મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ નિફ્ટી 200 આલ્ફા 30 ઇટીએફ એનએફઓ લોન્ચ કર્યું

(નિફ્ટી200 આલ્ફા 30 ટોટલ રિટર્ન ઇન્ડેક્સને અનુસરતી/ટ્રેક કરતી ઓપન-એન્ડેડ સ્કીમ) ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસ પૈકીના એક મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે આજે મિરે એસેટ નિફ્ટી 200 આલ્ફા 30 ઇટીએફ (નિફ્ટી 200 આલ્ફા 30 ટીઆરઆઈને અનુસરતી/ટ્રેક કરતી ઓપન-એન્ડેડ સ્કીમ) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. નિફ્ટી 200 આલ્ફા 30 ઇન્ડેક્સમાં ‘જેન્સેન આલ્ફા’ પર આધારિત તેના પેરેન્ટ નિફ્ટી 200 ઇન્ડેક્સમાંથી પસંદ કરાયેલા 30 લાર્જ કેપ અને મિડકેપ શેરોનો સમાવેશ થાય છે. સ્ટોક્સને તેમના આલ્ફા સ્કોરના આધારે ઇન્ડેક્સમાં વેઈટેડ કરવામાં આવે…

બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે બરોડા બીએનપી પારિબા સ્મોલ કેપ ફંડ લોન્ચ કર્યું

ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ જે મુખ્યત્વે સ્મોલ-કેપ શેરોમાં રોકાણ કરે છે મુખ્ય બાબતોઃ મુંબઈ બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે મુખ્યત્વે સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ બરોડા બીએનપી પારિબ સ્મોલ કેપ ફંડના લોન્ચની જાહેરાત કરી હતી. ફંડનું સંચાલન શિવ ચનાની (સિનિયર ફંડ મેનેજર) દ્વારા કરવામાં આવશે. શિવ પાસે 24 વર્ષથી વધુનો અનુભવ છે અને મિડ…

સુહાનાએ ગુજરાત માટે નવી રેન્જના મસાલા લોન્ચ કર્યા

બ્રાન્ડે લેટેસ્ટ શ્રેણી માટે તેના મલ્ટી-મીડિયા પ્રચાર માટે પદ્મશ્રી એવોર્ડ વિજેતા સરિતા જોષી અને પ્રખ્યાત ગુજરાતી સેલિબ્રિટી અંજલિ બારોટ સાથે જોડાણ કર્યું મુંબઈ સમગ્ર દેશમાં 61 વર્ષ કરતાં વધુ સમય સુધી સેવા આપ્યા પછી ભારતની લોકપ્રિય મસાલા બ્રાન્ડ સુહાનાએ આજે ગુજરાતના બજારમાં ગ્રાહકો માટે વિશેષરૂપે તૈયાર કરાયેલા મસાલાની નવી રેન્જ લોન્ચ કરવાની જાહેરાત કરી છે….

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે CASA અને ડેબિટ કાર્ડ ગ્રાહકો માટે રિવાર્ડ પોઈન્ટ પ્રોગ્રામ શરૂ કર્યો

ગ્રાહકોને ટ્રાન્ઝેક્શન પર રિવાર્ડ પોઈન્ટ્સ મેળવવાની અને પ્રોડક્ટ્સ, ગિફ્ટ વાઉચર્સ, એર ટિકિટ્સ અને અન્ય પર રિવાર્ડ પોઈન્ટ રિડીમ કરવાની તક મળશે મુંબઈ/જયપુર ભારતની સૌથી મોટી એસએફબી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે પસંદગીના CASA અને ડેબિટ કાર્ડ ધારકો માટે એક્સક્લુઝિવ લોયલ્ટી પ્રોગ્રામ રજૂ કરીને તેના ગ્રાહકોના બેંકિંગ અનુભવને વધારવા માટે એક અગ્રણી પહેલ આદરી છે. આ એક…

