જનેતાની હત્યા કરી લાશ સૂટકેસમાં લઈ મહિલા પોલીસ સ્ટેશને પહોંચી

પશ્ચિમ બંગાળની આ યુવતી ફિઝિયોથેરાપિસ્ટ છે અને અહીં તેના પતિ સાથે રહેતી હતી બેંગલુરુબેંગલુરુમાં ચકચાર કરી દે તેવી ઘટના સામે આવી છે. જ્યાં એક પુત્રીએ જ પોતાની જનેતાને મોતને ઘાટ ઉતારી છે. મળતી માહિતી પ્રમાણે એક મહિલાએ તેની માતાની હત્યા કરી અને માતાના મૃતદેહને સૂટકેસમાં રાખીને પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસ સ્ટેશન પહોંચેલી મહિલાએ પોતાની…

ફ્રેન ઓપન જીતવા સાથે જોકોવિચે અલ્કરાઝ પાસેથી નંબર વનનું રેન્કિંગ છીનવી લીધું

સ્પેનનો અનુભવી ટેનિસ પ્લેયર રાફેલ નડાલ 20 વર્ષમાં પ્રથમ વખત ટોપ 100માંથી બહાર થઈ ગયો પેરિસસર્બિયાના દિગ્ગજ ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચે ફ્રેન્ચ ઓપનમાં રેકોર્ડ 23મું ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતીને કાર્લોસ અલ્કરાઝ પાસેથી વિશ્વની નંબર વન રેન્કિંગ છીનવી લીધું છે. આ ઉપરાંત સ્પેનનો અનુભવી ટેનિસ પ્લેયર રાફેલ નડાલ 20 વર્ષમાં પ્રથમ વખત ટોપ 100માંથી બહાર થઈ…

પાકિસ્તાનના રશિયાથી મળેલા ક્રૂડ ઓઈલથી ભારત-યુએઈ માલામાલ

ક્રુડ ઓઈલ પાકિસ્તાન પહોંચ્યા બાદ વડાપ્રધાન શહબાજ શરીફ ખુશ ખુશ થઈ ગયા છે, તો બીજી તરફ આ બાબતને પીટીઆઈના સમર્થકો ઈમરાન ખાનની સિદ્ધી ગણાવી રહ્યા છે ઈસ્લામાબાદમોટી આશાઓ સાથે પાકિસ્તાને રશિયા પાસેથી ખરીદેલું ક્રુડ ઓઈલની પ્રથમ ખેપ કરાંચીના બંદરે પણ પહોંચી ગઈ છે. આ ક્રુડ ઓઈલ પાકિસ્તાનની રિફાઈનરીમાં પણ મોકલાવી દેવાયું છે. હાલ પાકિસ્તાનને રશિયાથી…

રાજ્યના 62 તાલુકામાં બિરજોયની અસર, નવ તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ

15 જૂને આ વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાશે તેવી આગાહી, ગીરના જંગલમાંથી 100 સિંહોને શિફ્ટ કરાયા ગાંધીનગરરાજકોટના ભક્તિનગર સર્કલ, ઉપલેટા – પોરબંદર રોડ, પીપળીયા રોડ,વાડોદર અને ભાદાજાળીયા રોડ સહિત અનેક જગ્યાઓ પર ધરાશાયી થયેલ વૃક્ષોને રસ્તા પરથી દૂર કરવા તંત્ર ખડે પગે કામ કરી રહ્યું છે. દરેક તાલુકામાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરને નોડલ…

બિપરજોય આંશિક નબળું પડ્યું, 15 જૂને ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકે છે

વાવાઝોડાના કારણે ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સૌથી વધુ અસર થઈ શકે છે, મોટાપાયે નુકસાન થવાની આઈએમડીએ સંભાવના વ્યક્ત કરી અમદાવાદગુજરાત સામે આફત બનીને આવી રહેલાં વાવાઝોડાં ‘બિપરજોય’ અંગે ભારતીય હવામાન વિભાગે (આઈએમડી) આજે મોટી આશંકા વ્યક્ત કરી છે. બિપરજોય વાવાઝોડાથી મોટાપાયે નુકસાન થવાની આઈએમડીએ સંભાવના વ્યક્ત કરી છે. એટલું જ નહીં હવામાન…

