોમાસાની સિઝન બાદ એરપોર્ટના બે રનવે પર મેઈન્ટેનન્સના કામ માટે એરપોર્ટને હંગામી ધોરણે બંધ બંધ કરાયું મુંબઈ મુંબઈની મુસાફરી કરનારા યાત્રીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આજ રોજ મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (સીએસએમઆઈએ)6 કલાક સુધી બંધ રહેવાનું છે. જેનું મુખ્ય કારણ છે કે ચોમાસાની સિઝન બાદ એરપોર્ટના બે રનવે પર…