સેન્સેક્સમાં 216 અને નિફ્ટીમાં 71 પોઈન્ટનો કડાકો નોંધાયો
ઓટો, બેન્ક, રિયલ એસ્ટેટ, પાવર, કેપિટલ ગુડ્સ, રિયલ એસ્ટેટ અને એફએમસીજી ઈન્ડેક્સમાં 0.5-0.5 ટકાનો ઘટાડો થયો મુંબઈનવા કારોબારી સપ્તાહના પ્રથમ સત્રમાં સ્થાનિક શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. બીએસઈ સેન્સેક્સ 216.28 પોઈન્ટ એટલે કે 0.34 ટકાના ઘટાડા સાથે 63,168.30 પોઈન્ટ પર બંધ થયો હતો. એ જ રીતે, એનએસઈ નિફ્ટી 70.55 પોઈન્ટ્સ અથવા 0.37 ટકા ઘટીને…
