PET ITF મંડ્યા ઓપનમાં ત્રણ ભારતીયો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા

મંડ્યા અહીંના PET સ્ટેડિયમમાં ગુરુવારે PET ITF મંડ્યા ઓપનમાં પુરુષોના સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ત્રણ જેટલા ભારતીયોએ વિરોધાભાસી શૈલીમાં પ્રવેશ કર્યો. ક્વોલિફાયર માધવીન કામથે કોરિયાના યૂનસેઓક જાંગને હરાવીને અંતિમ આઠમાં પ્રવેશ મેળવ્યો હતો, જેને હેમસ્ટ્રિંગના ખેંચને કારણે બહાર થવું પડ્યું હતું. કોરિયન જેણે પ્રથમ રાઉન્ડમાં 8મી ક્રમાંકિત એસડી પ્રજ્વાલને પછાડ્યો હતો, બંને ખેલાડીઓએ એક-એક સેટ જીત્યા…

અનંતનાગમાં વાહન અકસ્માતમાં મહબુબા મુફ્તીનો આબાદ બચાવ

ઘટનામાં તેમના ખાનગી સુરક્ષામાં તહેનાત એક પોલીસ અધિકારીને સામાન્ય ઈજા થઈ જમ્મુ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીના વાહનનો અકસ્માત થયો છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી અને તેમના સુરક્ષા અધિકારીઓનો આબાદ બચાવ થયો છે. આ અંગે પીડીપી મીડિયા સેલે માહિતી આપી છે. મુફ્તી અનંદનાગના બોટ કૉલોનીના આગની દુર્ઘટનાના પીડિતોને મળવા જઈ રહ્યા હતા. તેઓ જે વાહનમાં…

વિરાટ કોહલીને ઓળખવાનોઈનકાર કરનારા રોનાલ્ડો પર ફેન્સ ભડક્યા

વીડિયોમાં બ્રાઝિલના પૂર્વ દિગ્ગજ ફૂટબોલર રોનાલ્ડો નાઝારીયો કોહલીના ફેન સ્પીડ સાથે દેખાઈ રહ્યો, તસવીર બતાવતા ઓળખી ગયો નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને ક્રિકેટ જગતની સાથે સાથે અન્ય રમતના દિગ્ગજ ખેલાડીઓ પણ ઓળખે છે. પરંતુ આ દરમિયાન બ્રાઝિલના એક દિગ્ગજ ફૂટબોલરે વિરાટ કોહલીને ઓળખવાથી ઇનકાર કરી દીધો હતો. સોશિયલ મીડિયા પર જેનો…

AFC ચેમ્પિયન્સ લીગ 2 સ્પોટ પર નજર રાખીને ચેન્નાઈન પંજાબ સામે કલિંગા સુપર કપની શરૂઆત કરશે

ભુવનેશ્વર ચેન્નાઈન એફસી 2024-25 AFC ચેમ્પિયન્સ લીગ 2 ગ્રૂપ તબક્કામાં સ્થાન મેળવવાનું વિચારશે કારણ કે તેઓ ગુરુવારે ભુવનેશ્વર, ઓડિશાના કલિંગા સ્ટેડિયમ ખાતે પંજાબ FC સામે તેમના કલિંગા સુપર કપ 2024 અભિયાનની શરૂઆત કરશે. કલિંગા સુપર કપનો વિજેતા માત્ર તેમના કેબિનેટમાં ટ્રોફી ઉમેરશે નહીં પરંતુ 2024-25 AFC ચેમ્પિયન્સ લીગ 2 ગ્રૂપ તબક્કામાં પણ સ્થાન મેળવશે. ચેન્નાઈન…

AFC ચેમ્પિયન્સ લીગ 2 સ્પોટ પર નજર રાખીને ચેન્નાઈન પંજાબ સામે કલિંગા સુપર કપની શરૂઆત કરશે

