સાઉદીના ફૂટબોલ ખેલાડીઓને તેમના હીરોની ટીશર્ટ ન પહેરવા દેવાતા મેચ રદ
વોર્મ મેચ દરમિયાન આધુનિક તૂર્કિયેના સ્થાપક મુસ્તફા કમાલ અતાર્તુકની તસવીર છાપેલી ટી શર્ટ પહેરવાની ઈચ્છા હતી રિયાધસાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં ગઈકાલે ગલતાસરાય અને ફેનરબાહસ વચ્ચે રમાનાર તૂર્કીશ સુપર કપની ફાઈનલ મેચને સ્થગિત કરવામાં આવી હતી. આ સમગ્ર મામલો રાજકીય પ્રેરિત સૂત્રોવાળા ટી-શર્ટ પહેરવાને લઈને સામે આવ્યો હતો, જ્યાં ખેલાડીઓની રાજકીય સૂત્રોચ્ચારવાળી ટી-શર્ટ પહેરવાની ઈચ્છા હતી.સ્થાનિક…
