રશિયાની સેના યુક્રેનમાં અત્યાચાર અને મહિલાઓ પર બળાત્કાર પણ કરી રહી છે

રશિયા પોતાના પ્રભુત્વવાળા યુક્રેનના વિસ્તારોમાં માનવાધિકારોનુ ગંભીર ઉલ્લંઘન કરી રહ્યુ છે અને યુધ્ધ અપરાધો પણ આચરી રહ્યુ છે કીવ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધને લઈને યુનાઈટેડ નેશન્સે એક સ્ફોટક અહેવાલ જાહેર કર્યો છે અને તેમાં કહેવામાં આવ્યુ છે કે, રશિયાની સેના યુક્રેનમાં અત્યાચાર અને મહિલાઓ પર બળાત્કાર પણ કરી રહી છે. યુએનના રિપોર્ટને…

માત્ર એક મહિનામાં જ 1 કરોડ પરિવારોએ પીએમ સૂર્ય ઘર યોજના માટે નોંધણી કરાવી

રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના એક કરોડ ઘરોને મફત વીજળી યોજના તરીકે સૌર ઉર્જા સુવિધા આપવાની જાહેરાત કરી હતી નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્ય ઘર યોજનાને લઈને દેશવાસીઓની પ્રતિક્રિયા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે ‘એક્સ’ પર લખ્યું કે, ‘આ યોજના શરૂ થયાના માત્ર એક મહિનામાં જ 1…

રાજ્યસભાના સાંસદ અજય પ્રતાપ સિંહનું ભાજપમાંથી રાજીનામું

અજય પ્રતાપ સિંહ લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ હતા નવી દિલ્હી લોકસભા ચૂંટણીની તારીખો હવે થોડા કલાકો બાદ જાહેર થવાની છે, પરંતુ તે પહેલા જ મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યસભાના સાંસદ અજય પ્રતાપ સિંહે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. એવું માનવામાં આવે છે કે અજય પ્રતાપ સિંહ…

પૂર્વ સાંસદ જીતેન્દ્ર રેડ્ડી ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા

તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ બીઆરએસ અને ભાજપને હરાવીને રાજ્યમાં સત્તા કબજે કરી હતી હૈદ્રાબાદ લોકસભાની ચૂંટણી નજીક છે. તેનો કાર્યક્રમ આજે જાહેર પણ થવાની તૈયારી છે ત્યારે ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના કદાવર નેતા અને પૂર્વ સાંસદ જીતેન્દ્ર રેડ્ડીએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. હૈદરાબાદના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી તેમના દીકરા સાથે અને ઓલ…

આયર્લેન્ડનો સુકાની ટી20માં 400 બાઉન્ડ્રી ફટકારનારો વિશ્વનો પ્રથમ બેટર

રોહિત શર્મા, વિરાટ કોહલી અને બાબર આઝમ જેવા ખેલાડી પણ આ સિદ્ધિ મેળવી શક્યા નથી બેલફાસ્ટ આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે ગઈકાલે પ્રથમ ટી20આઈ મેચ રમાઈ હતી. આ મેચમાં આયર્લેન્ડની ટીમે અફઘાનિસ્તાનને 38 રને હરાવ્યું હતું. અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા આયરિશ ટીમે 149 રન બનાવ્યા…

ઈપીએલનો બીજો ભાગ યુએઈમાં યોજાવાની શક્યતા

આઈપીએલનું બીજું સત્ર 7 એપ્રિલ પછી રમાશે, દેશમાં લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સ્થળમાં ફેરફાર થઈ શકે છે નવી દિલ્હી આઈપીએલ 2024ને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. ક્રિકેટની સૌથી રોમાંચક ટુર્નામેન્ટ આઈપીએલનું સ્થળ બદલાઈ શકે છે. આ લાખો ભારતીય ચાહકો, જેઓ લાઈવ મેચ જોવાની રાહ જોઈ રહ્યા હતા તેમનાં માટે મોટો ઝટકો હોઈ શકે…

અમિતાભ રૂટીન ચેકઅપ માટે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં ગયા હતા

બિગ બીના હોસ્પિટલમાં દાખલ થવાના કે એન્જિયોપ્લાસ્ટી કરાવવાના સમાચાર ખોટા નીકળ્યા, જેની પુષ્ટિ ખુદ અમિતાભ બચ્ચને કરી હતી મુંબઈ શુક્રવારે એક સમાચાર ઝડપથી વાયરલ થયા, જેણે બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનના ચાહકોને ચિંતામાં મૂકી દીધા હતા. સમાચાર આવ્યા કે અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ છે અને તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન એવું…