ભુવનેશ્વર ચેન્નાઈન એફસી 2024-25 AFC ચેમ્પિયન્સ લીગ 2 ગ્રૂપ તબક્કામાં સ્થાન મેળવવાનું વિચારશે કારણ કે તેઓ ગુરુવારે ભુવનેશ્વર, ઓડિશાના કલિંગા સ્ટેડિયમ ખાતે પંજાબ FC સામે તેમના કલિંગા સુપર કપ 2024 અભિયાનની શરૂઆત કરશે. કલિંગા સુપર કપનો વિજેતા માત્ર તેમના કેબિનેટમાં ટ્રોફી ઉમેરશે નહીં પરંતુ 2024-25 AFC ચેમ્પિયન્સ લીગ 2 ગ્રૂપ તબક્કામાં પણ સ્થાન મેળવશે. ચેન્નાઈન…

આગરાના નેશનલ હાઈવે નંબર 19 પર ટ્રકે 20 વાહનને અડફેટે લેતાં 3નાં મોત

9 લોકો ગંભીર રીતે ઘાયલ, ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે અને તેના વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો આગરાદેશમાં હાઈવે પર થતા અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે આગરાના નેશનલ હાઈવે નંબર 19 પર એક ભયાનક અકસ્માતની ઘટના બની છે જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે…

આગરાના નેશનલ હાઈવે નંબર 19 પર ટ્રકે 20 વાહનને અડફેટે લેતાં 3નાં મોત

9 લોકો ગંભીર રીતે ઘાયલ, ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે અને તેના વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો આગરાદેશમાં હાઈવે પર થતા અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે આગરાના નેશનલ હાઈવે નંબર 19 પર એક ભયાનક અકસ્માતની ઘટના બની છે જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે…

સેન્સેક્સમાં 271 અને નિફ્ટીમાં 79 પોઈન્ટનો ઊછાળો નોંધાયો

સિપ્લા, અદાણી એન્ટરપ્રાઇઝ, એચસીએલ ટેક અને અદાણી પોર્ટ્સના શેરમાં સારો ઉછાળો નોંધાયો મુંબઈશેરબજારનો કારોબાર બુધવારે ઉચ્ચ સ્તરે સમાપ્ત થયો. દિવસભરના અસ્થિર કારોબાર બાદ બીએસઈ સેન્સેક્સ 271 પોઈન્ટના વધારા સાથે 71657 પોઈન્ટ પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 79 પોઈન્ટના ઉછાળા સાથે 21623 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. શેરબજારમાં દિવસના અસ્થિર વેપાર દરમિયાન, મીડિયા…

ભારત વિશ્વમિત્રની ભૂમિકા ભજવી રહ્યું છેઃ નરેન્દ્ર મોદી

ભારતના આઝાદીના 100 વર્ષ મનાવશે, ત્યાં સુધી ભારત વિકસીત બની જાય તેવું લક્ષ્ય બનાવાયું છેઃ વડાપ્રધાન ગાંધીનગરવાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલલ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીએ નિવેદન આપતા જણાવ્યુ કે ભારતના આઝાદીના 100 વર્ષ મનાવશે. ત્યાં સુધી ભારત વિકસીત બની જાય તેવુ લક્ષ્ય બનાવાયુ છે. તેથી જ અત્યારનો કાળ ભારતનો અમૃત કાળ છે.યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદના આ…

સોનિયા-ખડગે અને અધિર રંજન અયોધ્યા પ્રામ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહીં જાય

વર્ષોથી ભાજપ અને આરએસએસએ અયોધ્યામાં રામ મંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવી દીધો હોવાનો આક્ષેપ નવી દિલ્હીઅયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની ભાગીદારી અંગે ચાલી રહેલી અટકળો અને તણાવનો અંત આવ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ આ સમગ્ર કાર્યક્રમને આરએસએસ અને ભાજપની ઈવેન્ટ ગણાવ્યો છે.કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે સોનિયા ગાંધી કે કોંગ્રેસ અધ્યક્ષ…

મહારાષ્ટ્રમાં શિંદે જૂથના 16 ધારાસભ્યોની માન્યતા અકબંધ, શિંદે મુખ્યપ્રધાન રહેશે

ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા મામલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યા બાદ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષને ચુકાદા મ ટે કહ્યું હતું. ઉધ્ધવ જૂથને મોટો આંચકો મુંબઈશિવસેના ધારાસભ્યની ગેરલાયકાતનો ચુકાદો લાઈવ: વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગેનો તેમનો ચુકાદો આપી દીધો છે. શિંદે જૂથના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર નિર્ણય લેવામાં આવ્યો છે….

