5 વખત જ્યારે પાકિસ્તાને યુ- ટર્ન લીધો , અશ્વિનનો દાવો – ભિખારીસ્તાન ફરીથી થૂંકેલું ચાટશે
વર્લ્ડ કપમાં પાકિસ્તાન ભારત સામે રમશે . પાકિસ્તાનનો યુ-ટર્ન લેવાનો ઇતિહાસ રહ્યો છે એસવીએન,મુંબઈ પાકિસ્તાને 2026 ના T20 વર્લ્ડ કપમાં ભારત સામે ન રમવાનો નિર્ણય લીધો છે . કાર્યક્રમ અનુસાર બંને ટીમો વચ્ચે 15 ફેબ્રુઆરીએ ટક્કર છે . ભૂતપૂર્વ ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન માને છે કે પાકિસ્તાન આગામી થોડા દિવસોમાં પોતાનો નિર્ણય પાછો ખેંચી…