નીતિન ગડકરીએ રૂ. 1700 કરોડના ત્રણ હાઈવે પ્રોજેક્ટને મંજૂરી આપી

આ હાઈવે પ્રોજેક્ટ ગુજરાત, આસામ અને કર્ણાટક માટે છે, ઉજ્જૈન રેલવે સ્ટેશનથી મધ્યપ્રદેશના મહાકાલેશ્વર મંદિર સુધીના રોપવેને પણ મંજૂરી આપવામાં આવી નવી દિલ્હી ચૂંટણી પંચ આજે (16મી માર્ચ શનિવાર) બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આ સાથે દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે. જ્યારે આચારસંહિતા લાગુ થાય છે, ત્યારે કોઈપણ વિભાગ કોઈ…

કે.એસ.ઈશ્વરપ્પા શિમોગા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડશે

ભાજપે ઈશ્વરપ્પાના પુત્ર કાંતેશને ટિકિટ ન આપતા પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈને હાવેરી બેઠકથી મેદાનમાં ઉતાર્યા નવી દિલ્હી ભાજપના વરિષ્ઠ નેતા કે એસ ઈશ્વરપ્પાએ શુક્રવારે 15 માર્ચે આગામી લોકસભા ચૂંટણીમાં શિમોગા બેઠકથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે આ નિર્ણય પોતાના પુત્ર કાંતેશને હાવેરી મતવિસ્તારથી ટિકિટ ન આપવાના કારણે લીધો છે. ભાજપે પૂર્વ…

વાનકુવરથી હીથ્રો જતા વિમાન પર વીજળી ત્રાટકી, 400 પ્રવાસી સલામત

વિમાનથી સલામત અંતરે ઉડી રહેલા અન્ય વિમાનમાંથી તેનો વિડીયો લઇ શકાયો છે અને તે વાયરલ પણ થઇ ચૂકયો છે વાનકુવર (કેનેડા) કુદરત સામે માનવીનું કશુ ચાલતું નથી. થોડા જ સમય પહેલાં પ્રકૃતિનું એક તાંડવ નૃત્ય જોવા મળ્યું. એર કેનેડાનું બોઇંગ – ૭૭૭ વિમાન, વાનકુવરથી લંડનના હીથ્રો એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું. સામાન્ય રીતે વિમાનો કેટલાક…

અમે રાષ્ટ્ર નિર્માણ માટે સખત મહેનત કરતા રહીશું, આ મોદીની ગેરંટી છેઃ મોદી

પરિવર્તનકારી પરિણામો ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓના જીવનની ગુણવત્તામાં સુધારા માટે પ્રતિબદ્ધ સરકારના નિષ્ઠાવાન પ્રયાસોનું પરિણામ છેઃ વડાપ્રધાન નવી દિલ્હી લોકસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થઈ. ચૂંટણી પંચ બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી. આ ઉપરાંત ઓડિશા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં…

ઓન્ટારિયોમાં ઘરમાં આગથી ભારતીય મૂળનાં 3નાં મોત

પોલીસનું એવું માનવું છે કે આ આગ કોઈ આકસ્મિક કારણોસર નહોતી લાગી, પોલીસ હવે દરેક એંગલથી તપાસ કરી રહી છે ટોરેન્ટો કેનેડાથી ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. અહીં એક અઠવાડિયા પહેલાં ઓન્ટારિયોમાં એક ઘરમાં આગની ઘટના બની હતી જેમાં ત્રણ લોકો મૃત્યુ પામી ગયા હતા. હવે ખુલાસો એ થયો છે કે આ તમામ…

રાહુલ-પ્રિયંકા અમેઠી-રાયબરેલીથી ચૂંટણી નહીં લડે

રાહુલ ગાંધીનું માનવું છે કે જો તેઓ અમેઠી અને વાયનાડ એમ બે જગ્યાએથી ચૂંટણી લડ્યા અને બંને જગ્યાએથી જીત્યા તો પછી તેમણે એક સીટ છોડવી પડશે, જે ખોટું હશે નવી દિલ્હી આગામી લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો તૈયારીમાં વ્યસ્ત છે. એક પછી એક બેઠકોની જાહેરાત થઈ રહી છે. આજે એટલે કે શનિવારે ચૂંટણી પંચ તારીખોની…

કુગાદાસ મથુલનના યોર્કરનો ધોની ફેન, ભારત બોલાવ્યો

ચેન્નઈ સુપર કિંગ્સ ટીમમાં નેટ બોલર તરીકે પોતાની પ્રતિભા બતાવશે ચેન્નાઈ ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાનું સ્થાન શોધી રહેલા 17 વર્ષીય શ્રીલંકન બોલરના યોર્કર બોલે તેની કિસ્મત બદલી નાખી છે. તેના એક યોર્કર બોલે તેના ક્રિકેટિંગ કરિયરને નવી ઉડાન આપી છે. શ્રીલંકાના આ 17 વર્ષના યુવા ફાસ્ટ બોલરનું નામ કુગાદાસ મથુલન છે. આ યુવા ફાસ્ટ બોલરનો એક…

