જામનગર પાસે આઈશરનું ટાયર ફાટતાં અકસ્માતમાં એકનું મોત
લાલપુર તાલુકાના મેમાણા ગામમાં રહેતા ભરવાડ પરિવારના 50થી વધુ સભ્યો જાન લઈને ભાણવડના ભેંનકવડ ગામે જઈ રહ્યા હતા જામનગર જામનગરના લાલપુરના મેમાણા ગામેથી ભરવાડ પરિવારની જાન આઇસરમાં બેસીને ભાણવડના ભેંનકવડ ગામે જઈ રહી હતી, દરમિયાન સવારે આઠેક વાગ્યાના અરસામાં ધારાગઢ પાસે અકસ્માત નડ્યો હતો, અને અંદર બેઠેલા ચાલીસ જેટલા જાનૈયાઓને નાની મોટી ઇજા થઈ હતી,…