મુનશા ટ્રોફી-અમદાવાદ જિ. સ્ટેટ ચેસ ચેમ્પિયનશિપ-2023 માટે વરિષ્ઠ (ઓપન) પસંદગી સ્પર્ધા

તારીખ: 10.6.2023, સ્થળ: ઓરિએન્ટ ક્લબ, એલિસબ્રિજ, અમદાવાદઆ ટુર્નામેન્ટ આણંદ ચેસ એસોસિએશન દ્વારા ચેસ ન્યુ અમદાવાદ જીલ્લાના નેજા હેઠળ યોજવામાં આવી હતી. ઉપરોક્ત સ્થળે એસો. અંતિમ પરિણામો નીચે મુજબ છે:1) જ્વલ એસ. પટેલ – 5 પોઈન્ટ. 2) ઉજ્જવલ બંસલ – 4.5 પોઈન્ટ.3) સોહિલ શેખ – 4.5 પોઈન્ટ. 4) નૈતિક મહેતા – 4.5 પોઈન્ટ.5) મુકુંદ અગ્રવાલ –…

LaLiga ફેન્ટસીના શ્રેષ્ઠ ખેલાડીઓ અને આગામી સિઝન માટે ધ્યાન રાખવા યોગ્ય અન્ય ખેલાડી

આ એવા ખેલાડીઓ છે જેમણે 2022/23માં LaLiga ફૅન્ટેસીમાં સૌથી વધુ પૉઇન્ટ્સ મેળવ્યા હતા, તેમજ અન્ય કેટલાક એવા ખેલાડીઓ છે જેઓ જીતવા ઇચ્છતા લોકો માટે આગામી સિઝનમાં રસપ્રદ રહેશે 2022/23 લાલિગા સેન્ટેન્ડર સીઝન FC બાર્સેલોનાને ચેમ્પિયન તરીકે તાજ પહેરાવવા સાથે સમાપ્ત થઈ છે, પરંતુ તેઓ એકમાત્ર વિજેતા નથી. અન્ય હજારો ચેમ્પિયન હતા, જેઓ લાલીગાની અધિકૃત ફૂટબોલ…

નવી દિલ્હી ખાતે આયોજિત 66મી નેશનલ સ્કૂલ ગેમ્સ 2022-23માં ગુજરાતના છોકરાઓ અને છોકરીઓ ચમક્યા

નવી દિલ્હી ખાતે 6.6.2023 થી 9.6.2023 દરમિયાન શિક્ષણ અને રમત નિયામક દ્વારા આયોજિત 66મી રાષ્ટ્રીય શાળા રમતો 2022-23માં અંડર-19 ગુજરાત ગર્લ્સ ટીમ 6ઠ્ઠા અને અંતિમ રાઉન્ડમાં કર્ણાટક ટીમ સામે 6 pt માંથી 4 પૉઇન્ટ સાથે “ગોલ્ડ મેડલ” જીતીને ચમકી.છોકરીઓની ટીમમાં પાંચ પ્રતિભાશાળી ખેલાડીઓનો સમાવેશ થાય છે અને તેમની વ્યક્તિગત સિદ્ધિઓ નીચે મુજબ છે.(i) WFM ધ્યાના…

લેવન્ટે યુડીની ડિપોર્ટિવો અલાવેસ લા લિગા સેન્ટેન્ડરમાં અંતિમ સ્થાન માટે ટક્કર

વેલેન્સિયન અને બાસ્ક ક્લબ્સ 11મી અને 17મી જૂને બે પગની ફાઈનલમાં ટકરાશે Levante UD અથવા Deportivo Alavés માંથી એક 2023/24 માં સ્પેનિશ ફૂટબોલના ટોચના વિભાગમાં રમશે. વેલેન્સિયન સમુદાય અને બાસ્ક કન્ટ્રીની ક્લબો બે-પગની પ્લેઓફમાં મળશે તે નક્કી કરવા માટે કે ગ્રેનાડા સીએફ અને યુડી લાસ પાલમાસમાં પ્રમોશન મેળવવા માટે કોણ જોડાશે, લેવેન્ટે યુડીએ આલ્બાસેટે બાલોમ્પીએને…

વાવાઝોડા બિપરજોયના ખતરાને લઈને સરકારી તંત્ર એક્શન મોડમાં, કચ્છ-સૌરાષ્ટ્ર જતી 273 ટ્રેન રદ, તિથલ બીચ ખાલી કરવામાં આવ્યો

કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ, દ્વારકાના દરિયામાંથી કોસ્ટગાર્ડે 11 લોકોને એરલિફ્ટ કરાયા, રાજ્યના 44 તાલુકાઓમાં વરસાદ ગાંધીનગરબિપરજોય વાવાઝોડાની અસરને લઈ વહીવટીતંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. આજ રાતે 12 વાગ્યાથી કચ્છમાં રેલ વ્યહવાર બંધ કરવામાં આવ્યો છે. આજ રાતે 12 વાગ્યાથી આગામી 15 તારીખ સુધી કચ્છમાં રેલ વ્યહવાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે….

પાકિસ્તાનમાં સિંધિ ભાષા અંગેના નિવેદન પર નસરૂદ્દીન શાહે માફી માગી

માફી માગવા છતાં ટ્રોલર્સે ટ્રોલ કરતા અભિનેતા ભડકી ગયા નવી દિલ્હીનસીરુદ્દીન શાહ મોટા ભાગે પોતાના બેબાક નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ તેમણે કંઈક એવું નિવેદન આપ્યું કે હવે આ દિગ્ગજ એક્ટર સ્પષ્ટતા આપતા ફરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, સિંધી ભાષા હવે પાકિસ્તાનમાં નથી બોલાતી.આ મુદ્દે હવે સોશિયલ મીડિયા યુઝર્સ ભડક્યા છે….

યુઝર્સેને નુકશાન કરતી ત્રણ પ્રકારની ગેમ્સને મંજૂરી નહીં અપાય

વપરાશકર્તાઓને નુકસાન પહોંચે છે કે નુકશાન પહોંચી શકે છે અથવા જે ગેમ્સ આદત લગાડી શકે એના પર સરકાર પગલાં લેશે નવી દિલ્હીમોબાઈલ વીડિયો કે ઓનલાઈન ગેમ્સને લઈને સરકારે મોટી જાહેરાત કરી છે. હવે સરકાર આ ત્રણ પ્રકારની ગેમ્સ પર પ્રતિબંધ મૂકશે જેમાં વપરાશકર્તાઓને નુકસાન પહોંચે છે કે નુકશાન પહોંચી શકે છે અથવા જે ગેમ્સ આદત…

ભાજપે 15 જૂન સુધી નિર્ધારિત કાર્યક્રમો મોકૂફ રાખ્યા

15 જૂન સુધી ગુજરાતમાં વડાપ્રધાન મોદીની સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર ભાજપની ઠેર ઠેર સભાયો યોજાવાની હતી જે વાવાઝોડાના ભયે મોકૂફ રખાઈ અમદાવાદઃગુજરાતના માથે બિપોરજોય વાવાઝોડાની અસર મંડરાઈ રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલો લગાવી દેવાયા છે. તે ઉપરાંત દરિયાકાંઠાની નજીકમાં રહેતાં લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે. શિક્ષણ…

14 વર્ષનો કિશોર સ્પેસએક્સની સ્ટારલિંકમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોડાશે

કૈરનને આ પદ ટેક્નિકલી ચેલેન્જિંગ ફન ઈન્ટરવ્યૂ સફળતાપૂર્વક પાસ કર્યા બાદ ઓફર થયું વોશિંગ્ટનકૈરન કાજી નામનો એક કિશોર અત્યારે ખૂબ ચર્ચામાં છે. કૈરન સ્પેસએક્સની સ્ટારલિંક એન્જિનિયરિંગ ટીમમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોડાશે. તેને આ પદ ટેક્નિકલી ચેલેન્જિંગ ફન ઈન્ટરવ્યૂ સફળતાપૂર્વક પાસ કર્યા બાદ ઓફર થયુ છે. તેણે આ વિશેની જાણકારી પોતાના લિંક્ડિન એકાઉન્ટ દ્વારા આપી છે….

