રશિયામાં ભગવદ ગીતા પર પ્રતિબંધ મૂકવાનો દાવો થયો હતો, મોદી તરફથી પુતિનને મળેલી આ ભેટ ખાસ કેમ છે ?
એ જાણીને નવાઈ લાગશે કે પીએમ મોદીએ પુતિનને ભેટ આપેલી ભગવદ ગીતા રશિયામાં પહેલાથી જ ચર્ચાનો વિષય બની ચૂકી છે. એક સમયે, રશિયામાં ગીતા પર પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી રહી હતી એસવીએન,નવી દિલ્હી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને રશિયનમાં અનુવાદિત ગીતાની એક નકલ ભેટમાં આપી. Xpost પર માહિતી શેર કરતા પીએમ મોદીએ…
