ચેમ્પિયન્સ ફેમિલી 2024 માં 26 ગોલ્ફર સામેલ થાય
અમદાવાદ ગુલમહોર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કંટ્રી ક્લબ ખાતે M.P. ફાયનાન્સ સર્વિસિસ-ગો ગોલ્ફ 2024 કેલેન્ડર અંતર્ગત ચેમ્પિયન્સ ફેમિલી 2024નું આયોજન કરાયું હતું. જેમાં 26 ગોલ્ફર્સે ભાગ લીધો હતો. બે દિવસીય આ ટુર્નામેન્ટમાં પિતા-પુત્ર, ભાઇ-બહેન અને દાદા-પૌત્રની જોડી સામ સામે રમી હતી. સુખદેવ સિંહ પાનેસર તેમના પુત્ર અવતાર સિંહ અને પૌત્ર દેવજીત સિંહ પાનેસર સાથે રમ્યા હતા. જુહી માવાણી…