મુંબઈની સુકાની હરમનપ્રિતને તેની એક ભૂલ ભારે પડી ગઈ

હરમનને 18મી ઓવરમાં જીવનદાન મળ્યું, તેમ છતાં તેણે ઓવરના છેલ્લા બોલ પર ફરીથી જોખમ લીધું અને આઉટ થઈ ગઈ હતી મુંબઈ ડબલ્યુપીએલ 2024ની એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં એમઆઈએ પોતાની ઇનિંગ દરમિયાન મજબૂત પકડ બનાવી હતી, પરંતુ છેલ્લી બે ઓવરમાં આરસીબીએ બાજી પલટી…

લીકર પોલીસી કેસમાં કેજરીવાલને કોર્ટના જામીન મળ્યા

રાઉઝ એવન્યૂ કોર્ટે કેજરીવાલને 15 હજારના બોન્ડ પર જામીન આપી દીધા નવી દિલ્હી દિલ્હી લીકર પોલિસી કેસમાં ઈડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 8થી વધુ વખત સમન્સ મોકલ્યા હતા. હવે આ મામલે દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જ્યાં ખુદ સીએમ કેજરીવાલ હાજર રહ્યા હતા. તેમણે જામીનની માગ કરી હતી અને તેમને…

અમેરિકા તેના સિદ્ધાંતોને છોડી શકતું નથીઃ એરિક ગારસેટી

‘ધાર્મિક સ્વતંત્રતા અને સમાનતાના સિદ્ધાંતો લોકશાહીનો પાયાનો છે હોવાનો ભારતમાંના અમેરિકન રાજદૂતનો અભિપ્રાય વોશિંગ્ટન  ભારતમાં નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) લાગુ કરવાનું નોટિફિકેશન જાહેર થયા બાદ હવે તે દેશભરમાં લાગુ થઈ ગયો છે. દેશમાં વિપક્ષો સીએએનો વિરોધ કરી રહ્યા છે ત્યારે અમેરિકા પણ સીએએ પર પ્રતિક્રિયા આપી રહ્યું છે. ભારતમાં અમેરિકન રાજદૂતે પણ શુક્રવારે નિવેદન આપીને…

LALIGA EA SPORTS Matchday 29 પૂર્વાવલોકન: માત્ર 10 રાઉન્ડ બાકી છે, જે રવિવારની રાત્રિની Atlético de Madrid vs FC Barcelona ની જોરદાર મેચ બનશે

2023/24 LALIGA EA SPORTS સિઝનના માત્ર 10 મેચ ડે બાકી છે, તેથી દરેક પોઈન્ટ વધારાના મૂલ્યવાન છે અને તમામ 20 ક્લબ માર્ચના આંતરરાષ્ટ્રીય વિરામ પહેલા તેમની ટેલીમાં વધુ ત્રણ પોઈન્ટ ઉમેરવાનું વિચારશે. મેચડે 29 માં ઘણી રસપ્રદ રમતો આવી રહી છે, જેમાં બે પ્રાદેશિક ડર્બી અને એટલાટીકો ડી મેડ્રિડ અને એફસી બાર્સેલોના વચ્ચે બ્લોકબસ્ટર અથડામણનો…

ગુજરાતની ખાલી પડેલી છ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે

4 કોંગ્રેસ, 1 આપ અને 1 અપક્ષના નેતાએ પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામા આપતાં બેઠકો ખાલી પડી ગાંધીનગર આવતીકાલે (16 માર્ચ 2024) લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે. જેમાં મતદાન તારીખથી લઈને મતગણતરી સહિતની તમામ વિગતો જાહેર કરાશે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર ચૂંટણી થશે. આ સાથે રાજ્યની ખાલી પડેલી છ વિધાનસભા બેઠકો પર પેટા-ચૂંટણી યોજાશે….

સેનાની માહિતી મોકલનારા આર્મી યુનિફોર્મ સ્ટોરના સંચાલકના ધરપકડ

આરોપી આનંદરાજ સિંહ સેનાની ગુપ્ત માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીના આકાઓને શેર કરતો હતો જયપુર પાકિસ્તાનની ત્રણ મહિલાઓ એજન્ટોની જાળમાં ફસાયા બાદ ભારતીય સેનાની ગુપ્ત માહિતી મોકલવાના જાસૂસીના આરોપમાં રાજસ્થાન પોલીસની ગુપ્તચર ટીમે આર્મી યુનિફોર્મ સ્ટોર સંચાલકની ધરપકડ કરી છે. અધિક પોલીસ મહાનિર્દેશક (ગુપ્તચર) સંજય અગ્રવાલે કહ્યું કે, આરોપી આનંદરાજ સિંહ (ઉ.વ.22) સેનાની…