રોહિત અને વિરાટ ટી20 વર્લ્ડ કપમાં ઓપનિંગ કરે એવા સંકેત

2021માં કેપ્ટન રહેલા કોહલી આ માટે ખાસ તૈયારીઓ પણ કરી હતી, તેણે આઈપીએલમાં ઓપનિંગ કર્યું હતું નવી દિલ્હી ભારત આ વર્ષે યોજાનાર ટી20 વર્લ્ડ કપ 2024 પહેલા અફઘાનિસ્તાન સામે છેલ્લી ટી20આઈ સીરિઝ રમશે. આ સીરિઝ પહેલા ભારતની ટી20 ક્રિકેટ ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી થઇ છે. જો કે આ ટી20 વર્લ્ડ કપ પહેલા…

ચાલુ ક્રિકેટ મેચમમાં 34 વર્ષના ખેલાડીનું હાર્ટએટેકથી મોત

મૃતકનું નામ વિકાસ નેગી છે, તે એક એન્જિનિયર હતો નોઈડા નોઇડામાં ક્રિકેટ મેચ દરમિયાન એક 34 વર્ષીય ખેલાડીનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું. મૃતકનું નામ વિકાસ નેગી છે. તે એક એન્જિનિયર હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.  નોઇડાના સેક્ટર 135માં બનેલા સ્ટેડિયમમાં માવરિક-11 અને બ્લેઝીંગ બુલ્સની ટીમ વચ્ચે…

કલમ 370 દૂર કરાઈ ત્યારે ઈમરાન ખાન ચાલ અસ્થિર થઈ ગઈ હતી

પાકિસ્તાન ખાતેના ભારતના પૂર્વ હાઈકમિશનર અજય બિસારિયાએ તેમના પુસ્તકમાં મોટો ખુલાસો કર્યો નવી દિલ્હી   જમ્મુ અને કાશ્મીર અંગેના સંવિધાનના અનુચ્છેદ ૩૭૦ દૂર કરાયાના સમાચારો જાણી પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ચાલ થોડો સમય અસ્થિર થઈ ગઈ હતી અને તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર તૂટી પડયા હતા, તેઓને ખાને ફાસીસ્ટ કહ્યા, કટ્ટર હિન્દુવાદી પણ કહી…

હમાસ-ઈઝરાયેલ યુધ્ધ બાદના પ્રસ્તાવ પર પાંચ દેશ સંમત

ઈઝરાયેલના ફરીથી શરણાર્થી કેમ્પર હુમલામાં 57નાં મોત, અમેરિકાના વિદેશ મંત્રી બ્લિંકન ચોથી વખત ઈઝરાયેલ પહોંચ્યા તેલઅવિવ ઈઝરાયલી સૈન્ય દ્વારા ગાઝા પર ભીષણ બોમ્બમારો યથાવત્ રહ્યો હતો. અરબ દેશોનો મેસેજ લઈને ઈઝરાયલ આવેલા અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકને ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે પણ મુલાકાત કરી હતી. તે ગાઝા યુદ્ધ પછીના ભવિષ્યની યોજના બનાવી રહ્યા છે. જ્યારે…

