જિયો ગોલ્ડ સાથે અક્ષય તૃતીયાની ઉજવણી 24K દિવસો – દરેક ખરીદી પર 2% સુધી મફત સોનું મેળવો

મુંબઈ, અક્ષય તૃતીયાના શુભ અવસરે સોનું ખરીદવું એ એક પ્રાચીન પરંપરા છે, જે કાયમી સમૃદ્ધિ અને સંપન્નતાનું પ્રતીક છે. આ અવસરને વધુ ખાસ બનાવવા માટે ગ્રાહકો જિયો ગોલ્ડ 24K ડેઝ દરમિયાન ડિજિટલ સોનું ખરીદી શકે છે અને વધારાનું મફત સોનું મેળવી શકે છે. જિયો ગોલ્ડ 24K દિવસો ખાસ તહેવારો આધારિત છે, આ સમયગાળા દરમિયાન જિયોફાઇનાન્સ અને માયજિયો એપ્સના વપરાશકર્તાઓ ડિજિટલ સોનું…

આર્થા ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડે ડિસ્ટ્રેસ્ડ ડેટ ફંડમાં રોકાણોથી છગણું વળતર મેળવ્યું

મુંબઈ/ગિફ્ટ સિટી, ગાંધીનગર મોરિશિયસથી તેની ડોમિસાઇલ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ખસેડવા જઈ રહેલા તથા ડિસ્ટ્રેસ્ડ એસેટ્સ અને સ્પેશિયલ સિચ્યુએશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરતા પહેલા ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર (એફપીઆઈ) એવા આર્થા ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડે ભારતમાં નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ)ની સિક્યોરિટીઝ રિસિપ્ટ્સમાં રોકાણ વેચી દઈને તેના મૂળ 112 મિલિયન ડોલરના રોકાણ પર છ ગણાથી વધુ વળતર મેળવ્યું છે. આર્થા…

ભારતના હાથે પાકિસ્તાન હારે તો શું પહેરશે પાકિસ્તાની મહિલા? રિલ ભારત પહોંચતાં જ ડિલિટ કરવી પડી

નવી દિલ્હી પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેનું વાતાવરણ પહેલેથી જ ખૂબ જ ખરાબ છે. આવી સ્થિતિમાં, જ્યાં મોટાભાગના ભારતીયો યુદ્ધ જેવી બાબતો વિશે ખૂબ જ બુદ્ધિપૂર્વક વાત કરતા જોવા મળે છે, ત્યાં પાકિસ્તાનના કેટલાક ઈન્ફ્લ્યુઅન્સર લોકો પોતાના દેશની હારના મુદ્દા પર સામગ્રી બનાવવામાં વ્યસ્ત છે. એક પાકિસ્તાની મહિલા ઈન્ફ્લુઅન્સરે એવી રીલ બનાવી…

પેહલગામ હુમલો અત્યંત દુઃખદ, પાકિસ્તાન સાથે તમામ સ્તરે ક્રિકેટ રમવાનું બંધ કરવું જોઈએઃ અઝહરૂદ્દીન

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની મોહમ્મદ અઝહરૂદ્દીન સાથે ખાસ મુલાકાત બિપિન દાણી ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધોના ભવિષ્ય અંગે મજબૂત વિચારો વ્યક્ત કર્યા છે. ખાસ વાત કરતા, અઝહરુદ્દીને ભારપૂર્વક કહ્યું, “ભારતે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય શ્રેણી ટાળવાનું પોતાનું વલણ ચાલુ રાખવું જોઈએ એટલું જ નહીં પરંતુ તમામ ICC…

આઈપેડ વધુ ગરમ થતાં ફ્લાઈટ ડાઈવર્ટ કરવી પડી, 461 મુસાફરોનો બચાવ

• આઈપેડ વધુ ગરમ થવાથી 461 મુસાફરોના જીવ જોખમમાં મુકાયા • લુફ્થાન્સાની ફ્લાઇટને બોસ્ટનમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી • આઈપેડ વધુ ગરમ થવાને કારણે ફ્લાઇટ ત્રણ કલાક મોડી પડી લોસ એન્જલસ વિમાનમાં આઈપેડ વધુ ગરમ થવાને કારણે 461 મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. પાઇલટે તાત્કાલિક એક મોટું પગલું ભરવું પડ્યું અને ફ્લાઇટને ડાયવર્ટ કરવી પડી….

