ત્રણ વર્ષના બાળકની વિસ્ફોટક બેટિંગ ટેક્નિક જોઈ ભલભાલ ચકિત
જે બાળકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેનું નામ હ્યુગો હીથ માવેરિક છે, માવેરિકે આ વીડિયો દ્વારા લોકોને દિવાના બનાવી દીધા છે સિડની સોશિયલ મીડિયા પર દરરોજ અલગ-અલગ ક્રિકેટ વીડિયો વાયરલ થતા રહે છે. ક્યારેક બોલર પોતાના સ્પિન કે ફાસ્ટ બોલથી લોકોને દિવાના બનાવી દે છે તો ક્યારેક ફિલ્ડિંગના શ્રેષ્ઠ વીડિયો લોકોને અચરજ પમાડે છે….
