ન્યૂઝીલેન્ડમાં 5.6ની તીવ્રતાના ભૂકંપના આંચકા
ભૂકંપના કારણે કોઈ જાનહાની થઈ નથી કે કોઈ નુકસાન થયું ક્વિન્સલેન્ડ ન્યૂઝીલેન્ડમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી હતી. ન્યુઝીલેન્ડની નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ કહ્યું કે રાહતની વાત છે કે ભૂકંપના કારણે કોઈ જાનહાની થઈ નથી કે કોઈ નુકસાન થયું. અમેરિકી જિયોલોજિકલ સર્વે અનુસાર ક્રાઈસ્ટચર્ચથી લગભગ…