શાહિદ આફ્રિદી ઇસ્લામ ધર્મ સ્વીકારવા દબાણ કરતો હતો… પહેલગામ હુમલા પર હિન્દુ ક્રિકેટરે દુઃખ વ્યક્ત કર્યું

• શાહિદ આફ્રિદીએ ભારત પર તેના લોકોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો • દાનિશ કનેરિયાએ આફ્રિદીને તેના પોતાના દુષ્કૃત્યોની યાદ અપાવી • આફ્રિદી કનેરિયા પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરતો હતો નવી દિલ્હી પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરોમાં, શાહિદ આફ્રિદી ભારત વિરુદ્ધ ઝેર ઓકવામાં સૌથી આગળ છે. ગયા અઠવાડિયે, આતંકવાદીઓએ પહેલગામમાં 26 નિર્દોષ લોકોની હત્યા કરી હતી. શાહિદ…

GGOY ના ચોથા રાઉન્ડમાં 55 ગોલ્ફરોએ ભાગ લીધો

અમદાવાદ બિમાવલે-ગો ગોલ્ફ 2025 કેલેન્ડર હેઠળ ગુલમોહર ગ્રીન્સ: ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે રમાયેલા ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યર (GGOY) ના ચોથા રાઉન્ડમાં 55 ગોલ્ફરોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા 25 થી 27 એપ્રિલ દરમિયાન યોજાઈ હતી. 0-14 હેન્ડીકેપ કેટેગરીમાં, કૈરવ શાહ 79 ગ્રોસ અને 41 પોઈન્ટના સ્કોર સાથે લીડરબોર્ડમાં ટોચ પર રહ્યો. અવતાર સિંહ 80 ગ્રોસ અને 39…

રાષ્ટ્રીય સિનિયર (ઓપન) માટે ગુજરાત રાજ્ય પસંદગી FIDE રેટિંગ ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૫

અમદાવાદ રાષ્ટ્રીય સિનિયર (ઓપન) માટે ગુજરાત રાજ્ય પસંદગી FIDE રેટિંગ ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૫ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા ૧.૫.૨૦૨૫ થી ૫.૫.૨૦૨૫ સુધી સ્પોર્ટ્સ ક્લબ, નવરંગપુરા, અમદાવાદ ખાતે યોજાશે. ટુર્નામેન્ટનો પહેલો રાઉન્ડ ૧.૫.૨૦૨૫ ના રોજ સવારે ૯:૦૦ વાગ્યે શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં સ્વિસ સિસ્ટમ સાથે કુલ ૯ રાઉન્ડ રમાશે. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ૨૫૦ થી વધુ ખેલાડીઓ…

86મી સિનિયર નેશનલ્સ ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ જીતનારી વિમેન્સ ટીમને 1.25 લાખનો પુરસ્કાર એનાયત

સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા વર્તમાન નેશનલ ચેમ્પિયન માનુશ શાહને 2.5 લાખનો રોકડ પુરસ્કાર અમદાવાદ રાજ્યના ખેલાડીઓના વર્ષ દરમિયાનના શાનદાર પ્રદર્શનને કદરરૂપે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન તેના ખેલાડીઓને 3.75 લાખના પુરસ્કાર ઉપરાંત લગભગ 76 ટ્રોફી એનાયત કરાયા. રવિવારે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ) અને ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ સમિતિના સંયુક્ત ઉપક્રમે આ…

AITA વિમેન્સ સિંગલ્સમાં તેજસ્વી તથા મેન્સમાં ડબલ્સમાં નિશિથ અને શૌર્યાની જોડી વિજેતા બની

વિમેન્સ ડબલ્સમાં તેજસ્વી અને દિવ્યાની જોડીએ ટ્રોફી જીતી અમદાવાદ એસ ટેનિસ એકેડમી, પલોડિયા ખાતે રમાયેલી આઇટા એસ મોલકેમ ટેનિસ ટૂર્નામેન્ટમાં મેન્સ તથા વિમેન્સ કેટેગરીની સિંગલ્સ તથા ડબલ્સ ફાઇનલ રમાઈ હતી. વિમેન્સ સિંગલ્સમાં તેજસ્વી ડાબાસે ઐશ્વર્યા જાધવને ૬-૧, ૬-૩થી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. વિમેન્સ ડબલ્સમાં તેજસ્વી અને દિવ્યાની જોડીએ ઐશ્વર્યા તથા આકૃતિ સોનકુસારેની જોડીને ૭-૫,…

