બીજી ઈનિંગ્સમાં છઠ્ટા ક્રમથી નીચે 150થી વધુ રન ફટકારનારો સ્ટોક્સ પ્રથમ ખેલાડી
સ્ટોક્સે 214 બોલમાં 9 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 155 રન બનાવ્યા હતા લોર્ડસઓસ્ટ્રેલિયાએ એશિઝ ટેસ્ટ સિરીઝની બીજી મેચ જીતીને પાંચ મેચોની સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ લોર્ડ્સમાં ઈંગ્લેન્ડને 43 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા ભલે આ મેચ જીતી ગયું હોય, પરંતુ આ મેચ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સના નામે રહી હતી. સ્ટોક્સે આ મેચની…
