સિંધુભવન રોડ પર ગ્રાન્ડ ‘ GPC હોર્સ પરેડ’ સાથે પોલો ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ
પોલો રમત માં જોડાયેલા 30થી વધુ ઘોડાં, વિન્ટેજ કાર્સ અને સુપરકાર્સની ઝાંખીએ અમદાવાદને વારસાની ઝલક દર્શાવી અમદાવાદ ‘ગુજરાત પોલો ક્લબ ફાઉન્ડેશન’ દ્વારા આજે સિંધુભવન રોડ પર આયોજિત “ગુજરાત પોલો ક્લબ હોર્સ પરેડ”નું મહેમાનોની ઉપસ્થિતિમાં અને ગુજરાત પોલો ક્લબ (GPC)ના સભ્યોની હાજરીમાં આ પરેડનો ધ્વજ ફરકાવી ઉદ્ઘાટન કરવામાં આવ્યું.આ પરેડ આવનારી ‘અમદાવાદ પોલો ટુર્નામેન્ટ’ નું સત્તાવાર કર્ટન-રેઇઝર બની રહી છે, જે 2 થી 4 જાન્યુઆરી,…
