સુપ્રીમ કોર્ટે પીઆઈબી ફેક્ટ ચેક યુનિટ પર પ્રતિબંધ મૂક્યો
સુપ્રીમ કોર્ટની બેન્ચે આ બાબતને ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ખતરો ગણાવ્યો નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે પીઆઈબી ફેક્ટ ચેક યુનિટ પર પ્રતિબંધ મૂક્યો છે. પીઆઈબી ફેક્ટ ચેક યુનિટને લઈને બુધવારે જ કેન્દ્ર સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જે બાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, જ્યાં આજે (ગુરુવાર) સુપ્રીમ કોર્ટે ફેક્ટ ચેક યુનિટ (એફસીયુ) પર પ્રતિબંધ…
