માલદીવ જતા ભારતીયોની સંખ્યામાં 33 ટકાનો ઘટાડો થયો
ગત વર્ષે માર્ચ મહિનામાં માલદીવની મુલાકાત લેનારા પર્યટકોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને હતુ અને આ વર્ષે માર્ચ મહિનામાં ભારત છઠ્ઠા ક્રમે છે માલે માલદીવમાં ભારત વિરોધી રાષ્ટ્રપતિ મોઈજ્જૂની સરકારે ભારત સાથે છેડેલા વિવાદ બાદ ભારતીય પર્યટકોનો આ દેશથી મોહભંગ થઈ રહ્યો તેવુ આંકડા કહી રહ્યા છે. ભારતીય પર્યટકોનો માલદીવના પર્યટન ઉદ્યોગમાં ઘણો મોટો ફાળો…
