ઈરાન ચાઈનિઝ તાઈપેઈને 5 – 0 થી હરાવીને એશિયન ફૂટબોલ ક્વોલિફાયર અંડર-17માં પોઈન્ટ્સ ટેબલમાં આગળ
અમદાવાદ ઓલઇન્ડિયા ફૂટબોલ ફેડરેસન, ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસીએસન અને સ્પોર્ટ્સ ઓથોરેટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત, એશિયન ફૂટબોલ કોન્ફેડરેસન ક્વોલિફાયર 2025ની મેચ અમદાવાદના એકા અરેના ,ટ્રાન્સ સ્ટેડિયા સ્ટેડીયમ ખાતે રમાઈ હતી જેમાં ૩ મેચના અંતે ઇન્ડિયા ઉપરાંત પેલેસ્ટાઈન, ચાઈનિઝ તાઈપેઈ અને લેબનાન બધાની મેચ ડ્રો ગઈ હોવાથી ચારેય ટીમ ને ૧-૧ પોઈન્ટ છે. ઈરાન ૩ પોઈન્ટ્સ…
