ટીમ ઈન્ડિયામાં ગુજરાત ટાઇટન્સનો દબદબો?: GTના ODIમાં ચાર અને ટેસ્ટમાં સાત ખેલાડીઓ
અફઘાનિસ્તાન સામે ભારતની ODI અને ટેસ્ટ ટીમમાં ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓની મોટી સંખ્યાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. ગુજરાત ટાઇટન્સના ચાર ખેલાડીઓને ODI ટીમમાં અને સાત ખેલાડીઓને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ પછી, ચાહકો ગુજરાત ટાઇટન્સની લોબી ની ચર્ચા વધુને વધુ કરી રહ્યા છે . મુંબઈ IPL 2026 ને લઈને ચાહકોમાં પહેલેથી જ…