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે અદ્વિતીય લક્ઝરી લાભો સાથે ઝેનિથ પ્લસ સુપર પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું

ઝેનિથ પ્લસ ક્રેડિટ કાર્ડ એ એયુ એસએફબીના ગ્રાહકો માટે નાણાંકીય સશક્તિકરણના નવા યુગની શરૂઆત કરે છે, જે લક્ઝરી અને સગવડતાનું આકર્ષક મિશ્રણ ઓફર કરે છે મુંબઈ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક ઝેનિથ પ્લસ સુપર પ્રીમિયમ મેટલ ક્રેડિટ કાર્ડ રજૂ કરતાં રોમાંચિત છે, જે તેના બેંકિંગ સોલ્યુશન્સના વ્યાપક સ્યુટમાં એક નવો ઉમેરો છે. આ સુપર પ્રીમિયમ ક્રેડિટ…

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ

લોંચ કરે છે ઈલેક્ટ્રોલાઈટ્સથી ભરપૂર કેમ્પા ક્રિકેટ મુંબઈ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની (RRVL) સંપૂર્ણ-માલિકીની સબસિડિયરી અને એફએમસીજી પાંખ રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (RCPL), અનોખા ક્રિકેટ-થીમયુક્ત પીણાં, કેમ્પા ક્રિકેટને લોંચ કરવાની સાથે પોતાના બેવરેજ પોર્ટફોલિયોના વિસ્તરણની આજે જાહેરાત કરી છે. ઈલેક્ટ્રોલાઈટ્સથી ભરપૂર, કેમ્પા ક્રિકેટ એ લેમન-ફ્લેવર્ડ કાર્બોનેટેડ પીણું છે જે ભારતભરના ઉન્માદપૂર્ણ ક્રિકેટ ચાહકોને સમર્પિત છે….

રિલાયન્સ રિટેલે યૂથ ફેશન રિટેલ ફોર્મેટ યુસ્ટા લોન્ચ કર્યું

હૈદરાબાદ ભારતના સૌથી મોટા રિટેલર રિલાયન્સ રિટેલે યુવા-કેન્દ્રી ફેશન રિટેલ ફોર્મેટ યુસ્ટા (Yousta) લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, જેનો પ્રથમ સ્ટોર હૈદરાબાદના સરથ સિટી મોલમાં શરૂ કરવામાં આવ્યો છે. કન્ટેમ્પરરી ટેક-એનેબલ્ડ સ્ટોર લેઆઉટ સાથે Yousta યુવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને કિફાયતી ભાવે હાઇ-ફેશન રજૂ કરે છે. ઉદાહરણ તરીકે તમામ ઉત્પાદનોની કિંમત રૂ. 999થી ઓછી રાખવામાં આવી…

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ મલ્ટિકેપ ફંડ લોન્ચ કર્યું

લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ મુંબઈ ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસમાંના એક મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ મલ્ટિકેપ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે. ફંડ માટેનો એનએફઓ 28 જુલાઈ, 2023ના…

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે તેની પ્રથમ ઇક્વિટી સ્કીમ લોન્ચ કરી – બજાજ ફિનસર્વ ફ્લેક્સી કેપ ફંડ

લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ઈક્વિટી સ્કીમ મુખ્ય બાબતોઃ ·       એનએફઓ 20 જુલાઈ, 2023ના રોજ ખુલે છે અને 7 ઓગસ્ટ, 2023ના રોજ બંધ થાય છે ·       યોજનાનો ઉદ્દેશ્ય મેગાટ્રેન્ડ્સને ઓળખવાનો અને લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ શેરોની તકોમાં રોકાણ કરવાનો છે. ·       યોજના લાંબા ગાળાની, મલ્ટી-થિમેટિક, મલ્ટી-કેપ, મલ્ટી-સેક્ટર અને અભિગમમાં વૃદ્ધિ લક્ષી હશે ·       ઇન્વેસ્ટમેન્ટ ફિલસૂફી InQuBe પર આધારિત છે – એક ઇન-હાઉસ ફ્રેમવર્ક કે જે…