કમિન્દુ મેન્ડિસ, ફ્લાઈંગ મેન

બિપિન દાની સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ટીમ માટે રમતા 26 વર્ષીય શ્રીલંકાના ઓલરાઉન્ડર કમિન્ડુ મેન્ડિસે શુક્રવારે CSK સામેની IPL મેચમાં ખરેખર નવી ઊંચાઈઓ સર કરી! ડેવાલ્ડ બ્રેવિસે પોતાના જ્વલંત ફોર્મમાં, લોંગ-ઓફ તરફ એક લોફ્ટેડ શોટ માર્યો, જેમાં બાઉન્ડ્રીનો લક્ષ્યાંક હતો. પરંતુ તેને ખબર નહોતી કે “ફ્લાઇંગ મેન મેન્ડિસ” ત્યાં તૈનાત હતો, ગુરુત્વાકર્ષણનો વિરોધ કરવા માટે તૈયાર…

એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડે 31 માર્ચ, 2025ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ માટે રૂ. 2,644 કરોડનો અત્યાર સુધીનો સર્વોચ્ચ કન્સોલિડેટેડ ચોખ્ખો નફો

મુંબઈ એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડે 31 માર્ચ, 2025ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ માટે રૂ. 2,644 કરોડનો અત્યાર સુધીનો સર્વોચ્ચ કન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે વાર્ષિક ધોરણે 14 ટકા વધુ છે. 31 માર્ચ, 2025ના રોજ પૂરા થતા ચોથા ત્રિમાસિક ગાળા માટે કંપનીએ રૂ. 636 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે વાર્ષિક ધોરણે 15 ટકાની વૃદ્ધિ…

આર્ટથી એક્શન સુધી: એપેક્સોન ઇગ્નાઈટ દ્વારા વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે સર્જનાત્મક અભિવ્યક્તિ અને સ્થાયી જીવનશૈલીની ઉજવણી

વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણીના ભાગરૂપે, અપેક્સોન ઇગ્નાઈટએ પર્યાવરણ જાગૃતિ અને સાતત્યપૂર્ણ વિકાસના સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું, જેમાં સર્જનાત્મકતા, સામુદાયિક ભાવ અને પ્રકૃતિલક્ષી અભિગમને ઉજાગર કરવામાં આવ્યા. ત્રણ રાજ્યોમાં આવેલા 15 “આહાન લર્નિંગ સેન્ટર્સ” પર ૫૦૦ થી વધુ બાળકોએ ઉત્સાહપૂર્વક પર્યાવરણ જાગૃતિ માટે ચિત્રો તથા નાટક ભજવ્યા. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને પર્યાવરણ સંરક્ષણ…

ગુજરાતમાં ફૂટબોલ લોકપ્રિયતા અને વિકાસના મહત્વપૂર્ણ તબક્કામાંઃ પરિમલ નથવાણી

1થી 13 મેએ એકા ટ્રાન્સસ્ટેડિયા પર ગુજરાત સુપર લીગ સિઝન-2 યોજાશે, ટ્રોફી અને ટીમોની જર્સીનું અનાવરણ કરાયું, વિજેતા ટીમને 11 લાખ અને રનર્સ અપ ટીમને 5 લાખનો પુરસ્કાર મળશે અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયા ખાતે આગામી 1લી મેથી 13મી મે, 2025 દરમિયાન ગુજરાત સુપર લીગ (GSL)ની બીજી સિઝન યોજાશે. સ્પર્ધામાં રાજ્યની છ ફ્રેન્ચાઈઝીની…

શિમલા કરારની ઐતિહાસિક ઈમારતની અંદરનું દ્રશ્ય બદલાઈ ગયું, પાકિસ્તાની ધ્વજ ગાયબ

• શિમલા કરારના ટેબલ પરથી પાકિસ્તાની ધ્વજ ગાયબ થઈ ગયો • 26 પ્રવાસીઓના મૃત્યુ પછી કરાર સ્થગિત કરવામાં આવ્યો • રાજભવને પુષ્ટિ આપી કે પડોશી દેશનો ધ્વજ ટેબલ પર નથી શિમલા: શુક્રવારે સવારે હિમાચલ પ્રદેશ રાજભવનમાં આવેલા ઐતિહાસિક ટેબલ પરથી પાકિસ્તાની ધ્વજ ગાયબ થયો હોવાનું જાણવા મળ્યું હતું. જેના પર શિમલા કરાર પર હસ્તાક્ષર થયા….

પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનીઓ પોતાના દેશની જ મજાક ઊડાડી રહ્યા છે, તમે લાહોર લઈ જશો, પણ પરત કરી દેશો

નવી દિલ્હી પહેલગામ આતંકવાદી હુમલાને લઈને પાકિસ્તાની સેના પણ એલર્ટ પર છે કારણ કે ભારત ગમે ત્યારે તેના આતંકવાદનો બદલો લઈ શકે છે. પરંતુ આ પહેલા, એક પાકિસ્તાની યુઝરની પોસ્ટ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે કારણ કે તે વ્યક્તિએ પોતાના દેશની સ્થિતિની મજાક ઉડાવી છે. ભારતીય સેનાએ પહેલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા લોકોનો બદલો…

પહેલગામ હુમલાનું કાવતરૂં હાફિઝ સઈદે પાકિસ્તાન સાથે મળીને રચ્યાનો ખુલાસો

પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા • હુમલો કરનારા આતંકવાદીઓનું પાકિસ્તાન કનેક્શન • પહેલગામ હુમલા પાછળ હાફિઝ સઈદની ભૂમિકા ઇસ્લામાબાદ: પાકિસ્તાને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં કોઈપણ ભૂમિકાનો ઇનકાર કર્યો છે. પાકિસ્તાન સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે તેમનો દેશ આ ઘટનામાં કોઈપણ રીતે સામેલ નથી. એક તરફ પાકિસ્તાન પોતાનો ખુલાસો આપી રહ્યું છે, તો…

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના માર્ચ 31, 2025ના રોજ પૂરાં થતાં ક્વાર્ટર/વર્ષના કોન્સોલિડેટેડ પરિણામો

રૂ. 10 લાખ કરોડની કુલ ઇક્વિટી પાર કરનારી પ્રથમ ભારતીય કંપની વિક્રમી વાર્ષિક કોન્સોલિડેટેડ આવક રૂ. 1,071,174 કરોડ ($ 125.3 બિલિયન), Y-O-Y 7.1% વૃધ્ધિ વિક્રમી વાર્ષિક કોન્સોલિડેટેડEBITDA રૂ. 183,422 કરોડ ($ 21.5 બિલિયન), Y-O-Y2.9% વૃધ્ધિ વાર્ષિક કોન્સોલિડેટેડ પ્રોફિટ આફ્ટર ટેક્સ રૂ. 81,309 કરોડ ($ 9.5 બિલિયન), Y-O-Y2.9% વૃધ્ધિ જિયો પ્લેટફોર્મ્સનો વાર્ષિક પ્રોફિટ આફ્ટર ટેક્સ રૂ….

AITA ટેનિસમાં ઐશ્વર્યા અને તેજસ્વી વચ્ચે વિમેન્સ સિંગલ્સ, મેન્સમાં માધવિન કામથ અને રણજિથ વચ્ચે ટાઇટલ માટે મુકાબલો

અમદાવાદ એસ ટેનિસ એકેડમી ખાતે રમાતી એસ મોલકેમ આઇટા ટેનિસ ટૂર્નામેન્ટમાં શનિવારે મહારાષ્ટ્રની ઐશ્વર્યા જાધવ અને તેજસ્વી ડાબાસ વચ્ચે વિમેન્સ સિંગલ્સની ફાઇનલ રમાશે. ઐશ્વર્યા સામે મહારાષ્ટ્રની અન્ય ખેલાડી અસ્મી અડકરે ૩-૬, ૬-૨, ૪-૧ના સ્કોરે મેડિકલ ટાઈમ આઉટ લીધા બાદ મુકાબલાને પડતો મૂક્યો હતો. બીજી તરફ તેજસ્વીએ ગુજરાતની યુવા ખેલાડી શૈવી દલાલ સામે ત્રણ કલાક ૨૦…