અમદાવાદમાં 15 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાનનો જંગ

5 ઓક્ટોબરે ટૂર્નામેન્ટની પહેલી મેચ 2019ની ફાઈનલિસ્ટ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે નવી દિલ્હીવનડે વર્લ્ડ કપ 2023નું આયોજન ભારત દેશમાં થશે અને ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં આ ટૂર્નામેન્ટનું આયોજન થઈ શકે છે. બીસીસીઆઈએ આ વનડે વર્લ્ડ કપ માટે શેડ્યૂલ ડ્રાફ્ટ પણ કરી દીધું છે. જે પ્રમાણે 5 ઓક્ટોબરના દિવસે ટૂર્નામેન્ટની પહેલી મેચ રમાશે. 2019ની ફાઈનલિસ્ટ ઈંગ્લેન્ડ અને…

શરદ પવારને જાનથી મારવાની ધમકી આપનાર શખ્સ પૂણેથી ઝડપાયો

આરોપી બર્વે આઈટી એન્જિનિયર છે, આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યારબાદ કોર્ટે આરોપીને 14 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો મુંબઈએનસીપી ચીફ શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પુણેમાંથી એક આઈટી એન્જિનિયરની ધરપકડ કરી છે. આરોપી બર્વે આઈટી એન્જિનિયર છે. આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યારબાદ કોર્ટે આરોપીને 14 જૂન…

હ્યુસ્ટનમાં ક્લબ બહાર અંધાધૂધ ગોળીબારમાં છ ઘાયલ

એક ઘાયલની સ્થિતિ ગંભીર, અત્યાર સુધી આરોપી વિશે કોઈ માહિતી મળી શકી નથી હ્યુસ્ટનઅમેરિકાના હ્યુસ્ટનમાં તબુ ક્લબની બહાર અંધાધૂંધ ગોળીબારની ઘટનાએ ચકચાર મચાવ્યો છે. આ ઘટના રવિવારે રાતે બની હતી. રવિવારે રજાનો દિવસ હોવાથી ક્લબમાં ભારે ભીડ હતી. પાર્કિંગ એરિયામાં પણ મોટી સંખ્યામાં લોકો હાજર હતા. ત્યારે તકનો લાભ લઈ એક માથાફરેલા અજાણ્યા યુવકે અંધાધૂંધ…

ઓછા ઉત્પાદન ખર્ચમાં ભારત વિશ્વમાં ટોચના ક્રમે

ચીન અને વિયેતનામ ભારત બાદ બીજા અને ત્રીજા ક્રમે, બાંગ્લાદેશ આ યાદીમાં છઠ્ઠા ક્રમે નવી દિલ્હીસૌથી ઓછો ઉત્પાદન ખર્ચ (મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ) ધરાવતા દેશોની યાદીમાં ભારત દુનિયામાં ટોચના ક્રમે પહોંચી ગયું છે. જ્યારે ચીન અને વિયેતનામ ભારત બાદ બીજા અને ત્રીજા ક્રમે રહ્યા છે. ભારતના પાડોશી દેશની વાત કરીએ તો બાંગ્લાદેશ આ યાદીમાં છઠ્ઠાં ક્રમે…

પૂણેમાં શોભાયાત્રામાં વારકરીઓ પર પોલીસનો લાઠીચાર્જ

ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં વારકરીઓને આમ-તેમ દોડતા અને પોલીસકર્મીઓ સાથે બાથ ભીડતા જોઈ શકાય છે પૂણેમહારાષ્ટ્રના પુણેમાં રવિવારે સાંજે પોલીસ કર્મચારીઓ અને વારકરીઓ ( ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન વિઠ્ઠલના ભક્તો) વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં વારકરીઓને આમ-તેમ દોડતા અને પોલીસકર્મીઓ સાથે બાથ ભીડતા જોઈ શકાય છે. આ…

બિપોરજોયથી મુંબઈમાં ધોધમાર વરસાદ, એરપોર્ટ પર રનવે બંધ

મુંબઈના દરિયાકિનારે મરીન ડ્રાઈવ ,ગેટવે ઓફ ઈન્ડિયા પાસે દરિયામાં મોજા ઉછળતાં દેખાઈ રહ્યાં છે મુંભઈબિપોરજોય વાવાઝોડાએ તેનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે જેની અસર મુખ્યત્વે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જોવા મળી શકે છે. આ કારણે અત્યારથી જ મહારાષ્ટ્રનાં મુંબઈના દરિયાકિનારે ઊંચા મોજાઓ ઉછળતા દેખાઈ રહ્યા છે અને ધોધમાર વરસાદ પણ આવી રહ્યો છે. મરીન ડ્રાઈવ ,ગેટવે…