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં ‘એનએમએસીસી બચપન’ નામના ઉત્સવનું આયોજન

20મીથી 30મી જુલાઈ સુધીના વિવિધરંગી ઉત્સવ દરમિયાન થિયેટર, સંગીત, નૃત્ય, કાર્યશાળાઓ, વગેરેની પ્રસ્તુતિ મુંબઈ નીતા અંબાણીએ ભાવિ પેઢીઓ માટે કળા અને સંસ્કૃતિનું જતન કરવાનું ધ્યેય રાખ્યું છે અને એના ભાગરૂપે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરે બાળકો અર્થે ‘એનએમએસીસી બચપન’ નામનો વિશેષ કાર્યક્રમ રાખ્યો છે. 2થી 14 વર્ષનાં બાળકો માટેની એ ખાસ પ્રસ્તુતિ રહેશે. બાળકો જેમ…

મિરે એસેટે , મિરે એસેટ નિફ્ટી બેંક ઈટીએફ લોન્ચ કર્યું

મુંબઈ ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસ પૈકીના એક મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ નિફ્ટી બેંક ઈટીએફ લોન્ચ કરવાની જાહેરાત કરી છે જે નિફ્ટી બેંક TRIને અનુસરતી /ટ્રેક કરતી ઓપન-એન્ડેડ સ્કીમ છે. ન્યૂ ફંડ ઓફર (NFO) 12 જુલાઈ, 2023ના રોજ ખુલે છે અને 18 જુલાઈના રોજ બંધ થાય છે અને 21 જુલાઈ, 2023ના રોજ…

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રિલાયન્સ ફાઉન્ડેશને હરિયાળી આવતીકાલ માટે ‘પ્લાન્ટ4લાઇફ’ અભિયાન શરૂ કર્યું

મુંબઈ  રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ગ્રીન કવર વધારવા અને પૃથ્વીની સંભાળ રાખવા માટે એક સમુદાય-સંચાલિત પર્યાવરણ અભિયાન ‘પ્લાન્ટ4લાઇફ’ 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શરૂ કરવામાં આવ્યું હતું. આગામી કેટલાક મહિનાઓમાં ‘પ્લાન્ટ4લાઈફ’ દ્વારા ઓછામાં ઓછા 50,000 સ્વયંસેવકોના સહયોગથી દેશભરમાં 500,000 રોપાઓ વાવવાની તૈયારી કરવામાં આવી છે. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય પર્યાવરણ સંરક્ષણ અને સમુદાયની સહભાગિતાથી એક ઝુંબેશ તૈયાર કરવાનો છે. રિલાયન્સના સ્વયંસેવકોના…

સર્વોએ સંપૂર્ણપણે સિન્થેટિક 4ટી એન્જિન ઓઇલ સર્વો હાઇપરસ્પોર્ટ એફ5 લોન્ચ કર્યું

એક ઇનોવેટિવ પ્રીમિયમ ગ્રીસ સર્વોગ્રીસ મિરેકલ પણ લોન્ચ કરવામાં આવ્યું નવી દિલ્હી સર્વોનાબ્રાન્ડ એમ્બેસેડર અને લોકપ્રિય ભારતીય ફિલ્મ અભિનેતા જ્હોન અબ્રાહમે નવી દિલ્હીમાં આયોજિત એક સમારંભમાં મોટરસાઇકલ માટેનું સંપૂર્ણપણે સિન્થેટિક 4ટી એન્જિન ઓઇલ સર્વો હાઇપરસ્પોર્ટ એફ5 લોન્ચ કર્યું હતું. આ ઉપરાંત એક ઇનોવેટિવ પ્રીમિયમ ગ્રીસ સર્વોગ્રીસ મિરેકલ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન ઓઇલના ચેરમેન…