ઈક્વાડૉરના ટીવી સ્ટૂડિયોમાં લાઈવ શૉમાં બંદૂકધારીઓ ઘૂસી ગયા

સ્ટુડિયોમાં હાજર લોકો વચ્ચે અફરાતફરી મચી ગઇ હતી, બંદૂકધારીઓએ સ્ટુડિયોમાં હાજર પત્રકારો અને કર્મચારીઓને બંધક બનાવી લીધા ગુઆયાકિલ ઇક્વાડૉરના ગુઆયાકિલ શહેરમાં એક ટીવી સ્ટુડિયોમાં લાઈવ પ્રસારણ દરમિયાન કેટલાક બંદૂકધારીઓ ઘૂસી ગયા હતા. દરમિયાન સ્ટુડિયોમાં હાજર લોકો વચ્ચે અફરાતફરી મચી ગઇ હતી. બંદૂકધારીઓએ સ્ટુડિયોમાં હાજર પત્રકારો અને કર્મચારીઓને બંધક બનાવી લીધા હતા. આ ઘટનાનો સોશિયલ મીડિયા…

હાફિઝ સઈદ 78 વર્ષની કેદની સજામાં પાકિસ્તાનની જેલમાં

સંયુક્ત રાષ્ટ્રએ તેના અપડેટેડ રિપોર્ટમાં આ જાણકારી આપી કરાંચી મુંબઈ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ અને પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાનો પ્રમુખ હાફિઝ સઈદ પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યો હોવાનો ખુલાસો થયો છે. આતંકવાદને ફન્ડિંગ કરવાના સાત કેસમાં દોષિત જાહેર થયા બાદ તેને 78 વર્ષની જેલની સજા ફટકારાઈ હોવાની માહિતી મળી રહી છે.  સંયુક્ત રાષ્ટ્રએ તેના અપડેટેડ રિપોર્ટમાં આ જાણકારી આપી…

પ્રસૂતી માટે મહિલાઓમાં 22 જાન્યુઆરીની ભારે માગ, રામ-જાનકી નામ ફેવરિટ

ઉત્તર પ્રદેશમાં તબીબો પર 22 જાન્યુઆરીએ બાળકની ડિલિવરી કરાવવાનું ભારે દબાણ લખનૌ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના ભવ્ય અભિષેકને કારણે ગર્ભવતી મહિલાઓમાં ભારે ઉત્સાહ છે. રાજ્યભરના તબીબો પર 22 જાન્યુઆરીએ બાળકની ડિલિવરી કરાવવાનું ભારે દબાણ છે. ગર્ભવતી મહિલાઓ 22મી જાન્યુઆરીએ જ પોતાના બાળકને જન્મ આપવા માંગે છે. તેની માંગ સાંભળીને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા…

રોશન સિંહાને સોશિયલ મીડિયા પર જાનથી મારવાની ધમકીઓ મળી છે

સિંહા ગુજરાતમાં રહેતા બિઝનેસમેન છે, તે મૂળ બિહારના છે, તેમને ભારતીય રાજનીતિ, વૈશ્વિક રાજનીતિ અને વિદેશ નીતિમાં રસ છે, તેમને પોતાની હિંદુ ઓળખ પર પણ ગર્વ છે નવી દિલ્હી રોશન સિંહાએ પીએમ મોદીની લક્ષદ્વીપમાં પ્રવાસન વધારવાની અપીલને રી-ટ્વીટ કરતાં માલદીવની સરકારને ચીનની કઠપૂતળી સરકાર ગણાવી હતી. આ પછી સોશિયલ મીડિયા પર યુદ્ધ ફાટી નીકળ્યું હતું….

2023 અત્યાર સુધીનું સૌતી ગરમ વર્ષ, ભવિષ્ય અંગે વૈજ્ઞાનિકોની ચેતવણી

1850-1900ના સમયગાળાના સ્તર કરતાં પ્રથમ વખત દરરોજ સરેરાશ વૈશ્વિક તાપમાન વર્ષ 2023 માં એક ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું નવી દિલ્હી યુરોપિયન ક્લાઈમેટ એજન્સી દ્વારા આપવામાં આવતી માહિતી મુજબ વર્ષ 2023 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ઔદ્યોગિકીકરણના પહેલાની તુલનામાં સરેરાશ 1.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસ (સી3એસ)…